________________
३५०
[6]>
जैनं जयति शासनम्
તથા -
य एव दोषाः किल नित्यवादे, विनाशवादेऽपि समास्त एव । परस्परध्वंसिषु कण्टकेषु, जयत्यधृष्यं जिन ! शासनं ते ।।
(અન્યયો વ્યવછે દ્વાત્રિંશિષ્ઠા-૨૬) II૩/૧૫॥
V
भाण्डानि विनश्यन्ति परस्परम् । तथा मत्सरिणोऽन्योऽन्यं हि दोषग्रहणाद् हता । । ” ( यो. सा. २/११) इति । तथा च नित्यानित्यपक्षयोः परस्परदूषणप्रकाशनबद्धलक्षतया वैरायमाणयोरितरेतरोदीरितविविधहेतुहेतिसंनिपातरासञ्जातविनिपातयोरयत्नसिद्धप्रतिपक्षप्रतिक्षेपस्य भगवच्छासनसाम्राज्यस्य सर्वोत्कर्षमुपदर्शयता श्रीहे - चन्द्रसूरिवरेणैव अन्ययोगव्यवच्छेदद्वात्रिंशिकायां- “य एव दोषाः किल नित्यवादे विनाशवादेऽपि समास्त વ। પરસ્પરતિવુ ટપુ નયત્વધૃવ્યં નિન ! શાસનું તે।।” (અન્યયો.વ્ય.૨૬) કૃતિ।
तस्याः स्याद्वादमञ्जर्यां वृत्तौ “किलेति निश्चये । य एव नित्यवादे नित्यैकान्तवादे दोषा अनित्यैकान्तवादिभिः प्रसञ्जिताः क्रम-यौगपद्याभ्यामर्थक्रियानुपपत्त्यादयः, त एव विनाशवादेऽपि क्षणिकैकान्तवादेऽपि समाः तुल्याः नित्यैकान्तवादिभिः प्रसज्यमाना अन्यूनाधिकाः ।
तथाहि - नित्यवादी प्रमाणयति - सर्वं नित्यम्, सत्त्वात् । क्षणिके सदसत्कालयोरर्थक्रियाविरोधात् तल्लक्षणं પરાભવ પામે છે. આ અંગે યોગસાર ગ્રંથમાં જણાવેલ છે કે ‘જેમ માટીના વાસણો પરસ્પર અથડાઈને તૂટે છે તેમ મત્સરી જીવો એકબીજાના દોષો પકડવાના લીધે પરસ્પર હણાયેલા હોય છે.' તેથી એકાંત નિત્યપક્ષ અને એકાંત અનિત્યપક્ષ એકબીજાના દૂષણોને પ્રગટ કરવા માટે કટિબદ્ધ થયેલા હોવાથી પરસ્પર શત્રુની જેમ લડે છે. તથા એકબીજાના સિદ્ધાંતોનું ખંડન કરવા માટે પ્રગટ કરાયેલા એક પ્રકારના હેતુરૂપી શસ્ત્રોના પ્રહારથી તે બન્ને અત્યંત ઘાયલ થાય છે. તેથી વિશેષપ્રકારના પ્રયત્ન વિના જ અન્યદર્શનોનો પરાભવ સિદ્ધ થાય છે. તથા જિનશાસનનું સામ્રાજ્ય સર્વોત્કૃષ્ટ સિદ્ધ થાય છે - આવું બતાવવા કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યજીએ જ અન્યયોગવ્યવચ્છેદ દ્વાત્રિંશિકામાં જણાવેલ છે કે “જે દોષો એકાન્ત નિત્યવાદમાં આવે છે, તે સર્વે દોષો નિશ્ચયથી એકાન્ત અનિત્યપક્ષમાં પણ આવે છે. જેમ એક કંટક અન્ય કંટકનો નાશ કરે છે તેમ એકાન્તનિત્યવાદી અને એકાન્તઅનિત્યવાદી પરસ્પર દૂષણો બતાવીને એક ૨ બીજાનું ખંડન કરે છે. તેથી હે ભગવન્ત ! આપનું અખંડ જિનશાસન વિના પરિશ્રમે જયવંતુ વર્તે છે.” (તસ્યા:.) શ્રીહેમચંદ્રાચાર્યજીના આશયને સ્પષ્ટ કરતા શ્રીમલ્લિષણસૂરિજીએ સ્યાદ્વાદમંજરી નામની વ્યાખ્યામાં જણાવેલ છે કે - ‘શ્લોકમાં ‘કિલ’ શબ્દ છે તે નિશ્ચય અર્થનો સૂચક છે. એકાન્ત નિત્યવાદમાં ક્રમથી અથવા અક્રમથી અર્થક્રિયા ઘટી શકતી નથી. એ રીતે અનિત્યવાદીએ એકાન્ત નિત્યપક્ષમાં જે દોષો આપ્યા છે, તે સર્વે દોષો અનિત્યવાદમાં પણ આવે છે ! આ રીતે એકાન્તનિત્યપક્ષમાં અને એકાન્તઅનિત્યપક્ષમાં દોષોની સમાનતા છે. જરા પણ ઓછાવત્તા નહિ.
३/१५
=
♦ નિત્યવાદીની સ્થાપના ♦
(તાદિ.) નિત્યવાદી આ પ્રમાણે કહે છે - દરેક વસ્તુ નિત્ય છે. કેમ કે સત્ છે. સત્ વસ્તુ નિત્ય કે અનિત્ય હોઈ શકે. કેમ કે ત્રીજો વિકલ્પ સંભવતો નથી. વસ્તુને અનિત્ય તો (= ક્ષણિક)