________________
भगवत्समयः सर्वदर्शनमयः
/૧
1/
सूत्रापेक्षया गणधरकर्तृकत्वेऽपि समयस्य अर्थापेक्षया भगवत्कर्तृकत्वाद् वाच्यवाचकभावो न विरुद्ध्यते, “ अत्थं भासइ अरहा सुत्तं गंथंति गणहरा णिउणं” (आवश्यक निर्युक्तिः ९२ ) इति वचनात् । अथवा उत्पाद -વ્યય-ધ્રૌવ્યપ્રપગ્ન: समयः । तेषां च भगवता साक्षान्मातृकापदरूपतयाऽभिधानात् । तथा चार्षम् - 2૩પ્પન્ન
इ वा विगए इ वा धुवे इ वा ” ( मातृकापद-स्थानाङ्गसूत्र ४ / २ / २९७ - वृत्ति पृ. ३७८) इत्यदोषः ।
म
समस्तान्
मत्सरित्वाभावमेव विशेषणद्वारेण समर्थयति - नयानशेषानविशेषमिच्छन् इति । अशेषान् नयान् नैगमादीन्, अविशेषं = निर्विशेषं यथा भवति, एवम् इच्छन् = आकाङ्क्षन् सर्वनयात्मकत्वादनेकान्तवादस्य । यथा विशकलितानां मुक्तामणीनामेकसूत्रानुस्यूतानां हारव्यपदेशः, एवं पृथगभिसन्धीनां नयानां स्याद्वाद लक्षणैकॐ सूत्रप्रोतानां श्रुताख्यप्रमाणव्यपदेश इति ।
र्णि
ननु प्रत्येकं नयानां विरुद्धत्वे कथं समुदितानां निर्विरोधिता ?
उच्यते, यथा हि समीचीनं मध्यस्थं न्यायनिर्णेतारमासाद्य परस्परं विवदमाना अपि वादिनो विवादाद् का विरमन्ति, एवं नया अन्योऽन्यं वैरायमाणा अपि सर्वज्ञशासनमुपेत्य स्याच्छब्दप्रयोगोपशमितविप्रतिपत्तयः વાચ્યવાચકભાવ સંબંધને દર્શાવે છે. અર્થાત્ ભગવાન આગમના વાચક ( પ્રરૂપક) છે. શંકા :- આગમસૂત્રોની રચના ગણધર ભગવંતોએ કરી છે. તેથી ભગવાનને આગમના વાચક કઈ રીતે કહી શકાય ?
=
સમાધાન :- (સૂત્ર.) બેશક, આગમસૂત્રો ગણધરચિત છે. છતાં આગમોના અર્થના પ્રરૂપક તો
ભગવાન જ છે. તેથી ભગવાનને આગમના વાચક કહેવામાં વિરોધ નથી. તેથી ભગવાનનો આગમ સાથેનો વાચ્યવાચકભાવ સંબંધ સુસંગત છે. આવશ્યકનિર્યુક્તિમાં કહ્યું છે કે “અરિહંતો અર્થને પ્રકાશે છે અને ગણધરો સૂત્રોની સુંદર રચના કરે છે.” અથવા આગમ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યનો વિસ્તાર છે. તથા ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યરૂપ માતૃકાના બીજપદોના પ્રકાશક અરિહંતો જ છે. આગમમાં કહ્યું જ છે કે “(સર્વ પદાર્થો) ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને ધ્રુવ (=સ્થિર) રહે છે.”
સ્યાદ્વાદ દ્વારા સર્વ નયોની મૈત્રી જી
(મત્ત.) ભગવાન મત્સરશૂન્ય છે. આ જ બાબતનું કલિકાલસર્વજ્ઞજી વિશેષણમુખે સમર્થન કરે છે કે - હે નાથ ! આપના સિદ્ધાન્તો નૈગમ વગેરે સમસ્ત નયોને સમાન રીતે ઇચ્છે છે. તેથી આપના સિદ્ધાંતો મત્સરભાવ વિનાના છે અને અનેકાન્તવાદમય છે. આ અનેકાન્તવાદ સર્વ નયોના સમૂહરૂપ છે અને નૈગમ આદિ સર્વ નયોને સમાનરૂપે જુએ છે અને માન્ય રાખે છે. જેમ છૂટા મોતીઓને એક દોરો જોડે છે અને ત્યારે એ જ મોતીઓ ‘હાર' ના હુલામણા નામને પામે છે. તે પ્રમાણે ભિન્ન -ભિન્ન અર્થવાળા નયો સ્યાદ્વાદરૂપ દોરીથી ગુંથાવાથી ‘શ્રુત’ નામના પ્રમાણનો વિષય બને છે.
શંકા :- (રવુ.) નયો પૃથક્ અવસ્થામાં જો વિરોધી હોય તો ભેગા થાય ત્યારે વિરોધ વિનાના શી રીતે બને ?
३४८
=
=
=
સમાધાન :- (ઉવ્ય.) જેમ પરસ્પર વિવાદ કરતા પણ વાદીઓ યોગ્ય મધ્યસ્થ નિર્ણાયકને પામી વિવાદ છોડે છે તેમ પરસ્પર વિરોધભાવને રાખતા નયો પણ સર્વજ્ઞના શાસનને પામી, ‘સ્યાત્' શબ્દના
1. अर्थं भाषते अर्हन् सूत्रं ग्रथ्नन्ति गणधराः निपुणम् । 2. उत्पन्न इति वा विगत इति वा ध्रुव इति वा ।