SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ • जैनप्रवचनम् अपक्षपाति ३४५ જઇને તે ભેદ-અભેદ, એકાનેક, નિત્યાનિત્યાદિ (ઉભયત્ર) બેહુનય સ્યાદ્વાદઈ કરીનઇ વિસ્તારતો ) ભલા યશનો વિલાસ પામઈ. જે માટઈ પક્ષપાતી બેહુ નય માંહોમાંહિ ઘસાતાં, સ્થિતપક્ષ અપક્ષપાતી સ્યાદ્વાદીનો જ દીપઇ. कार्यं पर्यायात्मना असदुच्यतेऽस्माभिः । इदमेवाऽभिप्रेत्य सूत्रकृताङ्गवृत्तौ श्रीशीलाङ्काचार्येण “अस्माकञ्च प દ્રવ્ય-પર્યાયોમવતિનાં વારને સાર્થ દ્રવ્યાત્મતા વિદ્યતે, ન પર્યાયાત્મકતયા” (પૂ. શ્ર..૨/.૬/.૪૮) પૃ.૪૦૩) ન્યુમ્ | ___ इत्थं जैनः = जिनमताभिमतानेकान्तवादराद्धान्तवेदी सदसत्कार्यवादी तु द्रव्य-गुण-पर्यायाणाम् म उभयं = भेदाभेदोभयं तदविनाभावि च सदसत्कार्यवादम् उपलक्षणाद् एकानेक-नित्यानित्य-वाच्याऽवाच्यादिकं स्याद्वादरीत्या प्रथयन् सर्वतन्त्रसदसि यशोविलासं = यशसो विलासम् अश्नुते = लभते, अभिनिविष्टयोः भेदनयाऽभेदनययोः दर्शितरीत्या मिथः पराभवाद् अपक्षपातिनोऽनेकान्तवादस्य के परस्परानुविद्धभेदाभेदाधुभयाभ्युपगमपरस्य स्थिरपक्षतया प्रकाशनात् । तथा च न प्रत्येकपक्षप्रयुक्त-णि મૃદ્રવ્ય પિંડપર્યાયનો ત્યાગ કરી ઘટપર્યાયરૂપે પરિણમી જાય છે. આ જ કારણથી અમારા મતે કર્તવ્યાપારપૂર્વે ઉપાદાનકારણમાં કાર્ય દ્રવ્યરૂપે વિદ્યમાન છે. પણ પર્યાયસ્વરૂપે વિદ્યમાન નથી. આ જ અભિપ્રાયથી શ્રીશીલાંકાચાર્યજીએ સૂયગડાંગસૂત્રવ્યાખ્યામાં જણાવેલ છે કે “અમે જૈનો વસ્તુને દ્રવ્ય -પર્યાયઉભયસ્વરૂપ માનીએ છીએ. તેથી અમારા મતે કÁવ્યાપારપૂર્વે ઉપાદાનકારણમાં દ્રવ્યસ્વરૂપે કાર્ય હાજર છે તથા પર્યાયરૂપે ગેરહાજર છે.” > દ્રવ્ય-ગુણાદિનો ભેદભેદ : જૈન ) (.) આ રીતે જિનેશ્વર ભગવંતોના મતે સંમત એવા અનેકાંતવાદના સિદ્ધાંતને જાણનારા સદ્અસત્કાર્યને બોલનારા એવા જૈનોના મતે તો દ્રવ્ય-ગુણ-પર્યાયમાં ભેદભેદ ઉભય રહેલ છે. તથા દ્રવ્યાદિ , ત્રણમાં ભેદભેદ હોવાથી જ તેનો અવિનાભાવી એવો સદુ-અસત્ કાર્યવાદ પણ જૈનો સ્વીકારે છે. જૈનો સ્યાદ્વાદી હોવાના કારણે વસ્તુને એકાત્મક અને અનેકાત્મક માને છે. તેઓ દરેક વસ્તુને નિત્યાનિત્ય , કી ઉભય સ્વરૂપ દર્શાવે છે. તથા દરેક પદાર્થ વાચ્ય-અવાચ્ય ઉભયાત્મક છે. આ પ્રમાણે સ્યાદ્વાદની પદ્ધતિ મુજબ જૈનો પ્રતિપાદન કરે છે. (મૂળ શ્લોકમાં ન કહેલ હોવા છતાં પણ) આ વાત અહીં તો ઉપલક્ષણથી જણાવેલ છે. આ રીતે દ્રવ્ય-ગુણાદિમાં પરસ્પર ભેદાભેદ વગેરેને અનેકાંતસિદ્ધાંતની પદ્ધતિ મુજબ જણાવતા જૈન વિદ્વાનો સર્વ દર્શનોની સભામાં યશના વિલાસને (= વૈભવને) પ્રાપ્ત કરે છે. દ્રવ્ય અને ગુણાદિ વચ્ચે એકાન્ત ભેદને માનનાર નૈયાયિકદર્શન (= ભેદનય) તથા દ્રવ્ય અને ગુણાદિ વચ્ચે એકાંતે અભેદ માનનાર સાંખ્યદર્શન (= અભેદનય) - આ બન્નેનો ઉપરોક્ત પદ્ધતિ મુજબ પરસ્પર પરાભવ કરવાથી તથા અપક્ષપાતી એવા અનેકાંતવાદને સિદ્ધાંતપક્ષ તરીકે જગતમાં જાહેર કરવાથી જૈનો વિદ્વત્સભામાં યશ-કીર્તિને મેળવે તે સ્વાભાવિક છે. કેમ કે પરસ્પર અનુવિદ્ધ ભેદાભદાદિ ઉભયનો સ્વીકાર કરવામાં સ્યાદ્વાદ તત્પર હોવાથી એકાંતભેદપક્ષ કે એકાંતઅભેદપક્ષ દ્વારા પ્રદર્શિત દોષનો તેમાં '... ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે. તે લી.(૩)માં “અપક્ષપાતી'ના બદલે ‘રૂપનો પાઠ.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy