________________
रा
म
મિત
र्णि
* तिरोहितपरमात्मस्वरूपविलोकनं कार्यम् घटात्मकास्तित्वपरिणाम-घटप्रागभावात्मकनास्तित्वपरिणामयोः एकपरिणामाद्
Cul
३१०
अधिकन्तु अस्मत्कृतजयलताभिधानायाः तद्वृत्तेः विज्ञेयम् ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम्- 'प्रतिद्रव्यं तिरोभावाऽऽविर्भावशक्तिद्वितयं वर्त्तते' इति सिद्धान्तं चेतसिकृत्य स्वात्मद्रव्ये तिरोभावशक्त्या व्यवस्थितस्य परमात्मनः - परिपूर्णगुण- परिशुद्धपर्यायाभिव्यक्त्या आविर्भावशक्तिरूपेण परिणमनं कर्तव्यम् । अस्मिन् अन्तरङ्गापवर्गमार्गोद्यमे जडराग- जीवद्वेषौ बाधकौ । क् ‘पूर्णानन्दस्वामिनः परमानन्दमयस्य चिदानन्दघनस्य मे 'दूरदर्शन - 'दूरभाष- 'ध्वनिप्रसारणयन्त्र “चलचित्रप्रसारणयन्त्र-'दूरदर्शनीयचलचित्रदर्शक-'ध्वनिसङ्ग्राहकयन्त्र- शीताऽगार- शीतवातानुकूलनयन्त्रादितः सुखयाञ्चाया आवश्यकता का ? अलं तैः ?' इति विमृश्य स्वस्मिन् तिरोभावशक्त्या स्थिरस्य परमात्मन आदरेण अवेक्षणाद् जडरागः विलीयते ।
का
વિ’ત્યાશયઃ ।
-
=
તે બન્ને એક અધિકરણમાં રહી શકે છે. અર્થાત્ કપાલ અવસ્થામાં જ ઘટપ્રાગભાવ નામનો મૃત્તિકાદ્રવ્યસ્વરૂપ નાસ્તિત્વ પરિણામ અને માટીસ્વરૂપ ઘટાત્મક અસ્તિત્વ પરિણામ આ બન્ને એક જ મૃત્તિકાદ્રવ્યમાં રહી શકે છે.” આ પ્રમાણે મધ્યમપરિમાણ સ્યાદ્વાદરહસ્ય ગ્રંથમાં મહોપાધ્યાયજી મહારાજનું સૂચિત મંતવ્ય પ્રસ્તુતમાં ધ્યાનમાં લેવા યોગ્ય છે.
(થિ.) જેમણે આ બાબતમાં અધિક જાણકારી મેળવવી હોય તેમણે મધ્યમપરિમાણ સ્યાદ્વાદરહસ્ય ગ્રંથની અમે રચેલ જયલતા (ભાગ-૧, પૃ.૧૩૨) વ્યાખ્યા જોવી. ત્યાંથી અધિક જાણકારી મેળવવી. સ્પષ્ટતા :- પૂર્વે ઘટદર્શન મૃત્તિકાસ્વરૂપે થાય છે.
. પૂર્વકાલીન ઘટઅસ્તિત્વપરિણામ
=
ઘટપ્રાગભાવપરિણામ.
પૂર્વિલ ઘટ મૃત્તિકાદ્રવ્યસ્વરૂપ = ઘટપ્રાગભાવ મૃત્તિકાદ્રવ્યસ્વરૂપ.
પૂર્વિલ ઘટ અસ્તિત્વપરિણામ ... અસ્તિત્વપરિણામ
३/८
मृत्तिकाद्रव्यस्वरूप
=
ઘટપ્રાગભાવસ્વરૂપ નાસ્તિત્વપરિણામ.
=
નાસ્તિત્વપરિણામ.
તિરોહિત પરમાત્માનો આવિર્ભાવ = સાધના આધ્યાત્મિક ઉપનય :- દ્રવ્યમાં તિરોભાવ શક્તિ અને આવિર્ભાવ શક્તિ
આ બન્ને શક્તિ બતાવવાની પાછળ આધ્યાત્મિક દૃષ્ટિએ તાત્પર્ય એ છે કે સંસારી અવસ્થામાં પ્રત્યેક આત્મામાં તિરોભાવ શક્તિ સ્વરૂપે પરમાત્મા રહેલા છે. જ્યારે પરિપૂર્ણ ગુણની અને પરિશુદ્ધ પર્યાયની અભિવ્યક્તિ થાય ત્યારે પ્રત્યેક ભવ્ય આત્મામાં પરમાત્મતત્ત્વનો આવિર્ભાવ થાય છે. તિરોભાવ શક્તિરૂપે રહેલા પરમાત્માને આવિર્ભાવ શક્તિરૂપે પરિણમાવવા તેનું નામ તાત્ત્વિક સાધના છે, અંતરંગ મોક્ષમાર્ગગોચર પુરુષાર્થ છે. જડનો રાગ અને જીવનો દ્વેષ આ સાધનામાં અવરોધક બને છે. ‘હું તો પૂર્ણાનંદનો નાથ છું. પરમાનંદ સ્વરૂપ છું. ચિદાનંદસ્વરૂપી ઘન આત્મા છું. પરમાનન્દમય એવા મારે (૧) ટી.વી., (૨) ટેલીફોન, (૩) રેડિયો, (૪) વિડિયો, (૫) ચેનલ, (૬) ઓડિઓ, (૭) ફ્રીઝ, (૮) એ.સી. વગેરે જડ પદાર્થની પાસે સુખની ભીખ માંગવાની જરૂર શી ? જડ એવા ભૌતિક અને તુચ્છ સાધનોથી સર્યું' - આ રીતે
-