SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) કરવાનો હુવે તે જરૂર કાંઈક ઉપાય કર! સ્વામી કાત્તિકેય પણ કહે છે કેઃ— सा सासया ण लच्छी चकहराणं पि पूण्णवंताणम् । सा किं बंधेय रई इयरजणाणं अपुण्णाणम् ॥ (કાન્તિકેયાનુપ્રેક્ષા, ગા॰ ૧૦) ચક્રવર્તિ આદિ મહા પુણ્યાધિકારી પાસે એ લક્ષ્મી નિરંતર રહેતી નથી તેા પછી બીજા હિનપુણ્ય મનુષ્ય પાસે કયાંથી સ્થિર રહેશે ? માટે પરમ દુઃખરૂપ અને કેવળ ચંચળ લક્ષ્મીની સ્થિરતા માટેનેા તાર પ્રયત્ન હૈ ભાઈ ! વ્યર્થ છે. જે શરીરને એ રાજ્યાદિ લક્ષ્મી વરી છે, તે શરીર પણ નશ્વર છે. એ શરીરમાં પણ કેવાં કેવાં ભયંકર દુઃખા તું ભાગવી રહ્યો છે, તે ગ્રંથકાર કહે છેઃ दोभयामवातारी दारूदरगकीटवत् । जन्ममृत्युसमाश्लिष्टे शरीरे बत सीदसि ।। ६३ ।। જેની મને ખાજુ અગ્નિ સળગી રહ્યો છે, એવી એરડની લાકડીની વચ્ચે ભરાયલા કીડા જેમ અતિશય ખેત્તુખિન્ન થાય છે, તેમ આ શરીરરૂપ એરંડની લાકડીમાં ફસાયેલે જીવ જન્મમરણાદિ દુઃખાથી નીર તર ખેખિન્ન થાય છે. એરંડની લાકડીમાં સાયલા કીડા નાસીભાગીને ક્રાં જાય? કારણ, મંને તરફ અગ્નિ સળગી રહ્યો છે. હે ભાઈ! આ શરીરની પણ એ જ દશા જાણીને તેનાથી તું મમત્ત્વ છેાડ કે જેથી એ એર’ડની લાકડીના કરતાં પણ અનંત દુઃખના હેતુભૂત એવું શરીર જ ધારણ કરવું પડે નહી. શરીર ઉપરના અનુરાગ જ નવાં શરીર ધારણુનું કારણ છે, એમ જાણી પૂર્વ મહાપુરુષાએ એ શરીરથી સર્વથા સ્નેહ છેાડયો. શરીરના આશ્રયે રહેલી ઈંદ્રિયાના વિષચેામાં આસક્ત થઈ તું અનેક પ્રકારના કલેષને સહે છે. नेत्रादीश्वर चोदीतः सकलुषो रूपादिविश्वाय किं प्रेभ्यः सीदसि कुत्सितव्यतिकरैरंहांस्यलं बृहयन् । नीत्वा तानी भुजिष्यतामकलुषो विश्वं विसृज्यात्मवानात्मानं धिनु सत्सुखी धुतरजाः सदृट्टतिभिर्निर्वृतः ॥ ६४ ॥ હે જીવ! તું કર્માદયથી પ્રાપ્ત નેત્રાદિ ઇંદ્રિયોનો સ્વામી છતાં મનની પ્રેરણાથી અતિશય વ્યાકુળ મની રૂપાટ્ટિ વિષયોના અર્થે નિરક
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy