SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) શ્રીમદ્દ જિનસેનાચાર્યના પવિત્ર ચરણકમળના મરણમાં નિરંતર જેમનું અંતઃકરણ વર્તે છે એવા શ્રીગુણુભદ્રાચાર્ય કૃત આ આત્માનુશાસન ગ્રંથ છે. અથવા જિન સેના અર્થાત્ મુનિ મંડળ તેમના અ ઘ આચાર્ય શ્રી ગણધરદેવના ભક્ત ગુણેથી ભદ્ર અર્થાત્ કલ્યાણરૂપ ભદંત એટલે પૂજ્ય જૈનાચાર્યની ઉત્તમકૃતિરૂપ આ આત્માનુશાસન ગ્રંથ છે. શ્રી જિનની સેનામાં આચાર્યરૂપ મુખ્ય શ્રી ગણધરદેવ છે. તેમની ભક્તિમાં આરૂઢ છે અંતઃકરણ જેનું એવા ભદ્રગુણધારી કલ્યાણરૂપ જૈનાચાર્યકિત આ આત્મનુશાસન ગ્રંથ છે. અથવા શ્રી જિનસેનાચાર્યના શિષ્ય શ્રી ગુણભદ્રસ્વામીકૃત આ આત્માનુશાસન ગ્રંથ છે તેનું હે પ્રિય ભો! તમે ભક્તિભાવે શ્રવણ, મનન યાવત્ ધારણ કરો. વાંચકને ગ્રંથકર્તા આશિર્વાદ આપતાં કહે છે કે – ऋषभो नाभिसूनुर्यो भूयात्स भविकाय वः । यज्ज्ञानसरसि विश्वं सरांनमिव भासते ॥ २७० ॥ શ્રી નાભિરાજાના પુત્ર ભગવાન શ્રી ઋષભનાથ હે ભળે ! તમને પરમ કલ્યાણનું નિમિત્ત થાઓ ! જે પ્રમાત્માના વિજ્ઞાનસરોવરમાં આ સર્વ જગત એક કમલતુલ્ય પ્રતિભાસે છે. ૩૪ શાંતિઃ ૦૦૦૦૦૦ - ઇત્પલમ > 00000000000000 * ઇત્યલ મુ. 00000000009 ?
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy