SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૧) तां त्वं संस्कुरु वर्णपान्यवनितावार्तामपि प्रस्फुटं तस्यामेव रतिं तनुष्व नितरां प्रायेण सेर्ष्याः स्त्रियः ॥ १२८ ॥ એ માક્ષ લક્ષ્મીરૂપ મનહર ઉત્તમ નાયિકા સામાન્ય પુરુષોને વન્ય છે ( અપ્રાપ્ત છે ) અર્થાત્ જેને તેને તેની પ્રાપ્તિ હાતી નથી. એ નાયિકા એવી તેા સર્વાંગ સુંદર અને પરમ સુખપ્રદ છે કે જેને તેના વાસ્તવિક સ્વરૂપની યથાર્થ પિછાન થાય તે તેને જરૂર મેળવવા ઇચ્છે પરંતુ તે ચુણા પ્રત્યે પ્રેમ કરવાના સ્વભાવવાળી હાવાથી ગુણીજનને જ તે પ્રાપ્ત થાય છે. હે ભવ્ય ! તે માક્ષલક્ષ્મીરૂપ ઉત્તમ નાયિકાને વરવાની તારી અનન્ય ઇચ્છા હાય ! તું રત્નત્રયાદિ ઉત્તમ ગુણુરૂપ આભૂષણાથી અલ’કૃત થા. પ્રત્યક્ષપણે લૌકીક સ્ત્રીઓની વાર્તા સરખી પણ તું છેડી દે. અને એ મેાક્ષલક્ષ્મીરૂપ મનેાહર નાયિકામાં જ તારા અનુરાગ દિન પ્રતિનિ વધાર. કારણ ઘણા ભાગે સ્ત્રીએ ઇર્ષાં યુક્ત સ્વભાવવાળી હોય છે. અન્ય સ્ત્રી ઉપરના પેાતાના નાયકના પ્રેમ તે જરાપણ સાંખી શકતી નથી. જેમ કોઈ પુરુષ કાઇ સ્રીને વશ કરવા ઈચ્છતા હાય તા તેણે ખીજી સ્ત્રીઓથી વાર્તા સરખી પણ છેડવી ચેાગ્ય છે. અને સુંદર આભૂષણાદિથી તેને પ્રસન્ન કરી તેના પ્રત્યેના અનુરાગ વધારવાથી તે સ્ત્રી તેને વશ વર્તે છે. તેમ હે ભવ્ય ! તું જે મેાક્ષલક્ષ્મીરૂપ નાયિકાને ચહાતા હોય તે અન્ય લોકીક સ્ત્રીઓની વાર્તા સરખી પણ છેડી મેાક્ષ લક્ષ્મીમાં જ તારા અનુરાગ વધારી રત્નત્રયાદિ સર્વોત્તમ અલકારાથી તેને તું સાધ્ય કર. અને એજ માત્ર તે સર્વોત્તમ નાયિકાને વરવાને સાચા ઉપાય છે. वचनसलिलैर्हासस्वच्छैस्तरङ्गसुखोदरैंवदनकमलैर्बाह्येरम्याः स्त्रियः सरसीसमाः । इह हि बहवः प्रास्तप्रज्ञास्तटेऽपि पिपासवो विषयविषमग्राइग्रस्ताः पुनर्न समुद्गताः ।। १२९ । ખરેખર એ સ્ત્રીએ એક વિસ્તીણું સરોવરની ઉપમાને ચેાગ્ય છે. સરોવરમાં જેમ નિમ ળતા, તરંગા, જળ અને કમળ દેખાય છે, તેમ એ સ્ત્રીઓમાં હાસ્યરૂપી નિર્મળતા, વક્રોક્તિ (ઠઠ્ઠા) રૂપ સુખકારી તરંગા, વચનરૂપ જળ, અને મુખરૂપી કમળ એ આદિ વડે એ સ્ત્રીએ માહ્યથી બહુ રમ્ય ભાસે છે. તેમાં કેટલાય મેહમૂદ્ર જીવા તૃષાતુર (કામાતુર) થઈ માત્ર કિનારે જતાં જ વિષયાકાંક્ષારૂપ ભયંકર મગરમચ્છથી
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy