________________
અંત:કરણમાં રાગના સંસ્કાર અને આવેશે ક્ષીણ થયા ન હેયઅને સરાગ ભાવ હેય છે એમ કહી જીવ યથેચ્છ પ્રવર્તે તે શું સ્થિતિ થાય?
વીતરાગ ભાવરૂપ આધ્યાત્મિક વિકાસના સાધક તરીકે અમુક અવસ્થા સુધી એ તપ–શાસ્ત્રાદિરૂપ સરાગ ભાવ ઉપાદેય છે, અને સામુદાઈક જીવનની એટલે તીર્થની આગ્યતા માટે પણ એ ઈષ્ટ છે.
વીતરાગ દશા પ્રગટ થઈ ન હૈય–અરે! બહુ દૂર હોય, છતાં એ તપ શાસ્ત્રાદિરૂપ સરાગ પરિણામથી પણું ઘણી વાર સ્થૂલ સુખ શાંતિ આત્મામાં વતે છે, તેથી પણ એ તપ શાસ્ત્રાદિ સરાગ ભાવ ઉપાદેય છે. હવે અશુભ રાગ સર્વથા હેય છે, એમ ગ્રંથકાર પ્રતિપાદન કરે છે– विहाय व्याप्तमालोकं पुरस्कृत्य पुनस्तमः । रविवदागमागच्छन् पातालतलमृच्छति ॥ १२४ ।।
જેમ સૂર્ય પિતાના વ્યાપ્ત પ્રકાશને છેડી અસ્તની લાલીને પ્રાપ્ત થઈ અધકાર ફેલાવી પાતળમાં ચાલ્યા જાય છે, અર્થાત્ અસ્ત થઈ જાય છે, તેમ સંસાર રાગી આત્મા પિતાના વ્યાપ્ત જ્ઞાનભાવને છોડી અજ્ઞાનભાવને આગેવાન કરી રાગને પ્રાપ્ત થતે અલકમાં ચાલ્યા જાય છે. ભ્રષ્ટ થતે આત્મા પોતાના વ્યાપક જ્ઞાનભાવને છેડી અજ્ઞાનને આગળ કરી હિંસાદિ પાપરૂપ બની નિગોદાદિ અલેક પર્યત જઈ પહોંચે છે.
જે કે શુભ કે અશુભ એ બંને વસ્તુતાએ રાગભાવ જ છે, પરંતુ નીચેની દશામાં શુભરાગ શુદ્ધતાના સાધકને કથંચિત્ શુદ્ધતાનું કારણ છે. નીચેની દિશામાં શુભરાગ થોડે થાય છે પણ અધોગતિના કારણરૂપ, અશુભરાગ વધારે થાય છે. તે પ્રયત્ન પૂર્વક પણ તે અશુભ રાગને ત્યાગ કરી શુભ રાગમાં આવવું એ ઈષ્ટ છે.
પૂર્વોક્ત ચાર આરાધનામાં નિષ્કપટ પરિણામે વર્તતા મુમુક્ષુ જીને મેક્ષપ્રાપ્તિ નિર્વિધનપણે થાય છે. એમ ગ્રંથકાર કહે છે –
ज्ञानं यत्र पुरःसरं सहचरी लज्जा तपः संवलम् चारित्रं शिबिका निवेशनभुवः स्वर्गाःगुणा रक्षकाः। पंथाश्च प्रगुणं शमाम्बुबहुल:च्छाया दया भावना यानं तन्मुनिमापयेदभिमतं स्थानं विना विप्लवैः ॥ १२५॥
જ્ઞાન જેને માર્ગ દર્શકપણે આગળ આગળ ચાલે છે, લજા જેની સાથમાં છે, તપ જેને વાટ ખર્ચી છે, ચારિત્રરૂપ જેને શિબિકા છે,