________________
૪૭૨
ચિંતામણિ કર ચઢિયું આજ, સુરતરૂ સારે વંછિત કાજ, કામકુંભ સવિ વસ હુઆ એ, ૫૯ કામગવી પૂરે મન કામી, અષ્ટ મહાસિદ્ધિ આવે ધામી, સામી ગયમ અણુસરો એ. ૬૦ પ્રણવાક્ષર પહેલે પણજે, માયા બીજ શ્રવણ નિસુણજે, શ્રીમુખે (શ્રીમતિ) શભા સંભવે એ ૬૧ દેવહ ધુરિ અરિહંતનમીજે, વિનય પહુ ઉવજઝાય ઘુણજે, ઈણે મંત્ર ગાયમ નમો એ. ૬૨ પરઘર વસતાં કાંઈ કરી જે, દેશ દેશાન્તર કાંઈ ભમીજે, કવણુ કાજ આયાસ કરે, ૬૩ પ્રહ ઉઠી ગયમ સમરી જે, કાજ સમગ્ગહ તતખિણ સીઝે, નવનિધિ વિલસે તાસ ઘરે. ૬૪ ચઉદવસે બારોત્તર વરસે, ગોયમ ગણધર કેવળ દીવસે, (ખંભ નયર પ્રભુ પાસ પસાએ), કીચે કવિત ઉપગાર પર. ૨૫ આદિ મંગળ એહ ભણજે, પરવ મહત્સવ પહિલે દીજે, રિદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરો. ૬૬ ધન્ય માતા જેણે ઉદરે ધરીયા, ધન્ય પિતા જિણ કુળે અવતરિયા ધન્ય સદૃગુરુ જિણે દીફખીયાએ ૬૭ વિનયવંત વિદ્યાભંડાર, જસ ગુણ પડવી ન લલે પાર, રિદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરે, (વડ જિમ શાખા વિસ્તરે એ) ૬૮ ગૌતમસ્વામીન રાસ ભણી, ચઉવિત સંઘ રતિયાયત કીજે, સયળ સંઘ આણંદ કરો. ૧૯. કુંકુમ ચંદન છડે દેવરાવે, માણક મતીના ચેક પુર, રમણ સિંહાસન બેસણું એ ૭૦ તિહાં બેસી ગુરુ દેસના દેસે. ભવિક જીવનાં કારજ સરસે, ઉદયવંત મુનિ એમ ભણે એ. ૭૧ ગૌતમ સવામિ તણે એ રાસ, ભણતાં સુણતાં લીલવિલાસ, સાસય સુખ નિધિ સંપ એ. ૭૨ એહ રાસ જે ભણે ભણવે, વર મયગળ લચ્છી ઘર આવે, મન વછિત આશા રહે એ.
મંત્ર. તે હી અરિહંત ઉવજઝાય ગૌતમસ્વામિને નમઃ