________________
૪૯
ભાષા ( ઢાળ ચેાથી) આજ હુએ વિહાણુ, આજ પચેલિમ પુણ્ય ભરો, દીઠા ગાયમ સામિ, જો નિઅ નયણે અમિય ભા. (સિરિ ગાયમ ગંણધાર, પંચસયાં મુનિ પરિવરિય;
ભૂમિય કરય વિહાર, ભવિયને પઢિમાહ કરે. ) સમવસરણુ મઝાર, જે જે સંશય ઉપજે એ, તે તે પર ઉપકાર, કારણે પૂછે મુનિપરા, જિહાં જિહાં દીજે દીખ, તિહાં તિઠાં કેવળ ઉપજે એ, આપ કન્ડે અણુર્હુત, ગેાયમ દીજે દાન ઇમ, ગુરૂ ઉપર ગુરૂ ભત્તિ, સામી ગેાયમ ઉપનીય, અણુિ છળ કેવળનાણુ, રાગજ રાખે રંગ ભરે જો અષ્ટાપદ સેલ, વઢે ચડી ચઉવીસ જિષ્ણુ, આતમલબ્ધિ વસેછુ, ચરમસીરી સેય મુનિ ઇય દેસણુ નિરુદ્ધેવિ, ગાયમ ગણહર સંચલિય, તાપસ પન્નર સએણુ, તા મુનિ દીઠા આવતા એ. તપ સેાસિય નિય અંગ, અમ્હે સતિ વિ ઉપજે એ, કિમ ચઢસે દૃઢ કાય, ગંજ જિમ દોસે ગાજતા એ. ગિરૂએ એણે અભિમાન, તાપસ જા' મને ચિંતવે એ, તા મુનિ ડિએ વેગ આલખવિ દિનકર કિરણ. કચણમણિ નિષ્પન્ન, દંડ લસ ધજ વડે સહિઅ, પેખવિ પરમાનદ, જિષ્ણુહર ભરતેસર વિઅિ. નિય નિય કાય પ્રમાણુ, ચઉદિસિ સર્કિઅ જિષ્ણુદ્ધ બિમ પણુવિ મન ઉલ્હાસ, ગાયમ ગણુહુર તિહાં વસિઅ. વઈર સામિના જીવ, તિલક દેવ તિહાં, પ્રતિબધે પુંડરીક, કંડરીક અધ્યયન ભણી. વળતા ગાયમ સામિ, સવિ તાપસ પ્રતિષેધ કરે, લેઈ આપણે સાથ, ચાલે જિમ જૂથાધિપતિ,
૨૮
૨૯
૩૦
૩૧
૩ર
૩૩
૩૪
૩૫
૩ર
ર૭
૩૮
૩૯