________________
માખણ તવાવ્યાં. તિલ વહાર્યા, ફાગણ માસ ઉપરાંત રાખ્યાં, દલીદે કીધું. અંગીઠા કરાવ્યા. શ્વાન, બિલાડા, સુડા, સાલહિ પિગ્યા. અનેરાં જે કાંઈ બહુ સાવદ્ય ખરકર્માદિક સમાચય. વાશી ગાર રાખી લીંપણે, ગૂંપણે મહાર ભ કીધે. અણધ્યા ચુલા સંધ્રુક્યા. ઘી, તેલ, ગોળ, છાશ તણા ભાજન ઉઘાડાં મૂક્યાં. તે માહિ માંખી, કુંતી, ઉંદર, ગરોળી પડી, કીડી ચડી, તેની જયણું ન કીધી. સાતમે ભેગો ભાગ વિરમણ વ્રત વિષયિઓ અને જે કઈ અતિચાર પક્ષ દિવસ માંહિ૦ ૭
આઠમે અનર્થ દંડ વિરમણ વ્રતે પાંચ અતિચાર કંપે કુકકુઈએ. કંદખે લગે વિટચેષ્ટા, હાસ્ય, ખેલ, કુતુહલ કીધાં. પુરૂષ સ્ત્રીના હાવભાવ, રૂપ, શુંગાર, વિષયરસ વખાણ્યા. રાજકથા, ભકતકથા. દેશકથી સ્ત્રીકથા કીધી. પરાઈ તાંત કીધી તથા પિશુનપણું કીધું. આરૌદ્રધ્યાન ધ્યાયાં. ખાંડાં, કટાર, કેશ, કુહાડા, રથ, ઉખલ, મુશલ, અગ્નિ, ઘંટી, નિસાહ, દાતરડાં પ્રમુખ અધિકરણ મેલી દાક્ષિણ્ય લગે માગ્યાં આપ્યાં. પાપોપદેશ દીધો. અષ્ટમી ચતુર્દશીએ ખાંડવા દળવાતણા નિયમ ભાંગ્યા. મૂખરપણું લગે અસંબંધ વાકય બોલ્યાં. પ્રમાદાચરણ સેવ્યાં. અંધળે, નાહણે, દાતણે, પગ ધોઅણે, ખેલ, પાણી તેલ છાંટયાં ઝીલણ ઝીલ્યા. જીગટે રમ્યા. હિંચાળે હિંચ્યા. નાટક પ્રેક્ષણક જેયાં કણ કુવસ્તુ ઢોર લેવરાવ્યાં. કર્કશ વચન બોલ્યાં. આક્રોશ કીધા. અબોલા લીધા કરકડા મોડયા મચ્છર ધ સંભેડા લગાડયો. શ્રાપ દીધા ભેંસા, સાંઢ, હુડુ, કુકડા, ધાનાદિક ગુઝાડયા, ઝુઝતાં જોયા. ખાદિ લગે અદેખાઈ ચિંતવી માટી, મીઠું, કણ, કપાસીયા કાજ વિણ ચાંપ્યા, તે ઉપર બેઠા. આલી વનસ્પતિ ખુંદી સુઈ શસ્ત્રાદિક નિપજાવ્યાં. ઘણી નિદ્રા કીધી. રાગ દ્વેષ લગે એકને રદ્ધિ પરિવાર