________________
૫ ત્રીજે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત વિષયિઓ૦ ૩
ચેથે સ્વદારા સંતેષ પરસ્ત્રી ગમન વિરમણ વ્રતે પાંચ અતિચાર. અપરિગ્રહિયા ઇત્તર૦ અપરિગ્રહીતા ગમન, ઈતર પરિચહીતા ગમન કીધું. વિધવા, વેશ્યા, પરસ્ત્રી, કુલાંગના, સ્વદારા શેક તણે વિષે દષ્ટિ વિપર્યાસ કીધો. સરાગ વચન બેલ્યાં આઠમ, ચઉદશ, અનેરી પર્વ તિથિના નિયમ લઈ ભાંગ્યા. ઘરઘરણું કીધાં, કરાવ્યાં. વરવહુ વખાણ્યાં. કુવિકલ્પ ચિંત. અનંગકીડા કીધી. સ્ત્રીનાં અંગોપાંગ નિરખ્યાં. પરાયા વિવાહ જેડયા. ઢીંગલા ઢીંગલી પરણાવ્યાં. કામગત વિષે તીવ્ર અભિલાષ કીધે. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, સુહણે સ્વપ્નાંતરે હુઆ. કુરૂખ લાધાં નટ, વિટ, સ્ત્રી શું હાંસું કીધું. એથે સદારા સંતેષ વ્રત વિષયિઓ અને જે કઈ ૪
પાંચમે સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રતે પાંચ અતિચાર, ધણ ધન ખિત્ત વઘુ ધન-ધાન્ય. ત્ર=વાસ્તુ; રૂપ્ય, સુવર્ણ કુષ્ય, દ્વિપદ, ચતુષ્પદ એ નવવિધ પરિગ્રહણ નિયમ ઉપરાંત વૃદ્ધિ દેખી મૂચ્છ લગે સંક્ષેપ ન કીધે. માતા, પિતા, પુત્ર સ્ત્રી તણે લેખે કીધે. પરિગ્રહ પરિમાણ લીધું નહીં લેઈને પઢિયું નહીં. પઢવું વિચાર્યું. અલીધું મેલ્યું. નિયમ વિસાર્યા. પાંચમે પરિગ્રહ પરિમાણ વ્રત વિષયિઓ અને જે કોઈ અતિચાર પક્ષ દિવસ ૫
છ દિવિરમણ વ્રતે પાંચ અતિચાર, ગમણસ્સ ય પરિમાણે ઊર્વેદિશિ, અદિશિ, તિદિશિએ જાવા આવવાતણા નિયમ લઈ ભાંગ્યા. અને વિરમૃત લગે અધિક ભૂમિ ગયા. પાઠવણી આઘી પાછી મોકલી વહાણવ્યવસાય કી. વર્ષાકાળે ગામતરૂં કીધું. ભુમિકા એક ગમા સખેપી, બીજી