________________
૪૩૮ ઉત્કૃષ્ટ નયન–પ્રભા–ધવલિત ક્ષીરેદકા શંકયા. વત્ર યસ્ય પુનઃ પુનઃ સ જયતિ શ્રીવર્ધમાને જિન: ૧ હંસાંસાહત-પદ્રરેણુ-કપિશ-ક્ષીરાણવાભભૂતિ, કુંભૈરપ્સરસાં પધરભર-પ્રસ્પદ્ધિભિઃ કાંચન, ચેષાં મંદરરત્ન-શૈલશિખરે જન્માભિષેક: કૃતા, સર્વઃ સર્વસુરાસુરેશ્વરગણેતેષાં નતોડફંક્રમાન્. અહેવત્ર-પ્રસૂતં ગણધર-રચિતં દ્વાદશાંગ વિશાલ, ચિત્ર બહુવર્ણયુક્ત મુનિગણવૃષભર્ધારિત બુદ્ધિમભિક મોક્ષાગ્રદ્ધારભૂતં વતચરણફલં ભાવપ્રદીધું, ભક્ત્યા નિત્ય પ્રપદ્ય શ્રતમહમખિલં સર્વ કેકસારમ. ૩ નિષ્પક-વ્યોમનીલ ઇતિમલસદૃશં બાલચંદ્રાભ-દંષ્ટ્ર, મત્ત ઘંયરવેણુ પ્રસૂતમદજ પૂરયંત સમંતાતું આરૂઢ દિવ્યનાગ વિચરતિ ગગને કામદ કામરૂપી. યક્ષઃ સર્વાનુભૂતિ ર્દિશતુ મમ સદા સર્વકાર્યેષુ સિદ્ધિ....૪ શ્રી બાલચંદ્રસૂરિની રચેલી આ મહાવીર સ્વામીની સ્તુતિ છે.
ભુવન દેવતાની સ્તુતિ જ્ઞાનાદિ–ગુણુયુતાનાં, નિત્ય સ્વાધ્યાય સંયમ રતાનામું, વિદધાતુ ભુવનદેવી, શિવં સદા સર્વ-સાધનામ.
ક્ષેત્ર દેવતાની સ્તુતિ, યસ્યા: ક્ષેત્રે સમાશ્રિત્ય, સાધુભિઃ સાધ્યતે ક્રિયા, સા ક્ષેત્રદેવતા નિત્ય, ભૂયાન્ન સુખદાયિની.