________________
૪૩ પછી સ્થાપના બાંધી ઠવણ ઉપર પધરાવી, ખમાસમણ દઈ ઈચ્છા ઉપાધિમુહપતિ પડિલેહુ? ઇરછ, કહી મુડપત્તિ પડિલેહી, ખમા ઈચ્છા ઉપષિ સંદિસાહું? ઈરછ, ખમાત્ર ઈચ્છા ઉપધિ પડિલેહું? ઈચ્છ, કહી બાકીનાં સર્વ વસ્ત્રો પડિલેહવાં. છેવટે હાંડ પડિલેહ. પછી ઠંડાસણ પડિલેહી. ઈરિઆવાહી પડિકમી, કાજે લે. પછી ઈરિવહી પડિકમી, કાજે જોઈને પાઠવે. પછી ઈરિવહી પડિકકમી, ખમાસમણ દઈ, ઈચછા સઝાય કરૂં ? ઈચ્છે કહી એક નવકાર ગણું “ધો મંગલ મુદિ' એ સમઝાય, પાંચ ગાથાની કહે.
પછીઈચ્છા ઉપયોગ કરું? ઈચ્છ° ઈચ્છાસંદિગભગ ઉપયોગ કરાવા કાઉસ્સગ્ન કરૂં?ઇરછે, ઉપયોગ કરાવણું કરેમિ કાઉસગ્ગ અન્નત્થવ કહી એક નવકારને કાઉસગ્ન કરી નવકાર ગણું, ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ગુરૂ કહે “લાભ” શિષ્ય કહે કહું લઈશું ? ગુરૂ કહે “જહાગહિ પુવસરીહિં” શિષ્ય કહે “આકસ્મિ આએ” ગુરૂ કહે “જસ્ટ જેગે' કહી શિષ્ય સજજાતર ઘર પૂછે, (ગુરૂ કહે તે ઘર સજજાતર કરવું)
પ્રાતઃ ગુરૂવંદનવિધિ-બે ખમા દઈ ઈચ્છકાર કહી (પન્યાસાદિ પદસ્થ હોય તે ખમાસમણ દઈ) પછી અભુઠ્ઠિઓ ખામી ખમા દઈ ઈરછકારી ભગવન પસાય કરી પચ્ચફ બાણને આદેશ આપશે? ઈચછ કહી (ગુરૂ પાસે પચ્ચકખાણ લે) પછી અમારા દઈ ઈચ્છા. બહુવેલ સંદિસાહું? ઈચ્છ, ખમા દઈ ઇચ્છા બહુલ કરશું? ઈચ્છ, પછી પહેલી પરિસિ સુધી સ્વાધ્યાય કરે. તે સ્વાધ્યાય માટે આ પુસ્તકમાંથી ગાથાઓ વાંચવી.