SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ઈચ્છામિ ખમાસમણે! અહમપુaઈ, કયાઈ ચ મે, કિઈકમ્માઈ, આયારમંતરે, વિણ્યમંતરે, સેહિઓ, સેહાવિઓ સંગઠિઓ, ઉવગૂહિઓ, સારિઓ, વારિ, ચાઈએ, પડિચેઈઓ, ચિઅત્તા મે પડિચોયણું, (અબ્દુઠ્ઠિઓહ) ઉવડુિએહં, તુમ્ભહે તવતિયસિરિએ, ઈમાઓ ચારિંતસંસારકંતારાઓ, સાહટ્સ નિન્જરિસામિ તિ, ક,સિરસા મણસા મથએણુ વંદામિાજ(ગુરુવાક્યો નિત્યાગપારગા હેહ છે ૯. સાધુને દૈવિસિક અને રાત્રિક પ્રતિક્રમણમાં અતિચારની આઠ ગાથાને સ્થાનકે ગણવાની અર્થ સાહિત એક ગાથા. सयणासणन्नपाणे, चेइय जह सिज्ज काय उच्चारे । समिइ भावणा गुती, वितहायरणे य अइयारो ॥ १ ॥ અર્થ-૧ શયન એટલે સંથારાદિ, ૨ આસન એટલે પઠકાદિ, અને ૩ અન્નપાણે એટલે આહાર પાણી આટલું અવિધિએ ગ્રહણ કરવાથી, ૪ ચત્ય એટલે અવિધિએ દેરાસરજીને અથવા પ્રતિમાજીને વંદનાદિ કરવાથી, ૫ યતિ એટલે મુનિઓને રીતિ પ્રમાણે વિનય ન કરવાથી, ૬ શમ્યા એટલે વસતિની અવિધિએ પ્રમાજના વગેરે કરવાથી, ૭ કાય એટલે લઘુનીતિ, ૮ ઉચ્ચાર એટલે વડીનીતિ, આ બન્નેનું અથંડિલે અથવા અપ્રતિલેખિત સ્થંડિલે વ્યુત્સજન.. કરવાથી, ૯ પાંચ સમિતિ ૧૦ બાર ભાવના, ૧૧ ત્રણ ગુપ્તિ વિગેરેનું ૧૨ અવિધિએ સેવન કરવાથી અથવા સેવન નહીં કરવાથી, ઈત્યાદિ ક્રિયામાં વિતથ આચરણ થવાથી અતિચાર લાગ્યા હોય તે.
SR No.022346
Book TitleNitya Swadhyay Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1947
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy