________________
: ૫૪ ;
શ્રી કપડવંજના શ્રી સંઘે અઠ્ઠાઈ મહેત્સવ તથા શાંતિ નાત્ર ભણાવેલ. જીવદયામાં તે ઘણેજ લાભ લીધેલ. તે ઉપરાંત સાધર્મી ભક્તિ ઈત્યાદિ ઘણા અનુષ્ઠાને તેઓશ્રીની સ્મૃતિમાં થયા હતા. તેઓશ્રીના પુણ્યશાળી સંયમી તપસ્વી આત્માના શુદ્ધ ચારિત્રની ઝાંખી અમારા આત્માને ઉજાળે એજ અભ્યર્થના.
છે શાંતિઃ-ધન્ય ચારિત્ર-ધન્ય જીવન
સાવી ભદ્રાશ્રીજી સાવી સુજ્ઞાનશ્રીજી