________________
: ૪૮ :
કે સ્વર્ગવાસ પામ્યા ત્યારે પાતાની પાસે કાઈ વચ્ચે વધારે નહિ. કાઈ પણ વસ્તુ પ્રત્યે મમત્વ નહિ. તેઓશ્રીનું આખુ જીવન ઉચ્ચ પ્રકારનું ચાગી જેવું જીવન હતું. વિચારા પણુ ઉચ્ચ. ધર્મ ભાવનાના કાર્યો પણ એવા ઉચ્ચ અને તપશ્ચર્યાં પશુ ઉચ્ચ. વિહારી પણ ઉચ્ચ. તે તે પેાતાના જીવનને ધન્ય અનાવી ગયા. અમારા તા ધમ પ્રાણ અની ગયા. સિંહની પેટે સંયમ લીધુ. અને સિંહની જેમ પાળ્યું. વડાદરાના એ નારી રત્ન સાધ્વી શિરામણીને લાખ લાખ વંદન.