________________
४७७
૮ બન્ધ-તત્ત્વ
દસ પૂર્વોક્ત પર્કાયવધ ભય જુગુપ્સા ઉમેરતાં ૧૭ થાય છે, ત્યાં ભાંગા ૧૫૨૦.
એમ પૂર્વોક્ત સાસ્વાદનના બંધહેતુ સર્વ એકત્ર કરતાં ૩૮૩૦૪૦. ઇતિ સાસ્વાદનના બંધહેતુ સમાપ્ત ૨.
મિશ્રદષ્ટિના તે જ દસમાથી અનંતાનુબંધી છોડીને નવ હોય છે. એકએક કાય વધે પાંચ ઇન્દ્રિય વ્યાપાર, એમ ૩૦ ભાંગા, એક એક યુગલે ૩૦, એમ ૬૦, એકએક વેદે સાઈઠ, સાઇઠ, એમ ૧૮૦, એકેએક કષાયે ૭૨૦, એમ દશ યોગથી ગુણતાં ૭૨૦૦, ૬૪૫૪૨૪૩૪૪૪૧૦.
આ નવ હેતુ નવ પૂર્વોક્ત દ્વિકાયવધ યુક્ત ૧૦ થાય પૂર્વવત્ ૧૮૦૦૦, અથવા ભય ઉમેરતાં ૧૦, ત્યાં ૭૨૦૦ ભાંગા, એમ જુગુપ્સા ઉમેરતાં ૭૨૦૦. એમ એકત્ર દસ સમુદાયના સર્વ ૩૨૪૦૦ ભાંગા.
નવ પૂર્વોક્ત ત્રિકાયવધ યુક્ત ૧૧ થાય છે. ત્યાં ૨૪000 ભાંગા, તથા દ્વિકાયવધ ભય ઉમેરતાં ૧૧ થાય, ત્યાં ૧૮૦૦૦, એમ ઢિંકાયવધ જુગુપ્સા ઉમેરતાં ૧૮૦૦૦, અથવા ભય જુગુપ્સા ઉમેરતાં ૧૧ થયા, ત્યાં ભાંગા ૭૨૦૦, એમ સર્વ ૬૭૨૦૦. | નવ પૂર્વોક્ત ચાર કાય વધ યુક્ત ૧૨ થાય, ત્યાં ૧૮૦૦૦, અથવા ત્રિકાયવધ ભય ઉમેરતાં ૧૨, ત્યાં ૨૪000 ભાંગા, એમ ત્રિકાયવધ જુગુપ્સા ઉમેરતાં ૨૪,૦૦૦. અથવા ઠિકાય વધ ભય જુગુપ્સા ઉમેરતાં ૧૨, ત્યાં પણ ૧૮૦૦૦, એમ બધાં થઈને ૮૪૦OO.
નવ પૂર્વોક્ત પાંચ કાય વધ યુક્ત ૧૩ થયા, ત્યાં ભાંગા ૭૨૦૦. અથવા ચાર કાય વધ ભય ઉમેરતાં ૧૩, ત્યાં ૧૮૦OOભાંગા, એમ ચાર કાય વધ જુગુપ્સા ઉમેરતાં ૧૮૦૦૦, અથવા ત્રિકાયવધ ભય જુગુપ્સા ઉમેરતાં ૧૩, ત્યાં ભાંગા ૨૪૦૦૦, સર્વ એકત્ર કરતાં ૬૭૨૦૦.
નવ પૂર્વોક્ત ષષ્કાયવધ યુક્ત ૧૪ થાય છે, અહીં ભાંગા ૧૨૦). અથવા પાંચ કાય વધ ભય ઉમેરતાં ૧૪, ત્યાં ભાંગા ૭૨૦૦, એમ પાંચ કાય વધ જુગુપ્સા ઉમેરતાં ૭૨૦૦. અથવા ચાર કાય વધ ભય જુગુપ્સા ઉમેરતાં ૧૪, ત્યાં ૧૮૦૦૦ ભાંગ. સર્વ એકત્ર કરતાં ૩૩૬૦૦. ઇતિ ૧૪મો સમુદાય.
નવ પૂર્વોક્ત ષકાયવધ ભય ઉમેરતાં ૧૫ થાય છે. ત્યાં પૂર્વવત્ ભાંગા ૧૨૦૦, એમ શકાયવધ જુગુપ્સા ઉમેરતાં ૧૨૦૦, અથવા પાંચ કાય વધ ભય જુગુપ્સા ઉમેરતાં ૧૫, ત્યાં ભાંગા પૂર્વવત્ ૭૨૦૦. એ સર્વ ૯૬૦૦ એ ૧૫મો સમુદાય.
નવ પૂર્વોક્ત પર્કાય વધ ભય જુગુપ્સા યુક્ત સોળ થાય છે. અહીંયાં ભાંગા ૧૨૦૦. સર્વ મિશ્રદષ્ટિના ભાંગા મળીને ૩૦૨૪૦૦ ઇતિ મિશ્રદષ્ટિના હેતુઓ સમાપ્ત ૩.
એક કાય ૧, એક ઇન્દ્રિય ૧, એક યુગ્મ ૧, એકવેદ ૧, ત્રણ કષાય ૩, એક યોગ ૧, આ નવ હેતુ જઘન્ય હોય છે. આથી ચક્ર રચના દીપારા૩૪૧૩. અહીંયાં પ્રથમયોગે કરી વેદોની