________________
૮ બન્ધ-તત્ત્વ
૪૭૫ અનંતાનુબંધી રહિત યોગનું કારણ કહેવાય છે–અનંતાનુબંધીના ઉદયે ૧૩ યોગ હોય છે, પરંતુ ૧૦નથી હોતા, તેનું કારણ કહે છે, અનંતાનુબંધીની ઉદ્ધલના કરવાથી સમ્યગુદૃષ્ટિ મિથ્યાત્વ ઉદયનાં નહીં પ્રાપ્ત સંક્રમ-આવલિને, જ્યાં સુધી અનંતાનુબંધીના ઉદય, તેના ઉદય અભાવે તેના મરણનો પણ અભાવ છે. ભવાં(ત?)રના અભાવમાં તેને વૈક્રિયમિશ્ર ૧,.
ઔદારિકમિશ્ર ૧, કામણ ૧ આ ત્રણેયનો અભાવ છે. એટલા માટે અનંતાનુબંધી ભયજુગુપ્સાના વિકલ્પોદયમાં તથા ઉત્તર પદોમાં હેતુનો અભાવ સૂચન કર્યો છે.
હવે સાસ્વાદનમાં વિશેષ કહેવાય છે–સાસ્વાદનમાં મિથ્યાત્વના અભાવે તે પ્રથમ પદ જતાં શેષ પૂર્વોક્ત નવ અનંતાનુબંધીના વિકલ્પ અભાવતેદસ. દીપારાવાસા૧૩. આ ચક્રવિશે પ્રથમ ૩ વેદ કરીને યોગો સાથે ગુણાકાર કરીને એક રૂપ ઓછું કરવું, જેમ કે એકૈક વેદમાં તેરયોગ છે, એમ ૩૯ થયા, નપુંસક વેદ વૈક્રિયમિશ્ર નહીં, એમ એક કાઢતાં ૩૮ રહે. આ ૩૮થી એકેક કાય વધ સાથે ગુણતાં ૨૨૮ થાય છે. આ ૨૨૮ને એકેક ઇન્દ્રિયવ્યાપાર સાથે ગુણતાં ૧૧૪૦ થયા. આ ૧૧૪૦સાથે એકએક યુગ્મથી ગુણતાં ૨૨૮૦થયા. ૨૨૮૦ને એક એક કષાય ચાર સાથે ગુણતાં ૯૧૨૦. એટલા હેતુસમુદાય થયા. એમ શેષ વિશે ભાવના કરવી.
દસ પૂર્વોક્ત અને દ્વિકાયવધ અગિયાર થયા, ત્યાં પૂર્વવત્ ૨૨૮૦) ભાંગા, ભય ઉમેરતાં તે ૧૧ થાય, ત્યાં ૯૧૨૦ ભાંગા. એમ જુગુપ્સા ઉમેરતાં ૯૧૨૦, સર્વ અગિયાર સમુદાયના ભાંગા ૪૧૦૪૦.
પૂર્વોક્તદસત્રિકાયવધઉમેરતાં બારથાયછે, ત્યાં પણ પૂર્વવત્ ૩૦૪00.અથવાહિકાયવધ ભયઉમેરતાં પણ બાર થાય છે, ત્યાં પણ ૨૨૮૦૦. એમટિંકાયવધજુગુપ્સા ઉમેરતાં ૨૨૮૦૦, અથવા ભયજુગુપ્સા ઉમેરતાં ૧૨, ત્યાં પણ૯૧૨૦. એમ સર્વબાર સમુદાયના ૮૫૧૨૦ભાંગા.
દસપૂર્વોક્ત ચાર કાયવધયુક્તતર થાય છે. પૂર્વવત્યાં ૨૨૮૦૦, અથવા ભયત્રિકાયવધ ઉમેરતાં તેર, ત્યાં ૩૦૪૦૦ભાંગા. એમત્રિકાયવધજુગુપ્સા ઉમેરતાં ૩૦૪૦૦, અથવા હિંકાય વધભયજુગુપ્સા ઉમેરતાં ૧૩, ત્યાં ૨૨૮OOભાંગા. એમબધાંતેરનાભાંગાનીસંખ્યા ૧૦૬૪OO.
દસ પૂર્વોક્ત પંચકાયવધ ઉમેરતાં ચૌદ થાય, ત્યાં ભાંગા ૯૧૨૦, અથવા ચાર કાય વધ ઉમેરતાં ચૌદ, ત્યાં ૨૨૮૦૦ ભાંગા. એમ ચતુષ્કાયવધ જુગુપ્સા ઉમેરતાં ૨૨૮00 અથવા ત્રિકાયવધ ભય જુગુપ્સા ઉમેરતાં ૧૪, ત્યાં ૩૦૪00. સર્વ એકત્ર મળતાં, ૮૫૧૨૦.
પૂર્વોક્ત દસ ષકાયવધ યુક્ત પંદર થયા. ત્યાં ૧પ૨૦ ભાંગા. પંચકાયવધ ઉમેરતાં ૧૫ ત્યાં ૯૧૨૦, એમ પાંચકાયવધ જુગુપ્સા ઉમેરતાં ૯૧૨૦, અથવા ચાર કાય વધ ભય જુગુપ્સા ઉમેરતાં ૧૫, ત્યાં ૨૨૮૦) ભાંગા, સર્વ ભેગા કરતાં ૪૨૫૬૦.
દસ પૂર્વોક્ત ષકાયવધ ભય યુક્ત ૧૬ થાય છે, ત્યાં ભાંગા ૧પ૨૦ષકાયવધ જુગુપ્સા ઉમેરતાં ૧પ૨૦, અથવા પાંચ કાય વધ ભય જુગુપ્સા ઉમેરતાં ૧૬, ત્યાં ૯૧૨૦ ભાંગા, સર્વ ઐક્ય કરતાં ૧૨૧૬૦