________________
૮ બન્ધ-તત્ત્વ
(૧૭૧) હવે જઘન્યરસબંધયંત્ર
પ્રકૃતિ
સ્યાનર્દિ ૧, પ્રચલાપ્રચલા ૧, નિદ્રાનિદ્રા ૧, અનંતાનુબંધિ ૪, મિથ્યાત્વ ૧
અપ્રત્યાખ્યાન ૪
પ્રત્યાખ્યાન ૪
અરિત ૧, શોક ૧
આહારકદ્વિક ૨
નિદ્રા ૧, પ્રચલા ૧, શુભ વર્ણચતુષ્ક ૪, હાસ્ય ૧, રતિ ૧, જુગુપ્સા ૧, ભય ૧, ઉપઘાત ૧
પુરુષવેદ ૧, સંજ્વલનચતુષ્ક ૪ અંતરાય ૫, જ્ઞાનાવરણીય ૫, દર્શનાવરણીય ૪ સૂક્ષ્મત્રિક ૩, વિકલત્રિક ૩, આયુ ૪, વૈક્રિયષટ્ ૬ ઉદ્યોત ૧, ઔદારિકદ્વિક ૨
તિર્યંચ ગતિ ૧, તિર્યંચાનુપૂર્વી ૧, નીચગોત્ર ૧ જિનનામ ૧
એકેન્દ્રિય ૧, સ્થાવર ૧
આપ ૧
સાતા ૧, અસાતા ૧,
સ્થિર ૧, અસ્થિર ૧,
શુભ ૧, અશુભ ૧, યશ ૧, અયશ ૧
ત્રસ ૧, બાદ૨ ૧, પર્યાપ્ત ૧, પ્રત્યેક ૧, અશુભ વર્ણ આદિ ચતુષ્ક ૪, તૈજસ ૧, કાર્મણ ૧, અગુરુલઘુ ૧, નિર્માણ ૧, મનુષ્યગતિ ૧, મનુષ્યાનુપૂર્વી ૧, શુભ વિહાયોગતિ ૧, અશુભ વિહાયોગતિ ૧, પંચેન્દ્રિય ૧, ઉચ્છ્વાસ ૧, પરાઘાત ૧, ઉચ્ચગોત્ર ૧, સંઘયણ ૬,
સંસ્થાન ૬, નપુંસક વેદ ૧, સ્ત્રીવેદ ૧, સુભગ ૧, સુસ્વર ૧, આદેય ૧, દુર્ભાગ ૧, દુઃસ્વર ૧, અનાદેય ૧
બન્ધસ્વામિ
સંયમ સન્મુખ મિથ્યાત્વી
મોહનીય આયુ, મોહનીય છોડી ૬ કર્મ
અવિરતિસમ્યગ્દષ્ટિ સંયમ સન્મુખ
દેશવિરતિ
પ્રમત્ત યતિ
અપ્રમત્ત યતિ
અપૂર્વક૨ણ ગુણસ્થાનવર્તી ક્ષપક
નવમા ગુણસ્થાનવાળા ક્ષેપક ૧૦મા ગુણસ્થાને ક્ષપક
૪૬૩
ઇતિ રસબંધ સમાસ.
(૧૭૨) હવે પ્રદેશબંધયંત્રમ્-મૂલ પ્રકૃતિના ઉત્કૃષ્ટ પ્રદેશબન્ધસ્વામિ શતકાત્
૧|૪||૬૪૭ ગુણસ્થાનવર્તી ૧૦ ગુણસ્થાનવર્તી
મનુષ્ય, તિર્યંચ દેવતા, નારકી
સાતમી નરકે ઉપશમસમ્યક્ત્વની સન્મુખ અવિરતિસમ્યગ્દષ્ટિ મનુષ્ય
નરક સિવાય ત્રણ ગતિના જીવો
સૌધર્મ સુધી દેવતા સમ્યદૃષ્ટિ અથવા મિથ્યાદષ્ટિ પરાવર્તમાન મધ્યમ પરિણામ ચાર ગતિના મિથ્યાત્વી બાંધે