________________
| <|
૮ બન્ધ-તત્ત્વ
૪૫૧ હવે અસંજ્ઞી રચના ગુણસ્થાન ર આદિની ઉદયપ્રકૃતિ ૯૪ છે. ઉચ્ચગોત્ર ૧, વૈક્રિયષટ્રક ૬, સંઘયણ પછેવટું સિવાય, સંસ્થાન પ હુડક સિવાય, પ્રશસ્ત ગતિ ૧, સુભગત્રિક ૩, આયુ ૨ દેવ, નરકનું, આહાર. ૨, તીર્થકર ૧, મિશ્ર. ૧, સમ્યક્વમોહ ૧ એમ ૨૮ નથી. ૧| મિ| ૯૪| મિથ્યાત્વ ૧, આતપ ૧, સૂક્ષ્મત્રિક ૩, થીણદ્વિત્રિક ૩, પરાઘાત ૧, મનુષ્યત્રિક
૩, ઉચ્છવાસ ૧, ઉદ્યોત ૧, દુઃસ્વર ૧, અપ્રશસ્ત ગતિ ૧ એમ ૧૬ કાઢતાં ૨| સ | ૭૮ |
હવે આહારક રચના ગુણસ્થાન ૧૩છે, આદિની ઉદય પ્રકૃતિ ૧૧૮, આનુપૂર્વી ૪નથી. ૧ મિ. ૧૧૩ મિશ્રમોહ. ૧, સમ્યક્વમોહ. ૧, આહારદ્ધિક ૨, તીર્થકર ૧ એમ ૫
ઉતારે. મિથ્યાત્વ ૧, આતપ ૧, સૂક્ષ્મત્રિક ૩ એમ ૫ કાઢતાં ૨) સા | ૧૦ | અનંતાનુબંધિ ૪, એકેન્દ્રિય ૧, સ્થાવર ૧, વિકલત્રય ૩ એમ ૯ કાઢતાં. ૩ મિ. ૧૦૦
મિશ્રમોહ. ૧ મળે, મિશ્રમોહ. ૧ કાઢતાં ૪ ૧૦૦
સમ્યક્વમોહ. ૧ મળે. આગળ સર્વ સમુચ્ચયવતું.
હવે અનાહાર રચના ગુણસ્થાન ૪. પહેલું, બીજું, ચોથું, તેરમું, ઉદયપ્રકૃતિ ૮૯ છે. દુઃસ્વર ૧, સુસ્વર ૧, પ્રશસ્ત ગતિ ૧, અપ્રશસ્ત ગતિ ૧, પ્રત્યેક ૧, સાધારણ ૧, આહારકદ્ધિક ૨, ઔદારિકદ્ધિક ૨, મિશ્રમોહ. ૧, ઉપઘાત ૧, પરાઘાત ૧, ઉચ્છવાસ ૧, આતપ ૧, ઉદ્યોત ૧, વૈક્રિયદ્રિક ૨, થીણદ્વિત્રિક ૩ સંઘયણ ૬ સંસ્થાન ૬ એમ ૩૩ નથી. ૧| મિા ૮૭ સમ્યક્વમોહ ૧, તીર્થંકર ૧ ઉતારે, મિથ્યાત્વ ૧, સૂક્ષ્મ ૧, અપર્યાપ્ત ૧ કાઢતાં ૨| સા ૮૧
નરકત્રિક ઉતારે, અનંતાનુબંધિ ૪, એકેંદ્રિય ૧, સ્થાવર ૧, વિકલત્રય ૩,
સ્ત્રીવેદ ૧ એમ ૧૦ કાઢતાં અ | ૭૫
સમ્યક્વમોહ. ૧, નરકત્રિક ૩ મળે, અપ્રત્યાખ્યાન આદિ અંતરાય સુધી
૫૧ કાઢતાં. વિવરણ કાર્મણરચનાવતુ ૧૩ સ | ૨૫ |
તીર્થકર ૧ મળે ઇતિ ઉદયાધિકાર સમાપ્ત.
હવે સત્તાધિકાર જણાવે છે. અથ ઘર્મા આદિ નરકત્રય રચના ગુણસ્થાન ૪ આદિ, સતાપ્રકૃતિ ૧૪૭. દેવ-આયુ નથી. ૧| મિ|૧૪૭ ૦
૧ મિ ૧૪૬ ૦| અંજના આદિત્રયમાં દેવ-આયુ ૧, ૨| સા | ૧૪૬| તીર્થ. ૧ ઉતારે | ર સા ૧૪૬ ૦| તીર્થકર ૧ એમ ૨ નથી. સાતમીમાં ૩ મિ | ૧૪૬ ૦ ] [ ૩ મિ ૧૪૬ ૦| તીર્થ. ૧, દેવાયુ.૧, મનુષ્યાય એમ ૪| અ | ૧૪૭ તીર્થ. ૧ મળે. ૪ આ ૧૪૬ ૦| ૩ નથી. ૧૪૫ મિ, ૧૪૫ સા,
૧૪૫ મિ., ૧૪૫ અ.