________________
૮ બન્ધ-તત્ત્વ
૪૪૯ આગળ ગુણસ્થાન સમુચ્ચયવતું. હવે ભવ્યરચના ગુણસ્થાનવત્ ૧૪ સર્વે. હવે અભવ્ય પ્રથમ ગુણસ્થાનવતું.
હવે ઉપશમ રચના ગુણસ્થાન ૮, ચોથું આદિ ઉદયપ્રકૃતિ ૧૦૦ છે. મિથ્યાત્વ ૧, આતપ ૧, સૂક્ષ્મત્રિક ૩, અનંતાનુબંધી ૪, એકેંદ્રિય ૧, સ્થાવર ૧, વિકલત્રય ૩, મિશ્રમોહ. ૧, સમ્યક્વમોહ. ૧, આનુપૂર્વી ૩દેવસિવાય, આહારકદ્ધિક ૨, તીર્થકર ૧ એમ ૨૨ નથી. ૪ આ ૧00 અપ્રત્યાખ્યાન ૪, વૈક્રિયહિક ૨, દેવત્રિક ૩, નરકગતિ ૧, નરકઆયુ ૧, દુર્ભગ
૧, અનાદેય ૧, અયશ ૧ એમ ૧૪ વ્યવચ્છેદ (કાઢતાં) ૫ દે | ૮૬ |
પ્રત્યાખ્યાન ૪, તિર્યચઆયુ ૧, નીચગોત્ર ૧, ઉદ્યોત ૧, તિર્યંચગતિ
૧ એ પ્રમાણે ૮ કાઢતાં, ૬ પ્ર | ૭૮
થીણદ્વિત્રિક ૩ કાઢતાં | અ | ૭૫
આગળના ચાર ગુણસ્થાનોમાં સમુચ્ચય ગુણસ્થાનવ હવે ક્ષયોપશમ સમ્યક્ત રચના ગુણસ્થાન ૪-૪પા૭િ સમુચ્ચયગુણસ્થાનવતું.
હવે ક્ષાયિક સમ્યક્ત રચના ગુણસ્થાન ૧૧-ચોથું આદિ, ઉદયપ્રકૃતિ ૧૦૧છે. મિથ્યાત્વ ૧, આત. ૧, સૂક્ષ્મત્રિક ૩, અનંતાનુબંધિ ૪, એકેંદ્રિય ૧, સ્થાવર ૧, વિકલત્રય ૩, મિશ્રમોહ. ૧, સમ્યત્વમોહ. ૧, ઋષભનારા આદિ પ સંઘયણ એમ ૨૧ નથી. ૪ અને ૯૮ | આહારકદ્ધિક ૨, તીર્થંકર ૧ ઉતારે, અપ્રત્યા. ૪, વૈક્રિય-અષ્ટક ૮, મનુષ્ય,
આનુપૂર્વી ૧, તિર્યંચ આનુપૂર્વી ૧, તિર્યચઆયુ ૧, ઉદ્યોત ૧,
તિર્યંચગતિ ૧, દુર્ભગ ૧, અનાદેય ૧, અયશ ૧, નીચગોત્ર ૧ એમ ૨૧ કાઢતાં. पा ७७
પ્રત્યાખ્યાન ૪, કાઢતાં ૬ | પ્ર | ૭૫
આહારકદ્ધિક ૨ મળે, થીણદ્વિત્રિક ૩, આહારકદ્ધિક ૨ કાઢતાં ૭| અ | ૭૦
આગળ સમુચ્ચયવતું. હવે મિશ્ર ૧, સાસ્વાદનસમ્યત્વ ૧, મિથ્યાત્વ ૧, પોતપોતાનાં ગુણસ્થાનવત.
હવે સંજ્ઞી રચના ગુણસ્થાન ૧૨ આદિની, ઉદયપ્રકૃતિ ૧૧૩ છે. એકેંદ્રિય ૧, સ્થાવર ૧, સૂક્ષ્મ ૧, સાધારણ ૧, આતપ ૧, વિકલત્રય ૩, તીર્થંકર ૧ એમ ૯ નથી. ૧ મિ |૧૦૯ મિશ્રમોહ. ૧, સમ્યક્વમોહ. ૧, આહારકહિક ર એમ ૪ ઉતારે,
મિથ્યાત્વ ૧, અપર્યાપ્ત ૧ કાઢતાં. ૨| સા | ૧૦૬
નરક-આનુપૂર્વી ૧ ઉતારી, અનંતાનુબંધિ ૪ કાઢતાં. ૩ મિ.૧૦૦
આનુપૂર્વી ૩ નરક સિવાય ઉતારી, મિશ્રમોહનીય. ૧ મળે. આગળ સમુચ્યવત્
m |