________________
૮ બન્ધ-તત્ત્વ
૪૪૫ એમ માનચતુષ્ક એમ માયા ૪ એમ લોભ ૪ એટલું વિશેષ પોતપોતાનું ચતુષ્ક કરી જાણવું. લોભ દસમા સુધી છે, તે નવમા ગુણસ્થાનની ૬૩માંથી વેદ ૩ કાઢતાં ૬૦ રહે. સ્વબુદ્ધિએ વિચારી લેવું.
હવે મતિ-અજ્ઞાન, શ્રુત-અજ્ઞાન રચના ગુણસ્થાન ર આદિની-ઉદયપ્રકૃતિ ૧૧૭ પહેલાં, ૧૧૧ બીજા, સમુચ્ચયવસ્.
હવે વિર્ભાગજ્ઞાન રચના ગુણસ્થાન ૨ આદિની ઉદયપ્રકૃતિ ૧૦૬ છે. એકેંદ્રિય ૧, આતપ ૧, વિકલત્રય ૩, સ્થાવરચતુષ્ક ૪, આનુપૂર્વી મનુષ્યની ૧, તિર્યંચની ૧, મિશ્રમોહ. ૧, સમ્યક્વમોહ. ૧, આહારકદ્ધિક ૨, તીર્થકર ૧ એમ ૧૬ છે. ૧ મિ| ૧૦૬
- મિથ્યાત્વ ૧, નરકાનુપૂર્વી ૧ કાઢતાં ૨| સા ૧૦૪|
૦ ૦ ૦ હવે જ્ઞાનત્રય રચના ગુણસ્થાન ૯ અવિરતિ સમ્યગૃષ્ટિ આદિ, ઉદયપ્રકૃતિ ૧૦૬ છે. મિથ્યાત્વ ૧, આતપ ૧, સૂક્ષ્મત્રિક ૩, અનંતા. ૪, એકેંદ્રિય ૧, સ્થાવર ૧, વિકલત્રય ૩, મિશ્રમોહ. ૧, તીર્થંકર ૧ એમ ૧૬ નથી. ૮ અ ૧૦૪
આહારકદ્ધિક ૨ ઉતારે, અપ્રત્યા. ૪, વૈક્રિય-અષ્ટક ૮ મનુષ્યાનુપૂર્વી ૧,
તિર્યંચાનુપૂર્વી ૧, દુર્ભગ ૧, અનાદેય ૧, અયશ ૧ કાઢતાં पाहा ८७
૦૦૦ આગળ સર્વત્ર સમુચ્ચયગુણસ્થાનવત્, મન:પર્યવ છઠ્ઠાથી લઈને પૂર્વોક્તવત્ . કેવલજ્ઞાન ૧૩૧૪ મા જેમ, સામાયિક, છેદોષસ્થાનીય છઠ્ઠાથી નવમા સુધી સમુચ્ચયવતુ.
હવે પરિહારવિશુદ્ધિ રચના ગુણસ્થાન-૨, પ્રમત્ત, અપ્રમત્ત, ઉદયપ્રકૃતિ ૭૮ છે. પૂર્વોક્ત છટ્ટાની ૮૧, તેમાં સ્ત્રીવેદ ૧, આહારકદ્ધિક ૨ એ ૩નથી, સાતમા માં થીણદ્વિત્રિક નથી ૭૫, સૂક્ષ્મસંપરાય દશમાની જેમ યથાખ્યાતમાં ૧૧/૧૨૧૩૧૪માં ગુણસ્થાનવતુ જાણી લેવી. દેશવિરતિએ ૮૭, હવે અસંયમ પ્રથમ ચાર ગુણસ્થાનવત.
હવે ચક્ષુદર્શન રચના ગુણસ્થાન ૧૨ આદિની ઉદયપ્રકૃતિ ૧૦૯ છે. તીર્થકર ૧, સાધારણ ૧, આતપ ૧, એકેદ્રિય ૧, સ્થાવર ૧, સૂક્ષ્મ ૧, બેઇન્દ્રિય ૧, તે ઇંદ્રિય ૧, આનુપૂર્વી ૪, અપર્યાપ્ત ૧ એમ ૧૩ નથી. ૧ મિ. ૧૦૫. મિશ્રમોહ. ૧, સમ્યક્રમોહ, ૧, આહારકદ્ધિક ૨ એમ ૪ ઉતારે, મિથ્યા. ૧ કાઢતાં ૨| સા | ૧૦૪
અનંતાનુબંધી ૪, ચઉરિદ્રિય ૧ એમ ૫ કાઢતાં ૩ મિ | ૧૦૦)
મિશ્રમોહ. ૧ મળે, મિશ્રમોહ. ૧ કાઢતાં. ૪| અ | ૧૦૦
સમ્યક્વમોહ, ૧ મળે. આગળ સમુચ્ચયગુણસ્થાનવત્.