________________
#
૮ બન્ધ-તત્ત્વ
૪૩૯ હવે વૈક્રિય યોગ રચના ગુણસ્થાન ૪ આદિની ઉદયપ્રકૃતિ ૮૬ છે. જ્ઞાનાવરણ ૫, દર્શના. ૬ થીણદ્વિત્રિક સિવાય, વેદનીય ૨, મોહનીય ૨૮, અંતરાય ૫, ગોત્ર ૨, દેવગતિ ૧, દેવ-આયુ ૧, વૈક્રિયદ્ધિક ૨, પંચેન્દ્રિય ૧, તૈજસ ૧, કાર્મણ ૧, સમચતુરગ્ન ૧, હુંડક ૧, પ્રશસ્ત ગતિ ૧, અપ્રશસ્તિ ગતિ ૧, વર્ણચતુષ્ક ૪, અગુરુલઘુ ૧, ઉપઘાત ૧, ઉચ્છવાસ ૧, નિર્માણ ૧, પરાઘાત ૧, અસ્થિર ૧, અશુભ ૧, ત્રસદશક ૧૦, દુઃસ્વર ૧, અનાદેય ૧, અયશ ૧, નરક-ગતિ ૧, નરક-આયુ ૧, દુર્ભગ ૧ એમ ૮૬ છે, શેષ ૩૬ નથી. ૧| મિ| ૮૪].
મિશ્રમોહ. ૧, સમ્યક્વમોહ. ૧ ઉતારે, મિથ્યાત્વ ૧ કાઢતાં. ૨| સા | ૮૩
અનંતાનુબંધિ ૪ કાઢતાં. ૩] મિ ૮૦
મિશ્રમોહ. ૧ મળે, મિશ્રમોહ. ૧ કાઢતાં ૪| અ | ૮૦
સમ્યક્વમોહ. મળે. હવે વૈક્રિયમિશ્ર યોગ રચના ગુણસ્થાન ૩-પ્રથમ, દ્વિતીય, ચતુર્થ, ઉદયપ્રકૃતિ ૭૯ છે. પૂર્વોક્ત ૮૬ તેની મધ્યે મિશ્રમોહ. ૧, પરાઘાત ૧, ઉચ્છવાસ ૧, સુસ્વર ૧, દુઃસ્વર ૧, પ્રશસ્ત ગતિ ૧, અપ્રશસ્ત ગતિ ૧ એમ ૭ નથી. ૧ મિ7 ૭૮]
સમ્યક્વમોહ. ૧ ઉતારી, મિથ્યાત્વ ૧ કાઢતાં ૨. સા૬૯ 1.
નરકગતિ ૧, નરક-આયુ ૧, નીચગોત્ર ૧, હુંડક ૧, નપુંસક ૧, દુર્ભગ ૧,
અનાદેય ૧, અયશ ૧, એમ ૮ ઉતારે, અનંતા. ૪, સ્ત્રીવેદ ૧ એમ ૫ કાઢતાં ૪| અ | ૭૩|
સમ્યક્વમોહ. ૧, નરકગતિ ૧, નરક-આયુ ૧, નીચ-ગોત્ર ૧,
હુંડક ૧, નપુંસકવેદ ૧, દુર્ભગ ૧, અનાદેય ૧, અયશ ૧ એમ ૯ મળતાં હવે આહારક યોગ રચના ગુણસ્થાન ૧-પ્રમત્ત, ઉદયપ્રકૃતિ ૬૧ છે. મિથ્યાત્વ ૧, મિશ્રમોહ. ૧, આતપ ૧, સૂક્ષ્મત્રિક ૩, અનંતા. ૪, એકેંદ્રિય ૧, સ્થાવર ૧, વિકલત્રય ૩, અપ્રત્યા. ૪, વૈક્રિયલિંક ૨, દેવગતિ ૧, દેવ-આયુ ૧, નરક-ગતિ ૧, નરક-આયુ ૧, આનુપૂર્વી ૪, દુર્ભગ ૧, અનાદેય ૧, અયશ ૧, પ્રત્યા. ૪, તિર્યંચ-આયુ ૧, નીચ ગોત્ર ૧, તિર્યંચ ગતિ ૧, ઉદ્યોત ૧, તીર્થકર ૧ એમ ૪૧ નથી. શેષ ૬૧ ષષ્ઠ ગુણસ્થાન છે. તેની વચ્ચે થીણદ્વિત્રિક ૩, નપુંસકવેદ ૧, સ્ત્રીવેદ ૧, અપ્રશસ્ત ગતિ ૧, દુઃસ્વર ૧, સંઘયણ ૬, ઔદારિકદ્ધિક ૨, સંસ્થાન ૫ સમચતુરગ્ન સિવાય એમ ૨૦ નથી, શેષ ૬૧ છે.
હવે આહારકમિશ્ર યોગ રચના ગુણસ્થાન ૧-પ્રમત્ત ઉદય પ્રકૃતિ પ૭ છે. પૂર્વોક્ત ૬૧ તેની વચ્ચે સુસ્વર ૧, પરાઘાત ૧, ઉચ્છવાસ ૧, પ્રશસ્ત ગતિ ૧ એમ ૪ નથી.
હવે કાશ્મણ યોગ રચના ગુણસ્થાન ૪-પહેલુ, બીજું, ચોથું, તેરમું, ઉદયપ્રકૃતિ ૮૯ છે. સુસ્વર ૧, દુઃસ્વર ૧, પ્રશસ્ત ગતિ ૧, અપ્રશસ્ત ગતિ ૧, પ્રત્યેક ૧, સાધારણ ૧, આહારકદ્ધિક ૨, ઔદારિકદ્ધિક ૨, મિશ્રમોહ. ૧, ઉપઘાત ૧, પરાઘાત ૧, ઉચ્છવાસ ૧, આતપ ૧, ઉદ્યોત ૧, વૈક્રિયદ્ધિક ૨, થીણદ્વિત્રિક ૩, સંસ્થાન ૬, સંઘયણ ૬ એમ ૩૩ નથી.
T