________________
૮ બન્ધ-તત્ત્વ
૪૩૫ હવે અપ્લાયરચના ગુણસ્થાન ૨ આદિની ઉદયપ્રકૃતિ ૭૮ છે. પૂર્વોક્ત૭૯, આતપ ૧ વિના.
મિથ્યાત્વ ૧, અપર્યાપ્ત ૧, સૂક્ષ્મ ૧, પરાઘાત ૧,
- ઉચ્છવાસ ૧, ઉદ્યોત ૧ એમ ૬ કાઢતાં ૨) સા ૭૨||
૦ ૦ ૦ હવે તેજોવાયુકાયરચના ગુણસ્થાન ૧-મિથ્યાત્વ, ઉદયપ્રકૃતિ ૭૬ છે. પૂર્વોક્ત ૭૯માં આતપ ૧, ઉદ્યોત ૧, યશનામ સિવાય.
હવે વનસ્પતિકાય રચના ગુણસ્થાન ર આદિની, ઉદયપ્રકૃતિ (૭૯), જ્ઞાના. ૫, દર્શના. ૯, અંતરાય ૫, મિથ્યાત્વ ૧, કષાય ૧૬, હાસ્ય આદિ ૬, નપુંસક ૧, તિર્યચત્રિક ૩, નીચગોત્ર ૧, ઔદારિક ૧, હુંડક ૧, તૈજસ ૧, કામણ ૧, વર્ણચતુષ્ક૪, અપર્યાપ્ત ૧, અસ્થિર ૧, અશુભ ૧, દુર્ભગ ૧, અનાદેય ૧, અયશ ૧, બાદર ૧, પ્રત્યેક ૧, સ્થિર ૧, શુભ ૧, અગુરુલઘુ ૧, ઉપઘાત ૧, નિર્માણ ૧, પરાઘાત ૧, ઉચ્છવાસ ૧, ઉદ્યોત ૧, પર્યાપ્ત ૧, સાધારણ ૧, એકેંદ્રિય ૧, યશ ૧, સ્થાવર ૧, સૂક્ષ્મ ૧, વેદનીય ૨ સર્વેછે ૭૯, શેષ ૪૩નથી. ૧ મિ. ૭૯| મિથ્યાત્વ ૧, સૂક્ષ્મત્રિક ૩, પરા. ૧, ઉચ્છુ. ૧, ઉદ્યોત ૧ એમ ૭ કાઢતાં ૨| સા ૭૨
૦૦ ૦. હવે ત્રસકાય રચના ગુણસ્થાન ૧૪ સર્વે, ઉદયપ્રકૃતિ ૧૧૭ છે. થાવર ૧, સૂક્ષ્મ ૧, સાધારણ ૧, એકેંદ્રિય ૧, આતપ ૧ એમ ૫ નથી. ૧ મિ. ૧૧૨
મિશ્રમોહનીય ૧, સમ્યક્વમોહનીય ૧, આહારદ્ધિક ૨, તીર્થકર ૧, એમ
૫ ઉતારે, મિથ્યાત્વ ૧, અપર્યાપ્ત ૧ એમ ૨ કાઢતાં ૨| સા ૧૦૯
નરકાનુપૂર્વી ૧ ઉતારી, અનંતાનુબંધી ૪, વિકલત્રય ૩ કાઢતાં ૩ મિ| ૧૦૦
શેષ આનુપૂર્વી ૩ ઉતારી, મિશ્રમોહ. ૧ મળે, મિશ્રમોહ. ૧ કાઢતાં ૪| અ | ૧૦૪
આનુપૂર્વી ૪, સમ્યકૃત્વમોહનીય ૧ મળે. પાંચમાંથી લઈને ચૌદમા સુધી સમુચ્ચયવત્ જાણવું. હવે મનચતુષ્ક આદિવચનત્રિકએમ૭યોગરચના ગુણસ્થાન ૧૨ આદિના ઉદયપ્રકૃતિ ૧૦૯ છે. એકેંદ્રિય ૧, સ્થાવર ૧, સૂક્ષ્મત્રિકટુ, આતપ ૧, વિકલત્રય૩, આનુપૂર્વીએમ ૧૩છે. ૧| મિ ૧૦૪ મિશ્રમોહ. ૧, સી.મોહ. ૧, આહારકદ્ધિક ૨, તીર્થકર ૧ ઉતારે, મિથ્યા. ૧ કાઢતાં ૨| સા | ૧૦૩
અનંતાનુબંધિ ૪ કાઢતાં ૩ મિ૧૦૦
મિશ્રમોહનીય. ૧ મળે. મિશ્રમોહ. ૧ કાઢતાં સમ્યક્વમોહ. ૧ મળે, અપ્રત્યાખ્યાન ૪, વૈક્રિયદ્ધિક ૨, દેવગતિ ૧, નરકગતિ ૧, દેવ-આયુ ૧, નરક-આયુ ૧, દુર્ભગ ૧, અનાય ૧, અયશ ૧ એમ ૧૩ કાઢતાં
૦ ૦ ૦