________________
૮ બન્ધ-તત્ત્વ
૪૦૧
પાપકર્મ બાંધ્યું, બાંધે છે અને બાંધશે ૧ અથવા પાપકર્મ બાંધ્યું, બાંધે છે અને નહીં બાંધશે ૨ અથવા પાપકર્મ બાંધ્યું, નથી બાંધતો અને બાંધશે ૩ અથવા પાપકર્મ બાંધ્યું. નથી બાંધતો અને નહીં બાંધશે ૪ આ ચાર ભાંગા જાણવા. (૧૫૩) (પાપકર્માદિને આશ્રયી ભાંગા) પાપકર્મ ૧, જ્ઞાનાવરણી ૨, દર્શનાવરણી ૩, મોહનીય ૪, નામ ૫, ગોત્ર ૬, અંતરાય આશ્રયી
જીવ મનુષ્ય
૧,૨,૩,૪
૧
૩,૨ ૪ ભાંગા
૧
૨
૪
૩
૪
જીવ મનુષ્ય
૧
ર
૪
૪
૧
૨
જીવ મનુષ્ય
૧
૩,૨
૪
૧, ૩, ૪
૪
૧, ૩
૩, ૪
સલેશી ૧, શુક્લલેશી ૨, શુક્લપક્ષી ૩, સમ્યગ્દષ્ટિ ૪, સજ્ઞાન આદિ યાવત્ મનઃપર્યવજ્ઞાની ૯, નોસંશોપયુક્ત ૧૦, અવેદી ૧૧, સયોગી ૧૨, મન ૧૩, વાક્ ૧૪, કાયા ૧૫ યોગી, સાકારોપયુક્ત ૧૬, અનાકા૨ોપયુક્ત ૧૭.
કૃષ્ણા આદિ લેશ્યા ૫, કૃષ્ણપક્ષી ૬, મિથ્યા. ૭, મિશ્ર. ૮, ચાર સંજ્ઞા ૧૨, અજ્ઞાન ૪૧૬, સવેદ આદિ ૪૨૦, ક્રોધ ૨૧, માન ૨૨, માયા ૨૩, લોભ ૨૪, સકષાયી ૨૫, અલેશી ૧, કેવલી ૨, અયોગી ૩ અકષાયી ૧, એમ ૪૬ બોલ
(૧૫૪) (વેદનીયને આશ્રયી ભાંગા)
વેદનીય કર્મ બંધભંગ ૧, ૨, ૪
સલેશી ૧, શુક્લલેશી ૨, શુક્લપક્ષી ૩, સભ્યષ્ટિ ૪, નાણી ૫, કેવલનાણી ૬, નોસંજ્ઞોપયુક્ત ૭, અવેદી ૮, અકષાયી ૯, સાકારોપયુક્ત ૧૦, અનાકારોપયુક્ત ૧૧
અલેશી ૧, અયોગી ૨
કૃષ્ણ આદિ લેશ્યા ૫, કૃષ્ણપક્ષી ૬, મિથ્યાદષ્ટિ ૭, મિશ્રર્દષ્ટિ ૮, અજ્ઞાન આદિ ૪૧૨, સંજ્ઞા ૪૯૧૬, જ્ઞાન ૪૨૦, સવેદ આદિ ૪।૨૪, સકષાય આદિ ૫।૨૯, સયોગ આદિ ૪૩૩ એમ બોલ ૪૬
(૧૫૫) (આયુને આશ્રયી ભાંગા)
આયુકર્મને આશ્રયી બંધભંગ ૧, ૨, ૩, ૪
સલેશી આદિ ૭, શુક્લપક્ષી ૮, મિથ્યાર્દષ્ટિ ૯, અજ્ઞાન આદિ ૪૧૩, સંજ્ઞા ૪૧૭, સવેદ આદિ ૪।૨૧, સકષાય આદિ ૫।૨૬, સયોગ આદિ ૪૩૦, સાકારપોયુક્ત ૩૧, અનાકા૨ોપયુક્ત ૩૨, સમ્યગ્દષ્ટિ ૩૩, સજ્ઞાન આદિ યાવત્ અવધિજ્ઞાન ૪૦૩૭
મન:પર્યવ ૧, નોસંશોપયુક્ત ૨
અલેશી ૧, કેવલી ૨, અયોગી ૩
કૃષ્ણપક્ષી
મિશ્રર્દષ્ટિ ૧, અવેદી ૨, અકષાયી ૩, એમ ૪૬ બોલ