________________
૭ નિર્જરા-તત્ત્વ
જલાનલ સૂર ધ્યાન આતમ અધિષ્ઠાન જલાનલ ગ્યાન ભાન માનકે રહતુ હૈ વસનકી મૈલ ઝરે લોહ કેરી કીટી જરે મહી કેરો પંક હરે ઉપમા લહતુ હૈ ૧ જૈસે ધ્યાન ધર કરી મન વચ કાય લરી તાપ સોસ ભેદ પરી એસે કર્મ કહે હૈ જૈસે વૈદ લંઘન વિરેચન ઉષધ કર એસે જિનવૈદ વિભુરીત પરઠહે હૈ
તપ તાપ તપ સોસ તપ હી ઉષધ જોસ ધ્યાન ભયો તપકો સ રોગ દૂર થયે હૈ એ હી ઉપમાન ગ્યાન તપરૂપ ભયો ધ્યાન માર કિર પાન ભાન કેવલકો લહે હૈ ૧ જૈસે ચિર સંચિ એધ અગન ભસમ કરે તૈસે ધ્યાન છારરૂપ ક૨ત કર્મકો જૈસે વાત આભવૃંદ છિનમે ઉડાય ડારે તૈસે ધ્યાન ઢાહ ડારે કર્મરૂપ હર્મકો જબ મન ધ્યાન કરે માનસીન પીર કરે તનકો ન દુખ ધરે ધરે નિજ સર્મકો મનમે જો મોખ વસી જગ કેરી તો (?) રસી આતમસરૂપ લસી ધાર ધ્યાન મર્મકો ૧ હવે પાછળના સવૈયાઓના ભાવાર્થમાં લોકસ્વરૂપ આદિ વિવરણ જણાવે છે–
૩
૧
૭૦ ૧૦
૧૫
૧
૩૬૫
૧
ર
磐影
૧
ર
૭
૧૨
૭
૩
૧
ઘનીકૃતલોકસ્થાપના જાણવી
લોકપ્રતસ્થાપના
હવે ઘનીકૃત લોકસ્વરૂપ જણાવે છે ઃ—હવે પુનઃ કઈ રીતે લોક સંવર્ત્ય સમચતુરગ્ન કરાય, તેનું સ્વરૂપ કહે છે. સ્વરૂપથી આ લોક ચૌદ રજ્જુ ઊંચો છે અને નીચે દેશોન સાત રાજ પહોળો છે, તિર્થગ્લોકના મધ્ય ભાગે એક રજ્જુ પહોળો છે. બ્રહ્મદેવલોકના મધ્યમાં પાંચ રજ્જુ પહોળો છે. ઉપર લોકાંતે એક રજ્જુ પહોળો છે. શેષ સ્થાનકમાં અનિયત વિસ્તાર છે. રજ્જુનું પ્રમાણ—‘સ્વયંભૂરમણ’સમુદ્રની પૂર્વની વેદિકાથી પશ્ચિમની વેદિકા સુધી, અથવા દક્ષિણની વેદિકાથી ઉત્તરની વેદિકા પર્યંત એક રજ્જુ જાણવી, આ રીતે રહેલા આ લોકની બુદ્ધિથી કલ્પના કરીને સંવર્ત્ય ઘન કરીએ છીએ. તે આ પ્રમાણે-એક રજ્જુ વિસ્તીર્ણત્રસનાડીના દક્ષિણ દિશાવર્તી અધોલોકને વિશે પહેલો ખંડ નીચે દેશોન ત્રણ રજ્જુ વિસ્તીર્ણ અનુક્રમે હાયમાન વિસ્તારથી ઉપર એક રજ્જુનો સંખ્યાતમો ભાગ પહોળો અને સાત રજ્જુ અધિક ઊંચો એવો પૂર્વોક્ત ખંડ ત્યાંથી લઈને ત્રસનાડીની ઉત્તર તરફ વિપરીતપણે સ્થાપવો. નીચલો ભાગ ઉપર અને ઉપરનો ભાગ નીચે કરી જોડવો ઇત્યર્થ. (એમ અર્થ છે.) એમ કરી અધોવર્તિ લોકનો અર્ધ ભાગ દેશોન ચાર રજ્જુ વિસ્તીર્ણ સાત રજ્જુ અધિક ઊંચા પહોળાં અને નીચે તો ક્યાંક દેશોન સાત રજ્જુ માનવા અને અન્યત્ર તો અનિયત પ્રમાણે જાડાઈ અર્થાત્ બાહ(હુ)લ્ય
૭