________________
૩૫૯
૭ નિર્જરા-તત્ત્વ
હવે વિપાકવિજ(ચ)યકરમ સભાવથિત રસ પરદેસ મિત મન વચ કાયે ધિત સુભાશુભ કર્યો હૈ મૂલ આઠ ભેદ છેદ એકસો અઠાવના હૈ નિજ ગુન સબ દવે પ્રાણી ભૂલ પર્યો હૈ રાજન તે રંક હોત ઊંચ થકી નીચ ગોત કીટ ને પતંગ ભંગ નાના રૂપ ધર્યો છે છેદે જિન કર્મ ભ્રમ ધ્યાનકી અગન ગર્મ માનત અનંગ સર્મ ધર્મધારી ઠર્યો હૈ ૩ હવે સંડાણવિજ(ચ)યઆદિ અંત બેહું નહી વીતરાગ દેવ કહી આસતિ દરબ પંચમય સ્વયં સિદ્ધ હૈ નામ આદિ ભેદ અહપુત્વ ધાર કહે બહુ અધો આદિ તીન ભેદ લોક કેરે કિદ્ધ છે ષિતિ વલે દીપ વાર નરક વિમાનાકાર ભવન આકાર ચાર કલસ મહિદ્ધ હૈ આતમ અખંડ ભૂપ ગ્યાન માન તેરો રૂપ નિજ દંગ ષોલ લાલ તોપે સબ રિદ્ધ હૈ ૪ આ સવૈયાઓનો ભાવાર્થ આગળ યંત્રોમાં લખાશે. ત્યાંથી જાણવો. ઇતિ સંસ્થાન વિજ(ચ)ય ઈતિ ધ્યાતવ્ય દ્વાર ૮– હવે “અનુપ્રેક્ષા' દ્વાર-ધ્યાન કર્યા પછી જે ચિંતન તે “અનુપ્રેક્ષા સવૈયા ૩૧સા, સમુદ્રચિંતનઆપને અગ્યાન કરી જન્મ જરા મીચ નીર કષાય કલસ નીર ઉમળે ઉતાવરો રોગ ને વિજોગ સોગ સ્વાપદ અનેક યોગ ધન ધાન રામા માન મૂઢ મતિ વાવરો મનકી ઘમર તોહ મોહકી ભમર જોહ વાતહી અગ્યાન જિન તાન વીચિ ધાવરો સંકા હી લઘુ તરંગ કરમ કઠન ઢંગ પાર નહી તર અબ કહું તો હે નાવરો ૧ હવે પોતવરનનસંત જન વણિમ વિરતમય મહાપોત પત્તન અનૂપ તિહા મોષરૂપ જાનીયે અવધિ તારણહાર સમક બંધન ડાર ગ્યાન હૈ કરણધાર છિદર મિટાનીયે તપ વાત વેગ કર ચલન વિરાગ પંથ સંકાકી તરંગ ન તે ષોભ નહી માનીયે સીલ અંગ રતન જતન કરી સૌદા ભરી અવાબાધ લાભ ધરી મોષ સૌધ ઠાનીયે ૨ ઇતિ અનુપ્રેક્ષા ૯. હવે અનુપ્રેક્ષા ચાર કથન, સવૈયા ૩૧સાજગમે ન તેરો કોઉ સંપત વિપત દોઉ એ કરો અનાદિસિધ ભરમ ભુલાનો હૈ જાસો તૂતો માને મેરો તામે કોન પ્યારો તેરે જગ અંધ કૂપ ઝેરી પરે દુખ માની હૈ માતા તાત સુત ભ્રાત ભારજા બહિન આત કોઈ નહી ત્રાત થાત ભૂલ ભ્રમ ઠાનો હૈ થિર નહી રહે જગ જગ છોર ધમ્મ લગ આતમ આનંદ ચંદ મોષ તેરો થાનો હૈ ૩ ઇતિ “અનુપ્રેક્ષા' દ્વાર ૯. અથ “લેશ્યા' દ્વારકથન, દોહરાપીત પઉમ ને સુક્ક હૈ, લેસ્યા તીન પ્રધાન, સુદ્ધ સુદ્ધતર સુદ્ધ હૈ, ઉત્કટ મંદ કહાન ૧ ઇતિ “લેશ્યાદ્વાર” ૧૦. અથ “લિંગ” દ્વાર, સવૈયા એકત્રીસાધમા ધમ્મ આદિ ગેય ગ્યાન કેરે જે પ્રમેય સત સરદ્ધાન કરે સંકા સબ છારી હૈ આગન પઠન કરી ગુરવૈન રિદે ધરી વીતરાગ આન કરી સ્વયંબોધ ભારી હૈ