________________
૭ નિર્જરા-તત્ત્વ
૩૫૭ નટ વિટ ભાંડ રાંડ પર ઘર નિત હાંડ એહી સબ દૂર છાંડકુ “સીલ' કહત હૈ ધ્યાન દઢ મુનિ મન સુન્ય ગૃહ ગ્રામ બન તથા જના કીરણ વિસેસ ન લહતુ હૈ ૧ મન વચ કાયે સાધિ હોત હૈ જહાં સમાધિ તેહી દેસ થાનક ધિયાનજોગ કહે હૈ પૃથી(થ્વી) આપ તેજ વન બીજ ફૂલ જીવ ધન કીટ ને પતંગ ભૃગ જીવ વધન હે હૈ એસા હી સથાન ધ્યાન કરનેક જોગ જાન સંગ એકલો વિસેસ નહી લતે હૈ એહી દેસ દ્વારા માન ધ્યાન કેરા વાન તાન ભિષ્ટ કર અરિ થાન સદા જીત રહે છે ? ઇતિ દેશ” દ્વાર ૨. હવે “કાલ' દ્વાર કહે છે દોહરાજોગ સમાધિમે વસે, ધ્યાન કાલ હૈ સોય, દિવસ ઘરીકે કાલકો, તાતે નિયમ ન કોય ૧ ઇતિ “કાલ” દ્વાર ૩. હવે “આસન' દ્વાર-દોહરાસોવત બૈઠે તિષ્ઠતે, ધ્યાન સવી વિદ હોય, તીન જોગ થિરતા કરો, આસન નિયમ કોય ૧ ઇતિ “આસન” દ્વાર ૪. હવે “આલેખન' દ્વાર, સવૈયા એકત્રીસાવાચન પૂછન કિત બાર બાર ફેરે નિત અનુપેહા સુદ્ધ નેહા ધરમ સહતુ હૈ સમક શ્રુત સમાય દેસ સબ વૃત્તિ થાય ચારો હી સમાય પાય લાભ લહતુ હૈ વિષમ પ્રસાદ પર ચરકો મન કર રજુÉ પકર નર સુષસે ચરતુ હૈ એસો “ધર્મ ધ્યાન સૌધ ચરવેકો ભયો બૌધ વાચનાદિ “આલંબન' નામનું કહત હૈ ૧ ઇતિ આલંબન'-દ્વાર ૫, હવે ક્રમ' દ્વાર-યોગનિરોધવિધિ, દોહરાપ્રથમનિરોધે મનસુદ્ધી, વચતન પીછેજાન, તન વચન મનરોધે તથા, વચન તન મન ઈકઠાન ૧ ઇતિ “ક્રમ' દ્વાર ૬. હવે ધ્યાતાર' દ્વાર સવૈયા-૩૧સા– ધરમ કા ધ્યાતા ગ્યાતા મુનિજન જગ ત્રાતા જગતÉદેત સાતા ગાતા નિજ ગુણને છોરે સબ પરમાદ જારે સબ મોહ માદ ગ્યાન ધ્યાન નિરાબાદ વીર ધીર ધુણને ખીણ ઉપસંત મોહ માન માયા લોભ કોહ ચારો ગેરે ખોહ જોહ અરિ નિજ મુણને આલમ ઉજારી ટારી કરમ કલંક ભારી મહાવીર જૈન ઐનનીકી ભાત સુણને ૧ ઇતિ ધ્યાતાર” દ્વાર ૭ હવે “ધ્યાતવ્ય” દ્વાર. પ્રથમ આજ્ઞાવિજ(ચ)ય– નિપુન અનાદિ હિત મોલ તોલકે ન કિત કથન નિગોદ મિત મહત પ્રભાવના ભાસન સરૂપ ધરે પાપકો ન લેસ કરે જગત પ્રદીપ જિનકથન સુહાવના જડ મતિ બૂઝે નહિ નય ભંગ સૂઝે નહિ ગમક પરિમાન ગેય ગહન ભુલાવના આરજ આચારજકે જોગ વિના મતિ તુચ્છ સંકા સબ છોર વાદ વારકે કહાવના ૧ હવે અપાયવિજ(ચ)યકુટુંબકે કાજ લાજ છોરકે નિલજ્જ ભયો ઠાન તઅકા જતન સીત ધામ સતે હૈ ચિંતા કરી ચકચૂર દુષનમે ભરપૂર ઉડ ગયો તનનૂર મેરો મેરો કહે હૈ પાપ કેરી પોટરી ઉઠાય કર એક રોતું રીંક ઝીંક સોગ ભરે સાથી હાં રહે હૈ નરક નિગોદ ફિરે પાપનકો હાર ગરે રોય રોય મરે ફેર ઊન સુખ ચહે હૈ ૨