SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૫ ૧ જીવ-તત્ત્વ ૩૦.પ્રથમ પચ્ચીસનો બંધબેઇન્દ્રિયના કહ્યોતેમજાણવો. મિથ્યાત્વીઅપર્યાપ્ત મનુષ્યમાંજવાવાળા બાંધે, વિશેષમનુષ્ય ગતિ-૧, મનુષ્ય-આનુપૂર્વી ૧, પંચેન્દ્રિય જાતિ ૧, એ કહેવી (૧) ૨૯નો બંધ ત્રણ પ્રકારે છે–એકતો મિથ્યાત્વગુણસ્થાન આશ્રયી, બીજો સાસ્વાદનઆશ્રયી, ત્રીજો મિશ્ર અને અવિરતિઆશ્રયી. મિથ્યાત્વ, સાસ્વાદનમાં ર૯નો બંધબેઇંદ્રિયવતુ જાણવો. મિશ્રઅવિરતિનો ૨૯નોબંધ જણાવીએ છીએ–મનુષ્યગતિ ૧, મનુષ્ય આનુપૂર્વી ૧, પંચેન્દ્રિય જાતિ ૧, ઔદારિકહિક ૨, તેજસ ૧, કાર્મણ ૧, સમચતુરગ્ન સંસ્થાન ૧, વજઋષભનારાચ સંઘયણ ૧, વર્ણ આદિ૪, અગુરુલઘુ ૧, ઉપઘાત ૧, પરાઘાત ૧, ઉચ્છવાસ ૧, પ્રશસ્તવિહાયોગતિ ૧, ત્રસ ૧, બાદર૧, પર્યાપ્ત ૧, પ્રત્યેક ૧, સ્થિર કે અસ્થિર ૧, શુભ અથવા અશુભ ૧, સુભગ ૧, સુસ્વર ૧, આદેય ૧,યશઅથવા અયશ ૧, નિર્માણ ૧, એમ ૨૯, એ ૨૯મનુષ્યગતિયોગ્યમાં તીર્થંકરનામઉમેરતાં ૩૦, એમ ૨ મનુષ્ય પર્યાપ્તાના છે. હવે દેવગતિ પ્રાયોગ્ય ચાર બંધસ્થાન ૨૮૨૯૩૦૩૧. દેવગતિ-૧દેવ-આનુપૂર્વી ૧, પંચેન્દ્રિય જાતિ ૧,વૈક્રિયદ્ધિક ૨, તૈજસ ૧, કાર્મણ ૧, પ્રથમસંસ્થાન ૧, વર્ણ આદિચાર૪, અગુરુલઘુ ૧, પરાઘાત ૧, ઉપઘાત ૧, ઉચ્છવાસ ૧, શુભવિહાયોગતિ ૧, ત્રસ ૧, બાદર ૧, પ્રત્યેક ૧, પર્યાપ્ત ૧, સ્થિર અથવા અસ્થિર ૧, શુભ અથવા અશુભ ૧, સુભગ ૧, સુસ્વર ૧, આદેય ૧, યશ અથવાઅયશ૧,નિર્માણ ૧ એમ ૨૮, એ ૨૮નોબંધપહેલેથી છઠ્ઠા સુધીછે. દેવગતિમાં જવાવાળા આશ્રયી તથા કોઈએકભંગ અપેક્ષાએ ૭માં ૮માં ગુણસ્થાને છે, એક તીર્થંકરનામ ઉમેરતાં ૨૯નો બંધદેવગતિયોગ્યચોથાથી આઠમા સુધી. ૭મા ૮મા ભંગ અપેક્ષાએ તીર્થંકરરહિત કરવા. આહારકદ્ધિક ૨મળતાં ૩૦, તે આ પ્રમાણે–દેવગતિ ૧, આનુપૂર્વી ૧, પંચેન્દ્રિય ૧, વૈક્રિયદ્ધિકર, આહારકદ્ધિકર, તેજસ ૧, કામણ ૧, પ્રથમસંસ્થાન ૧,વર્ણઆદિ ૪, અગુરુલઘુ ૧, પરાઘાત ૧, ઉપઘાત ૧, ઉચ્છવાસ ૧, શુભવિહાયોગતિ ૧, ત્રસ ૧, બાદર ૧, પર્યાપ્ત ૧, પ્રત્યેક ૧, સ્થિર ૧, શુભ ૧, સુભગ ૧, સુસ્વર ૧, આદેય ૧, યશ ૧, નિર્માણ ૧ એમ ૩૦. સાતમા, આઠમા દેવગતિ યોગ્ય બાંધે તીર્થકર નામ પ્રક્ષેપતાં ૩૧. સાતમા, આઠમા ગુણઠાણાવાળા, દેવગતિ યોગ્ય એક બાંધે. તો યશકીર્તિ નવમા, દસમા તથા આઠમાના કોઈ ભાગમાં. આ પ્રમાણે નામકર્મના આઠબંધસ્થાનો સમાપ્ત થયા. પ૩ નામકર્મના ૨૧૩૨૪ ૨૧૨૪૨૯૧૨૫૨ પ૨૭૨૫૨૯૩૦૩-૩૦૩૦ ૩૦ ૨૨૧૮ ઉદયસ્થાન ૨પ૨૬ ૨૫ા૨૬/૩૦૨૬૨૭૨૮૨૯|૨૭ ૩૦ ૨૬૨૭ ૧૨ ૨૭ ૨૮ ૨૯૩૦૩૧ ૨૮ ૨૯ ૩૦/૩૧ ૨૮ ૨૮૨૯ ૨૯ | ૩૧ ૩૦ ૩૩૧ ૨૯ ૩૦૩૧ ૩૧. નામકર્મના ઉદયસ્થાન ૧૨. તે આ પ્રમાણે-૨૦૨૧૩૨૪૨૫૨૬૨૭ ૨૮ ૨૯૩Oી ૩૧ાટા, એ પ્રમાણે ૧૨.પ્રથમ એકેન્દ્રિયના ઉદયસ્થાન પાંચ-તે ક્યા? ૨૧૨૪૨પા૨૬૨૭. પ્રથમ ૨૧નો ઉદય કહે છે. નામકર્મનીધ્રુવોદયી ૧૨-તૈજસ ૧, કામણ ૧, અગુરુલઘુ ૧, અસ્થિર ૧,
SR No.022331
Book TitleNavtattva Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri, Sanyamkirtivijay
PublisherSamyagyan Pracharak Samiti
Publication Year2013
Total Pages546
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy