________________
૧ જીવ-તત્ત્વ
૧૯૩ નામકર્મના બંધસ્થાન ૮, તિર્યંચ ગતિ યોગ્ય સામાન્યથી પાંચ બંધસ્થાન, તે ક્યા? ૨૩૨પા૨૬૨૯૩૦, આપાંચબંધસ્થાન.પ્રથમ એકેન્દ્રિયયોગ્યત્રણબંધસ્થાન ૨૩૨પા , પ્રથમ ત્રેવીસ કહે છે -તિર્યંચ ગતિ ૧, તિર્યંચ આનુપૂર્વી ૧, એકેન્દ્રિય જાતિ ૧, ઔદારિક ૧, તૈજસ ૧, કાર્મણ ૧, હુડકસંસ્થાન ૧,વર્ણ આદિ૪, અગુરુલઘુ ૧, ઉપઘાત ૧, સ્થાવર ૧, સૂક્ષ્મ ૧ અથવા બાદર બેમાંથી એક, અપર્યાપ્ત ૧, પ્રત્યેક-સાધારણ ૧ બેમાંથી એક ૧, અસ્થિર ૧, અશુભ ૧,દુર્ભગ ૧, અનાદેય ૧, અયશ૧,નિર્માણ ૧, એમ૨૩એકેન્દ્રિય અપર્યાપ્તમાંજવાવાળા મિથ્યાત્વી હોયતે બાંધે. તેમાં પરાઘાત ૧, ઉચ્છવાસ સહિતકરીએતો ૨૫થાયછે. અપર્યાપ્તાની જગ્યાએ પર્યાપ્તા જાણવા, એ ૨૫નોબંધ જેમિથ્યાત્વીપર્યાપ્ત એકેન્દ્રિયમાં જવાવાળાબાંધે, એટલું વિશેષસ્થિર ૧ અથવા અસ્થિર ૧, શુભ કે અશુભ,યશ કે અપયશ આમાંથી કોઈ ત્રણ લઈ લેવા. હવે ર૬નો બંધતેરતો પહેલી ત્રેવીસની લેવી અને પરાઘાત ૧, ઉચ્છવાસ ૧, આતપ ૧ અથવા ઉદ્યોત ૧, બાદર ૧, સ્થાવર ૧, પર્યાપ્ત ૧, પ્રત્યેક ૧, સ્થિર ૧ અથવા અસ્થિર ૧, શુભ અથવા અશુભ૧,દુર્ભગ ૧, અનાદેય ૧, અયશ અથવાયશ ૧, નિર્માણ ૧, એમ ૨૬જેમિથ્યાત્વીએકેન્દ્રિય બાદરપર્યાપ્તમાંજવાવાળોછેતેબાંધે, હવેબે ઇંદ્રિયનાબંધસ્થાનત્રણ–૨પા૨૯૩૦, પ્રથમ ૨૫તિર્યંચગતિ ૧, તિર્યંચ આનુપૂર્વી ૧, બેઇંદ્રિય જાતિ ૧, ઔદારિક ૧, તૈજસ ૧, કાર્મણ ૧, હુંડક સંસ્થાન ૧, સેવાર્ત સંઘયણ ૧, ઔદારિક અંગોપાંગ ૧, વર્ણ આદિ ૪, અગુરુલઘુ ૧, ઉપઘાત ૧, ત્રસ ૧, બાદર૧, અપર્યાપ્ત ૧, પ્રત્યેક ૧, અસ્થિર ૧, અશુભ ૧, દુર્ભગ ૧, અનાદેય ૧, અયશ ૧, નિર્માણ ૧ એમ ૨૫, જેમિથ્યાત્વી અપર્યાપ્ત બેઇંદ્રિયમાં જવાવાળા છે તે બાંધે ૨૫માં ચારનાંખતાં ૨૯. પરાઘાત ૧, ઉચ્છવાસ ૧, અશુભવિહાયોગતિ ૧,દુઃસ્વર૧, એમ૪નાખતાં ૨પમાંથી ૨૯ થાય, અને અપર્યાપ્તની જગ્યાએ પર્યાપ્ત જાણવા અને સ્થિર અથવા અસ્થિર એક ૧, શુભ કે અશુભ એક ૧, યશકે અયશ એમ ૨૯, જેમિથ્યાત્વીબેઇંદ્રિય પર્યાપ્તામાં જવાવાળા છેતેબાંધે, ત્રીસનાબંધમાં એકઉદ્યોતનામનાખતાં ૩૦, એ પણ ઉપરની જેમ બે ઇંદ્રિયમાંજવાવાળા બાંધે, એવી રીતે તે ઇન્દ્રિય, ચતુરિન્દ્રિય, વિશેષ જાતિ જુદીજુદી કહેવી. હવે તિર્યંચ પંચેન્દ્રિયના ત્રણબંધસ્થાન-રપારા૩૦. પચીસનો બંધબેઇંદ્રિયની જેમ, વિશેષજાતિનો. ૨૯નોબંધ-તિર્યંચગતિ ૧, તિર્યંચ-આનુપૂર્વીન, પંચેન્દ્રિયજાતિ ૧, ઔદારિકદ્ધિકરતૈજસ ૧, કાર્મણ ૧,છસંઘયણમાં કોઈ એક ૧, સંસ્થાનનાછમાંથી કોઈ એક ૧, વર્ણ આદિ૪, અગુરુલઘુ ૧, ઉપઘાત ૧, પરાઘાત ૧, ઉચ્છવાસ ૧, પ્રશસ્ત, અપ્રશસ્ત ગતિ-બેમાંથી એક ૧, ત્રસ ૧, બાદર ૧, પર્યાપ્ત ૧, પ્રત્યેક ૧, સ્થિર કે અસ્થિર ૧, શુભ અથવા અશુભ ૧, સુભગ અથવાદુર્ભગ ૧, સુસ્વર અથવા દુઃસ્વર ૧, આદય-અનાદેય બેમાંથી એક ૧, યશ અથવા અયશ ૧, નિર્માણ ૧ એમ ૨૯, મિથ્યાત્વી પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિયમાં જવાવાળા બાંધે અને જો ૨૯નું સાસ્વાદનવાળા બાંધે તો હુંડક સેવાર્ત છોડીને પાંચમાંથી કોઈ એકલેવું. ૩૦ના બંધમાં એક ઉદ્યોતનામ પ્રક્ષેપ કરવાથી૩૦, જે મિથ્યાત્વી તિર્યંચ પંચેન્દ્રિય પર્યાપ્તમાં જવાવાળા બાંધે. હવે મનુષ્યના ત્રણ બંધસ્થાન-૨પ૨૯