________________
૧ જીવ-તત્ત્વ
૧૮૩ સંઘયણ ૧, ઔદારિકદ્ધિક ૨, મનુષ્યત્રિક ૩ એમ ૧૦, છઠ્ઠામાં ૪ ટળે, ત્રીજી ચોકડી ૪, સાતમામાં ૬ ટળે. અસ્થિર ૧, અશુભ ૧, અસાતા ૧, અયશ ૧, અરતિ ૧, શોક ૧ એમ ૬ ટળે, આહારકદ્ધિક ર મળે, આઠમામાં એક દેવ આયુ ટળે. આઠમે ૨૨ ટળે, નવમે ૮ રહે, તેના નામ-સંજવલનચતુષ્ક ૪, પુરુષવેદ ૧, સાતા ૧, યશ ૧, ઉચ્ચ ગોત્ર ૧ એમ ૮ રહે, નવમે પાંચ ટળે, દશમે ૩ રહે, તેના નામ, સાતા ૧, યશ ૧, ઉચ્ચ ગોત્ર ૧, દશમે બે ટળી, એક રહે અગિયારમા, બારમા તથા તેરમામાં એક સાતવેદનીયનો બંધ જાણવો– ૩૨ અપરા. ૨૯ ૨૮ ૨૭ ૨૭ ૨૮ ૨૮૨૮૨૮ ૨૮ | ૧૪ ૧૪ ૦ ૦ ૦ ૦
અપરાવર્તિ ર૯ જણાવે છે–જ્ઞાનાવરણીય ૫, ચક્ષુ આદિ ૪, ભય ૧, જુગુપ્સા ૧, મિથ્યાત્વ ૧, તેજસ ૧, કાર્મણ ૧, વર્ણ આદિ ૪, પરાઘાત ૧, ઉચ્છવાસ ૧, અગુરુલઘુ ૧, તીર્થકર ૧, નિર્માણ ૧, ઉપઘાત ૧, અંતરાય છે એમ ૨૯. જે પરનો બંધ, ઉદય નિવાર્યા વિના આપણા બંધ, ઉદય બતાવે તે “અપરાવર્તિની', પહેલાં ગુણમાં એક તીર્થંકરનામ ટળ્યું. બીજા તથા ત્રીજામાં એક મિથ્યાત્વ ટળે. ચોથાથી લઈ ૭મા સુધી ૧ તીર્થંકરનામ મળે. નવમા તથા દસમામાં ૧૪ ટળે. ૧૪ રહે–જ્ઞાનાવરણીય ૫, દર્શનાવરણીય ૪, અંતરાય ૫, એમ ૧૪ રહે. આગળ બંધ નથી, બંધ અધિકાર પૂર્ણ થાય છે. હવે ઉદય અધિકાર જાણવો. ૩૩ ક્ષેત્રવિ. ૪ | ૪ | ૩ | ૪ || | | 0 | | | | | ૦ ૦.
ક્ષેત્રવિપાકી ૪ (ચાર)–આનુપૂર્વી ૪, જે ક્ષેત્રમાં આવે ત્યાં વાટે વહેતા ઉદય થાય તે ક્ષેત્રવિપાકી', “પુત્રી દ્રય વં' આનુપૂર્વીનો વક્રગતિમાં ઉદય થાય. ૩૪ ભવવિ. ૪૪ ૪| ૪ | ૪ | ૨ | ૧ ૧ ૧
ભવવિપાકી આયુ ૪-જે ભવમાં ઉદય થાય ત્યાં જ રસ આપે. નહિ કે અન્ય ભવમાં. ૩૫જીવવિપાકી ૭૫ ૭૨ ૬૪ ૬૪ ૫૫૪૯૪૬ | ૪૫ | ૩૯ ૩૩ ૩૨ ૩૨ ૧૭ ૧૧
૭૮
જીવવિપાકી ૭૮–જ્ઞાનાવરણીય ૫, દર્શનાવરણીય ૯, વેદનીય ૨, મોહ ૨૮, ગતિ ૪, જાતિ ૫, વિહાયોગતિ ૨, ઉચ્છવાસ ૧, તીર્થકર ૧, ત્રસ આદિ ત્રસ ૧, બાદર ૧, પર્યાપ્ત ૧, સુભગ આદિ ૪, સ્થાવર ૧, સૂક્ષ્મ ૧, અપર્યાપ્ત ૧, દુર્ભગ આદિ ૪, ગોત્ર ૨, અંતરાય ૫ એમ ૭૮, જીવને રસ આપે પણ શરીર આદિ પુદ્ગલને રસ ન આપે, તેથી
જીવવિપાકી' નામ. પહેલે ૩ ટળે સમ્યક્વમોહનીય ૧, મિશ્રમોહનીય ૧, જિનનામ ૧, બીજામાં ૩ ટળે–સૂક્ષ્મનામ ૧, અપર્યાપ્ત ૧, મિથ્યાત્વમોહનીય ૧ એમ ૩, ત્રીજામાં ૯ ટળેઅનંતાનુબંધી ૪, એકેંદ્રિય ૧, બેઇંદ્રિય ૧, તે ઇન્દ્રિય ૧, ચતુરિન્દ્રિય ૧, સ્થાવર ૧ એમ ૯ મિશ્રમોહનીય મળે, ચોથામાં એક મિશ્રમોહનીય ટળે, સમ્યક્વમોહનીય મળી પાંચમામાં ૯