________________
૧૮૧
૧ જીવ-તત્ત્વ વેદનીયનો, બંધ. ચૌદમાં ગુણસ્થાનમાં બંધનો વ્યવચ્છેદ છે. ૩૦ પાપપ્રકૃતિ ૮૨ ૮૨ ૬૭ ૪૪ ૪૪ ૪૦૩૬ ૩૦ ૨૮ | ૨૩૧૪૦ ૦ ૦ - પાપપ્રકૃતિ૮૨–જ્ઞાનાવરણીય પ, દર્શનાવરણીય, અસાતા ૧, મોહની ૨૬, નરક આયુ ૧, નરક-તિર્યંચગતિ ૨, જાતિ એકેન્દ્રિય આદિ૪, સંઘયણ ૫, સંસ્થાન ૫, અશુભ વર્ણ આદિ ૪, નરક-તિર્યંચ-આનુપૂર્વી ૨, અશુભચાલ ૧, ઉપઘાત ૧,સ્થાવરદશક ૧૦, નીચ ગોત્ર ૧, અંતરાય ૫ એમ ૮૨, અર્થઃ-દુઃખ ભોગવે અથવા આત્માના આનંદરસને શોષે તે “પાપ'. બીજામાં ૧૫ ટળે–મિથ્યાત્વ ૧, હુંડક સંસ્થાન ૧, છેવટું સંઘયણ ૧, નપુંસકવેદ ૧, જાતિ ૪, સ્થાવર ૧, સૂક્ષ્મ ૧, સાધારણ ૧, અપર્યાપ્ત ૧, નરકત્રિક ૩ એમ ૧૫, ત્રીજામાં ૨૩ ટળે–અનંતાનુબંધી ૪, સ્યાનર્વિત્રિક ૩, દુર્ભગ ૧, દુ:સ્વર ૧, અનાદેય ૧, સંઘયણ ૪ મધ્યના, સંસ્થાન ૪ મધ્યના, અશુભવિહાયોગતિ ૧, સ્ત્રીવેદ ૧, નીચ ગોત્ર ૧, તિર્યંચગતિ ૧, તિર્યંચ આનુપૂર્વી ૧ એમ ૨૩ એમ ચોથામાં પણ પાંચમામાં અપ્રત્યાખ્યાનાવરણીય ૪ ટળે. છઠ્ઠામાં પ્રત્યાખ્યાનાવરણીય ૪ ટળે. સાતમામાં ૬ ટળે-અસ્થિર ૧, અશુભ ૧, અસાતા ૧, અયશ ૧, અરતિ ૧, શોક ૧ એમ ૬. આઠમામાં ૨ ટળે-નિદ્રા ૧, પ્રચલા ૧, નવમામાં પટળે-વર્ણચતુષ્ક ૪, ઉપઘાત ૧, દશમામાં ટળે. હાસ્ય ૧, રતિ ૧, ભય ૧, જુગુપ્સા ૧, સંજ્વલનચતુષ્ક૪, પુરુષવેદ ૧, એમ, અગિયારમામાં ૧૪ ટળે-જ્ઞાનાવરણીય ૫, દર્શનાવરણીય, અંતરાય પ એમ ૧૪ ટળે. બંધનથી. ૩૧ પરાવર્તિની ૯૧ ૮૯ ૭૪૪૭ ૪૯ ૩૯ ૩૫ ૩૧ ૩૦ ૩ ૧ ૧ ૧૦
પરાવર્તિની ૯૧–નિદ્રા ૫, વેદનીય ૨, કષાય ૧૬, હાસ્ય ૧, રતિ ૧, શોક ૧, અરતિ ૧, વેદ ૩, આયુ૪, ગતિ ૪, જાતિ પ, ઔદારિક, વૈક્રિય, આહારક શરીર ૩, અંગોપાંગ ૩, સંઘયણ ૬, સંસ્થાન ૬, આનુપૂર્વી ૪, વિહાયોગતિ ૨, આતપ ૧, ઉદ્યોત ૧, ત્રસ ૧૦, સ્થાવર ૧૦, ગોત્ર ૨ એમ ૯૧. અર્થ–પરાવર્તિની' તે કહેવાય જે અન્ય પ્રકૃતિનો બંધ, ઉદય નિવારીને પોતાનો બંધ, ઉદય બતાવે (તે પરાવર્તિની) એ (પંચસંગ્રહમાં બન્દવ્યદ્વારે ગા.૪૨) ___ "विणिवारिय जा गच्छइ बंध उदयं व अण्णपगईए ।
सा हु परियत्तमाणी अणिवारं(रे)ति अपरियत्ता[ए] ॥" પહેલામાં ૨ ટળે-અહારકહિક ૨, બીજામાં ૧૫ ટળે-નરકત્રિક ૩, જાતિ પંચેન્દ્રિય વિના, છેવટું સંઘયણ ૧, હુંડક સંસ્થાન ૧, નપુંસકવેદ ૧, સ્થાવર ૧, સૂક્ષ્મ ૧, સાધારણ ૧, અપર્યાપ્ત ૧, આતપ ૧ એમ ૧૫નહીં. ત્રીજામાં ૨૭ ટળે-અનંતાનુબંધી૪.મ્યાનધિત્રિકટુ, તિર્યંચત્રિક ૩, દેવ-મનુષ્ય આયુર, સ્ત્રીવેદ ૧,દુર્ભગ ૧, દુઃસ્વર ૧, અનાદેય ૧, સંઘયણ ૪મધ્યના, સંસ્થાન ૪ મધ્યના, અશુભવિહાયોગતિ ૧, નીચગોત્ર ૧, ઉદ્યોત ૧ એમ ૨૭ ટળે. ચોથામાં બે મળેદેવ-આયુ ૧, મનુષ્ય આયુ ૧, પાંચમામાં ૧૦ ટળે-અપ્રત્યાખ્યાનાવરણીય ૪, પ્રથમ– १. छाया-विनिवार्य या गच्छति बन्धुमदय वाऽन्यप्रकृतेः ।
सा खलु परावर्तमाना अनिवारयन्ती अपरावर्तमाना ।