________________
૧ જીવ-તત્ત્વ
૧૭૯ દેશઘાતી ૨૫–મતિ આદિ જ્ઞાનાવરણીય ૪, કેવલ વિના ત્રણ દર્શનાવરણીય, સંજવલન ૪, હાસ્ય આદિ ૬, વેદ ૩, અંતરાય ૫ એમ ૨૫ અર્થ–દેશ થકી આત્માનાં ગુણ હશે. નહીં કે બધી રીતે. બીજામાં નપુંસકવેદ ટળે, ત્રીજાથી લઈને છઠ્ઠા સુધી સ્ત્રીવેદ ટળે, સાતમામાં અરતિ ૧, શોક ૧ ટળે. એવી રીતે આઠમામાં, નવમામાં હાસ્ય ૧, રતિ ૧, ભય ૧, જુગુપ્સા ૧, એમ ૪ ટળે. દશમામાં સંજવલન ચતુષ્ક ૪, પુરુષવેદ ૧, એમ પ ટળે. આગળ બંધ નથી. ૨૮ અઘાતી ૭૫ ૭૨ ૫૮ ૩૯ ૪૨ ૩૬ ૩૬ ૩૪ ૩૩ ૩ | ૩ ૧ ૧ ૧૦
અઘાતી ૭૫ છે–વેદનીય ૨, આયુ ૪, નામની ૬૭, ગોત્ર ૨, એમ ૭૫. અર્થ:જ્ઞાન, દર્શન, ચારિત્ર એને ન હણે, તેથી “અઘાતી” કહેવાય. પહેલામાં આહારકદ્ધિક ૨, જિનનામ ૧ એમ ૩ નહીં. બીજામાં ૧૪ ટળે. છેવટું(વાર્ત) સંઘયણ ૧, હુંડક સંસ્થાન ૧, એકેન્દ્રિય જાતિ ૧, સ્થાવર ૧, સૂક્ષ્મ ૧, સાધારણ ૧, અપર્યાપ્ત ૧, આતપ ૧, વિકલત્રિક ૩, નરકત્રિક ૩ એમ ૧૪, ત્રીજામાં ૧૯ ટળે. દુર્ભગ ૧, દુઃસ્વર ૧, અનાદેય ૧, સંઘયણ ૪ મધ્યના, સંસ્થાન ૪ મધ્યના, અપ્રશસ્ત વિહાયોગતિ ૧, તિર્યંચ ગતિ ૧, તિર્યંચઆનુપૂર્વી ૧, આયુ ૩ નરક રહિત, ઉદ્યોત ૧, નીચ ગોત્ર ૧ એમ ૧૯. ચોથામાં ૩ મળે મનુષ્ય-આયુ ૧, દેવ આયુ ૧, જિનનામ ૧ એમ ૩. પાંચમામાં ૬ ટળે–પ્રથમ સંઘયણ ૧, ઔદારિક ૧, તદુપાંગ ૧, મનુષ્યગતિ ૧, મનુષ્યાય ૧, મનુષ્ય આનુપૂર્વી ૧ એમ ૬, એમ પાંચમાની જેમ છકે, સાતમામાં ૪ ટળે–અસાતા ૧, અસ્થિર ૧, અશુભ ૧, અયશ ૧ એમ ૪ ટળે. આહારક ૧, તદુપાંગ ૧ મળે. આઠમામાં એક દેવ આયુ ટળે, નવમામાં ૩૦ ટળે અને ૩ રહે, તેના નામ-સાતાવેદનીય ૧, યશ ૧, ઉચ્ચ ગોત્ર ૧ એમ દશમે ૨ ટળી, અગિયારમા, ૧૨મા અને ૧૩મામાં એકલો સાતાબંધ. ૨૯ પુણ્ય ભેદ ૩૯ ૩૮ ૩૪ ૩૭ ૩૧ ૩૧ ૩૩ ૩૨ | ૩ | ૩
૪૨
પુણ્યપ્રકૃતિ ૪ર-સાતવેદનીય ૧, નરક વિના આયુ ૩, મનુષ્ય-દેવ-ગતિ ૨, પંચેન્દ્રિય જાતિ ૧, શરીર ૫, અંગોપાંગ ૩, પ્રથમ સંઘયણ ૧, પ્રથમ સંસ્થાન ૧, શુભ વર્ણ આદિ ૪, મનુષ્ય-દેવ-આનુપૂર્વી૨, શુભવિહાયોગતિ ૧, ઉપઘાતવિના પ્રત્યેક૭, ત્રસદશક ૧૦, ઉચ્ચ ગોત્રએમ૪૨. સુખદાયક અને શુભ છે, તેથી પુણ્યપ્રકૃતિ' કહેવાય છે. પહેલેફટળે-આહારકહિક ૨, તીર્થંકર નામ ૧ એમ ૩. બીજામાં એક આતપનામ ટળે. ત્રીજામાં ચાર ટળે, ત્રણ આયુ ૩, ઉદ્યોત૧, એમ૪ચોથામાં ત્રણ મળેમનુષ્ય-દેવઆયુર,જિનનામ૧, પાંચમામાં ૬ ટળે-મનુષ્યત્રિક ૩, પ્રથમ સંઘયણ ૧, ઔદારિક ૧, તદુપાંગ ૧ એમ ૬, એવી જ રીતે છઠ્ઠામાં, સાતમામાં આહારક ૧, તદુપાંગ ૧ એમ બે મળે. આઠમામાં એક દેવ-આયુ ટળે. નવમામાં ૨૯ ટળે અને ત્રણ રહે, સાતા ૧, યશ ૧, ઉચ્ચગોત્ર ૧, એમ ૩, દશમે ર ટળે આગળ એક સાતા