________________
૧૭૩
૧ જીવ-તત્ત્વ નીચ ગોત્ર ૧, એમ ૨૦ ટળી. ચોથામાં ત્રણ વધી. મનુષ્ય-આયુ ૧, દેવ-આયુ ૧, જિન-નામ ૧, પાંચમે છ ટળી–મનુષ્યત્રિક ૩, ઔદારિક ૧, ઔદારિક અંગોપાંગ ૧, પ્રથમ સંઘયણ, એમ છ ટળી, છઠે પાંચમાની જેમ, સાતમે આહારક તદુપાંગ ર વધે, ૬ ટળે–અસતાવેદનીય ૧, શોક ૧, અરતિ ૧, અસ્થિર નામ ૧, અશુભ ૧, અયશ ૧, એમ ૬. આઠમાના બે ભાગ. પ્રથમ ભાગમાં એક દેવ-આયુ ટળી. બીજા ભાગમાં ચારનો બંધ-સાતવેદનીય ૧, પુરુષવેદ, યશકીર્તિ ૧, ઉચ્ચ ગોત્ર ૧, એમ ૪નો બંધ, શેષ ૨૩ ટળે, નવમાના પ્રથમ ભાગ ૪, બીજા ભાગમાં ૧ પુરુષવેદ ટળ્યો, ત્રણનો બંધ, દશમામાં પણ આ પ્રમાણે ૩નો બંધ, આગળના ત્રણ ગુણઠાણામાં એક સાતવેદનીયનો બંધ, ૧૪મું ગુણઠાણું અબંધક જાણવું.
૨૨શ્રવ ઉદયી ૨૭ ૨૭ ૨૮ ૨૯ ૨૪ ૨૫ ૨૬ ૨ ૨૪ ૨૫ ૨૬ ૨૪
૧૨૦
ધ્રુવઉદયી પ્રકૃતિ ૨૭છે–તે આ પ્રકારે–જ્ઞાનાવરણીય ૫, દર્શનાવરણીય ચક્ષુ આદિ ૪, મિથ્યાત્વ ૧, તૈજસ ૧, કાર્મણ ૧, વર્ણ ૧, ગંધ ૧, રસ ૧, સ્પર્શ ૧, નિર્માણ ૧, અગુરુલઘુ ૧, સ્થિર ૧, અસ્થિર ૧, શુભ ૧, અશુભ ૧, અંતરાય ૫, એમ ૨૭. આ પ્રકૃતિનો જ્યાં સુધી ઉદય છે. ત્યાં સુધી અવશ્ય ઉદયમાં હોય. અંતર ન પડે, આ કારણે તેનું નામ “ધ્રુવ ઉદયી” કહેવાય છે. બીજામાં મિથ્યાત્વમોહનીય ટળી, એમ ૧૨માં ગુણસ્થાન સુધી ૨૬નો ઉદય, તેરમામાં ૧૪ ટળે–પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય, પાંચ અંતરાય, એમ ૧૪, ચૌદમામાં ધ્રુવ ઉદયી કોઈ પ્રકૃતિ નથી. ૨૩અધ્રુવ ઉદયી ૯૦ | ૮૫ ૭૪ ૭૮ ૬૧૫૫૫૦ ૪૬ | ૪૦ ૩૪ ૩૩ ૩૧ ૩૦/૧૨ ૯૫
_| ૨૯. | ૯ અધ્રુવ ઉદયી ૯૫ પ્રકૃતિ છે. તે આ પ્રમાણે–નિદ્રા ૫, વેદનીય ૨, મોહનીય ૨૭ મિથ્યાત્વ વિના, આયુ ૪, ગતિ ૪, જાતિ ૫, શરીર ૩, અંગોપાંગ ૩, સંઘયણ ૬, સંસ્થાન ૬, આનુપૂર્વી ૪, વિહાયોગતિ ૨, પરાઘાત ૧, ઉચ્છવાસ ૧, આતપ ૧, ઉદ્યોત ૧, તીર્થકર ૧, ઉપઘાત ૧, ત્રસાદિ ૮ સ્થિર ૧, શુભ એ બે વિના આઠ, સ્થાવર ૮ અસ્થિર ૧, અશુભ ર એ બે વિના, ગોત્ર ૨, એમ બધી થઈને ૯૫. ક્યારેક ઉદય હોય, ક્યારેક ઉદય ન હોય, એથી “અધ્રુવ ઉદયી' કહે છે. પહેલામાં પાંચ નહીં. સમ્યક્વમોહ ૧, મિશ્રમોહ ૧, આહારક શરીર ૧, તદુપાંગ ૧, જિનનામ ૧, એમ પ નહીં. બીજામાં પ નહીં–નરક-આનુપૂર્વી ૧, આત. ૧, સૂક્ષ્મ નામ ૧, સાધારણ ૧, અપર્યાપ્ત ૧, એમ ૫ નહીં. ત્રીજામાં ૧૨ ટળી–અનંતાનુબંધી ૪, ત્રણ આનુપૂર્વી, ચાર જાતિ, સ્થાવર નામ ૧, એમ ૧૨ ટળે અને એક મિશ્ર મોહનીય વધી. ચોથામાં ચાર આનુપૂર્વી, સમ્યક્વમોહનીય ૧, એમ પ વધી અને એક મિશ્ર મોહનીય ટળી, પાંચમામાં ૧૭ ટળી. અપ્રત્યાખ્યાન ૪,