________________
૧ જીવ-તત્ત્વ
૧૧૩
|
|
૧૦
ક્ષેત્રથી જાણે ભરતક્ષેત્ર પરિમાણ જુવે
જંબૂદ્વીપ જુએ તે અઢી દ્વીપ પરિમાણ જુએ
રૂચક દ્વીપ તેરમું સંખ્યાત દ્વીપ જુએ તે
_| ૧૦ |
૧૧
૧૧
તે કાળથી કેટલા જાણે ? અર્ધ માસ કાળથી એક માસ અધિક એક વર્ષ કાળથી
પૃથફ વર્ષ સંખ્યાતા કાળની વાત કાળથી અસંખ્ય કાળ
૧૨ |
૧૨ |
૧૩
૧૩
૧૪ | સંખ્યાત અથવા અસંખ્ય દ્વીપ
૧૪
સંખ્યાત યોજન પરિમાણ દ્વીપ સમુદ્ર અસંખ્યાત જોવે, અસંખ્ય યોજન પરિમાણ દ્વીપ સંખ્યાત જોવે.
હવે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ આ ચારેયમાં વૃદ્ધિ થતાં, કોની વૃદ્ધિ થાય અને કોની ન થાય તે (૪૪) યંત્ર
કાલ વધે
ક્ષેત્ર વધે
દ્રવ્ય વધે
પર્યાય વધે
દ્રવ્ય વધે
ક્ષેત્ર કાળ ભજના
કાલ ભજના
કાલ ભજના
દ્રવ્ય વધે
ક્ષેત્ર ભજના
ક્ષેત્ર ભજના
ક્ષેત્ર વધે ભાવ વધે
ભાવ વધે
પર્યાય વધે
દ્રવ્ય ભજના
આ યંત્રનો ભાવાર્થ - કાલને આશ્રયીને જ્યારે અવધિજ્ઞાનની વૃદ્ધિ થાય ત્યારે ક્ષેત્ર, દ્રવ્ય, પર્યાય આ ત્રણેય વધે અને ક્ષેત્રની વૃદ્ધિ થયે કાલની ભજના કહેવી–વધે પણ અને ન પણ વધે. શા માટે? ક્ષેત્ર અતિસૂક્ષ્મ છે અને કાલ સ્કૂલ-મોટો કહ્યો છે તે માટે. જો ઘણા ક્ષેત્ર વધે તો કાલ વધે અને જો થોડા ક્ષેત્ર વધે તો કાલ કંઈ પણ ન વધે, ઇતિ ભાવઃ, વળી ક્ષેત્રની વૃદ્ધિ હોય તો દ્રવ્ય અને પર્યાય નિશ્ચયથી જ વધે. શા માટે ? ક્ષેત્રથી દ્રવ્ય અતિસૂક્ષ્મ છે, એક આકાશપ્રદેશ ક્ષેત્રમાં અનંતા દ્રવ્ય સમાયેલા છે અને દ્રવ્યથી પર્યાય અતિસૂક્ષ્મ છે. શાથી? એક દ્રવ્યમાં અનંતા પર્યાય પીત રક્ત આદિ છે, તે માટે ક્ષેત્ર વધે દ્રવ્ય, પર્યાય બંને વધે તથા દ્રવ્ય અને પર્યાયના વધ ક્ષેત્ર-કાલના વધવાની ભજના. દ્રવ્ય અને પર્યાય સૂક્ષ્મ છે અને ક્ષેત્ર કાળ મોટા છે, આ માટે વધે અને ન પણ વધે તથા દ્રવ્ય વધે પર્યાય નિશ્ચયથી વધે અને પર્યાય વધે દ્રવ્ય વધે પણ અને ન પણ વધે.