________________
૧ જીવ-તત્ત્વ
બાર કષા.માં (૬) અસ્તિ (છે)
પહેલી ત્રણ ભાવ
લેશ્યામાં
ઉપ૨ની ત્રણ
લેશ્યામાં (૭)
સમ્યક્ત્વમાં
नास्ति
(નથી)
अस्ति
(છે)
अस्ति
(છે)
મિથ્યા.‘૫’થી (૮) નાસ્તિ(નથી)
મતિ આદિ ૪
अस्ति
જ્ઞાનમાં
(છે)
કેવલજ્ઞાનમાં (૯)|નાસ્તિ(નથી) ચક્ષુ આદિ
૩ દર્શનમાં
કેવલ.માં (૧૦) – નાસ્તિ સંયત ૫ થી (૧૧) અસ્તિ
(છે)
સાકાર અનાકારમાં અસ્તિ
अस्ति
(છે)
(૧૨) (છે)
આહારી અનાહારી |અસ્તિ
પર્યાપ્તામાં
લબ્ધિઅપર્યાપ્તામાં
(૧૬)
સૂક્ષ્મમાં
બાદરમાં (૧૭)
૧૦૧
સંજ્ઞીમાં
અસં.માં પ્રાયે (૧૮)|
ભવ્યમાં અભવ્યમાં (૧૯)
ચરમમાં
અચરમમાં (૨૦)
માં (૧૩) (છે) ભાષાલબ્ધિવાનમાં અસ્તિ જેને ભાષાની લબ્ધિ નથી (૧૪) (નથી)
नास्ति
પ્રત્યેક શરીરીમાં અસ્તિ
સાધારણ શરીરીમાં| નાસ્તિ (૧૫)
(નથી)
इति सत्पद द्वार १
૨. દ્રવ્યપ્રમાણદ્વાર–મતિજ્ઞાની સદા અસંખ્યાતા મળે. ૩. ક્ષેત્રદ્વારે-મતિજ્ઞાની બધાં ભેગા કરે તો લોકના અસંખ્યાતમા ભાગમાં વ્યાપે. ૪. સ્પર્શનાદ્વાર-મતિજ્ઞાની લોકના અસંખ્યાતમો ભાગ સ્પર્શે, ક્ષેત્રથી જે એક પ્રદેશમાં રહેલો હોય તેને તે સ્પર્શના સાત પ્રદેશની હોય છે. ૫. કાલદ્વાર-મતિજ્ઞાનની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૬૬ સાગરોપમથી અધિક હોય છે ઉપયોગને આશ્રયીને મતિજ્ઞાનની સ્થિતિ અંતર્મુહૂર્ત, ૬. અંતરદ્વાર-મતિનું અંતર, જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્ત, ૭. ભાગદ્વાર-મતિજ્ઞાની સર્વજ્ઞાનીઓના અનંતમા ભાગે અને સર્વ અજ્ઞાનીઓના અનંતમા ભાગે ૮. ભાવદ્વાર-મતિજ્ઞાન ક્ષયોપશમ ભાવે છે, ૯. અલ્પબહુત્વદ્વાર-નવા મતિજ્ઞાન પ્રાપ્ત કરવાવાળા થોડા છે અને પૂર્વે પામેલા થોડા અસંખ્યાત ગુણા છે, ઇતિ મતિજ્ઞાનમ્.
હવે શ્રુતજ્ઞાનનું સ્વરૂપ લખે છે :- ૧. અક્ષરશ્રુત, ૨. અનક્ષર શ્રુત, ૩. સંશી શ્રુત, ૪. અસંશી શ્રુત, ૫. સમ્યક્ શ્રુત, ૬. મિથ્યાશ્રુત, ૭. અનાદિ શ્રુત, ૮. અપર્યવસિત શ્રુત, ૯. સાદિ શ્રુત, ૧૦. સપર્યવસિતશ્રુત, ૧૧. ગમિક શ્રુત, ૧૨. અગમિક શ્રુત, ૧૩. અંગપ્રવિષ્ટ શ્રુત, ૧૪. અનંગપ્રવિષ્ટ શ્રુત.
હવે એ ચૌદનો અર્થ લખે છે—૧ અક્ષર શ્રુત—જીવથી કદાપિ ન ક્ષરે તે ‘અક્ષર’. તે અક્ષર શ્રુત ત્રણ પ્રકા૨નું છે, ૧. સંજ્ઞાક્ષર—જેના દ્વારા જાણીએ તે ‘સંજ્ઞા’ કહેવાય, તેનું કારણ જે અક્ષ૨પંક્તિ તેને ‘સંજ્ઞાક્ષર’ કહેવાય. તેના બ્રાહ્મીલિપિ આદિ અઢાર (૧૮) ભેદછે એદ્રવ્યશ્રુત કહેવાય. એનાથી ભાવશ્રુત થાય છે. ભાવશ્રુતના કારણને ‘દ્રવ્યશ્રુત’ કહેવાયછે. ૨. વ્યંજનાક્ષર. ‘વ્યંજન’ તે અકારાદિ અક્ષરના ઉચ્ચારને કહેવાય, અર્થનો વ્યંજક છે—બોધક છે. એટલે અકારાદિ અક્ષરના ઉચ્ચારને ‘વ્યંજન’ કહેવાય છે. તે વ્યંજન અક્ષરશ્રુત અનેક પ્રકારનું છે, એક માત્રાએ ઉચ્ચારાય તે ‘હ્રસ્વ’ કહેવાય, બે માત્રાએ ઉચ્ચારાય તે ‘દીર્ઘ’ કહેવાય, ત્રણ માત્રાએ
अस्ति
नास्ति
(નથી)
,,
अस्ति
अस्ति
નાસ્તિ
अस्ति
नास्ति
अस्ति
नास्ति