________________
( ૨૬ )
૦૬ાર॰ =પરશાસનમાં રહેલા.
દ્દા મવરવામ=આપનાથી જૂદા મત ધરાવનારાઓની. ૨૦દ્દાર બતાવાના=હે જિન ! તારા શાસનથી રહિત લેાકેાની. ૨૦દ્દારૂ નૐ મૈં ગ્રચિત-જડપુરૂષ એ-સાંખ્યાએ પાતાનાં શાસ્ત્રોમાં પૂર્વાપર વિધપૂર્ણાંકનું કેટલુ" નથી સ્વીકાર્યું ?
૨૦ાઇ સુતનુજ્ઞા = બુદ્ધની ઇન્દ્રજાળ,
૨૦દ્દા′′ પતે = હું વીતરાગ ! તારા શાસનથી પર–ણિકવાદી બૌદ્ધ મહા સાહસિક છે.
૨૦/૬ તરતના શરાન્તોતમ્યાયાત્ = સમુદ્રની મધ્યમાં રહેલા જહાજપર ઉડતુ શત્રુન્તપક્ષી, કિનારાની શેાધમાં ઘેાડે દૂર નજર કરી, ગંભીર અને અપાર સાગરથી સુદૂર રહેલા કિનારાને નહિ જોવાથી પાછું તે જહાજપર આવી જાય છે, તે મુજબ. ૨૦૫૨૭ સૂપપામ્=સુખપૂર્વક ન ઘટી શકે તે
૨૦૭૨૮ આવેરામતિનતમમ્=વિકલાદેશ અને સકલાદેશ એ મૂજબના આદેશભેદથી પંડિતજાને સમજી શકાય તેવી સાતભંગીઓની પ્રરૂપણા આપે દર્શાવી.
૨૦૨૨ નવાઃ=શ્રી જિને પ્રરૂપેલ અનેકાન્ત વ્યવસ્થાને નહિ સમજતા જડ-અબુધ લેાકેા કેવલ એકાન્તવાદથી હાઇને પછડાય છે. ૨૦ા૨૦ વિપશ્ચિતાં નાથ ! હું બુદ્ધિમાન જનાના પૂજનીય નાથ ! ૨૦૭ાર? જૈવિદ્યુતમ્ = એકાન્તવાદને સ્વીકારનારા–જિનશાસનથી પર લાકે જગતના સભ્યગૂનાન-દર્શન આદિ ભાવપ્રાળુના લૂંટનારા બન્યા છે.