________________
પ્રશ્નોત્તરી
૩૪
૧૩
અંતમાં ૬૫૪૪૬–
-યોજન જાણવું
૨૧૨
પ્રશ્ન ૧૯૫. જંબુદ્વીપમાં રહેલા મહાવિદેહ ક્ષેત્રનું કેટલું પ્રમાણ છે?
ઉત્તર : જંબુદ્રીપમાં રહેલા મહાવિદેહ ક્ષેત્રનું પ્રમાણ તેત્રીસ હજાર છસો ચોરાશી યોજન તથા એક યોજનના ઓગણીસ ભાગ કરીએ તેવા ચાર ભાગ અધિક છે.
૩૩૬૮૪ ૨ યોજન.
પ્રશ્ન ૧૯૬. ઘાતકીખંઙ તથા પુષ્કર્ણદ્વીપનાં મહાવિદેહ ક્ષેત્રો કેટલા પ્રમાણના છે?
ઉત્તર ઃ ઘાતકીખંડમાં રહેલા મહાવિદેહ ક્ષેત્રોનું પ્રમાણ નીચે મુજબ જાણવું :
૨૦૦
આદિમાં ૪૨૩૩૩૪- -યોજન
૨૧૨
૧૮૪ મધ્યમાં ૮૦૫૧૯૪૪ યોજન ૨૧૨
૧૬૮
અંતમાં ૧૧૮૭૦૫૪ -યોજન જાણવું
૨૧૨
પુષ્કરાર્ધ ક્ષેત્રમાં મહાવિદેહ ક્ષેત્રોનું પ્રમાણ આ પ્રમાણે જાણવું :
૪૮
આદિમાં ૨૬૬૧૧૦૮– -યોજન
૨૧૨
૧૬
મધ્યમ ૩૪૨૪૮૨૮ યોજન
૨૧૨
૧૯૬
અંતમાં ૪૧૮૮૫૪૭- -યોજન હોય છે.
૨૧૨
પ્રશ્ન ૧૯૭. અકર્મભૂમિઓના ક્ષેત્રો કેટલા છે ? ક્યા ક્યા ?
ઉત્તર ઃ અકર્મભૂમિઓના ક્ષેત્રો ત્રીસ છે. તે આ પ્રમાણે, પાંચ હિમવંત ક્ષેત્રો, પાંચ હૈરણ્યવંત ક્ષેત્રો, પાંચ હરિવર્ષ ક્ષેત્રો, પાંચ રમ્યક્ ક્ષેત્રો, પાંચ દેવકુરૂ ક્ષેત્રો, પાંચ ઉત્તરકુરૂ ક્ષેત્રો, એમ ત્રીસ અકર્મભૂમિઓનાં ક્ષેત્રો છે.