________________
૧૦
સગીર સમજે શું?
અને પેાતાની સર્વ શકિતના વ્યય કરીને પણુ નાશવંત રત્ન મેળવવાનું કાર્ય કરે, તેવી રીતે અવિનાશી રત્નને અર્થિ કષ્ણુના ક્રોડે ઢગલા સળી જાય, ક્રે!ડેાના પરિવારવાળુ બ્જેાળુ કુટુંબ કકળી ઉઠે, કચનના ક્રોડા ભંડારો પડ્યા રહે, ક્રેડા ક્રામિનીએ કરૂણ રૂદન કરે, અને કીર્તિના ક્રોડા કોટડાના કણીએ કણી જમીન દોસ્ત થઈ જાય તા પણ તે યેનકેન પ્રકારેણ અવિનાશી રત્ના મેળવી અખડ અવ્યાબાધ સુખ સંપાદન કરી અવિચ્છિન્ન-પ્રભાવશાલિ–શાસનમાં ઝળહળતા શાસન ઝવેરીના બિરૂદને ધારણ કરી ઢેરા દેશ વિહરી પૃથ્વી તળને પાવન કરે છે.
૧૦-સગીર સમજે શુ?
અસ્ખલિત અશ્રુને સારનારાં રાતાં કકળતાં પાંચ-છ વર્ષના સગીરાને ટાંગા ટાળી કરીને નિશાળે મૂકવા-મૂકાવવાનું, અણીશુદ્ધ એકડા કાઢવા માટે આડા અવળા લીટા કરવા-કરાવવાનું, સીધેા લીટા ન ખીંચે તે સાટીના માર-મારવા-મરાવવાનું, ઉઠતાં બેસતાં સ્લેટ ભાંગી નાંખી-નંખાવવાનું, હાલતાં ચાલતાં પત્થરપેતેા ખાઇ નાંખવા—નંખાવવાનું, લીટા લખીને પણ માનવ જીવનમાંથી કઇંક દિવસા અને મહિના પસાર કરવા-કરાવવાનું કાર્ય કારમુનિ કે અનર્થ ન ગણ્યુ !!!, સ્રગીર અવસ્થાના માનદ લૂંટનાર એ સગી। શું સમજે?, સગીરની સાચી શાંતિને ભંગ કરનાર એ કાણુ ?,એવાં અનેકાનેક વાગ્માણ ફેંકીને મનવાળી બેસનાર જનક-જનેતાં-વાલી અને શાણી સરકારને ઉપરની પ્રવૃત્તિ કરીને સગીરના હિતેચ્છુઓ તરીકે જીવવાના હુક વિદ્વાન-વસુધામાં નથી, તેા પછી આત્મોન્નતિની સર્વોત્તમ સિદ્ધિ પ્રાપ્તિ માટે સનુ દેવાથી સ’સ્થાપિત થયેલ વિરતીની સંસ્થામાં સાત્ત્વિક-શિક્ષણને સૌંપાદન કરવા સચરેલા એ સગી। શુ સમજે?, એવું કથન કરનારા હિતેચ્છુ નહિ, પણ સર્વથા હિત શત્રુએ છે એમ કહી દેવામાં લેશભર અતિશયોક્તિ નથી ! ! !
ઠેસ વાગે ત્યારે સમજણ આવે !!!, ધેડે ચઢે તે પડે ! ! !, ગભ માં કાઇ શીખીને આવ્યું નથી ! ! !; એવી અનેકવિધ દંત-રૂઢીથી સગીરાના સત્ત્વને ઉતેજીત ૪રનાર દિલાસાના વચન વર્ષાવનાર હિતેષીએ આજના સમયમાં પણ છે, પૂર્વે હતા; અને ભવિષ્યમાં રહેશે.
સગીર અવસ્થામાં સાચી તાલીમ પામી સત્ય માર્ગે પ્રયાણ કરનાર સમસ્ત સૃષ્ટિને આશિર્વાદ સમક જીવન રાષક કાયદાઓ કરવાની નવાળાએએ સ્થિર ચિત્તે હેય-ઉપાદેયના વિભાગને શાંતિથી
વિચારવાની જરૂર છે.
સગીર અવસ્થામાં સગીરને ગુન્હેગાર ગણીને ગુન્હાની ગહન સજા માટે, ફટકા મારનાર, અને જેલના સળીયાપાછળ ગાંધી મુકનાર, અને જીંદગીમાં જીવતા જાન પર ડામીજના ડામ દેનાર સમજી સરકાર ક્રુષ્ઠ રીતે કહી શકે છે કે એ સગીરા સમજે છે શુ?
જે સગીરા સમજણુ પૂર્વાંક ગુન્હા કરે છે, એ આજની ચાલુ હીલચાલમાં જગના ચોગાનમાં ખુલ્લે ખુલ્લું સ્પષ્ટ રીતે વાગી વગાડીને જાહેર થયું છે, તે પછી એજ સગીરા સમજણ પૂર્વક બીનગુન્હેગાર બનવાના નિય માર્ગે પ્રયાણ કરે તેમાં સગીરના સાચા હિતને લુંટવા માટે-એ સગીરા સમજે શું?, એવી કઢંગી હાલ કેમ ધરાય છે?, તે આજે શાણા સમજીની સૃષ્ટિમાં સીધા અને સરળ તે પ્રશ્ન ગંભીર સ્વરૂપ પકડયું છે.