SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિશતિ-વિ‘શિકા સારાંશ, ૩૮ ] સુખ તે પછી અંશ અંશ વધારતાં જવુ'વધતા 'શની કલ્પનાએ કલ્પીને તે બધા અંશાના ઢગલે સમ્યક્ અહીં વિચારવા. અથવા ઉપરના પ્રસંગને આ રીતે કલ્પી શકાય છે. જેમકે સર્વ પ્રકારની શારીરિક પીડાઓ, માનસિક ચિન્તા અને ઉપાધિએ એક પછી એક કલ્પવી અને એક એકનું દુઃખ કલ્પવુ અને તે તે દુ:ખ એક પછી એક જાય છે અને સુખના અશ થતા જાય છે તે એકઠા કરેલ જવુ, એ રીતે સવ અંશેના સમુદાય તે ઢગલે અહીં વિચારવા ગાથા ૭. વળી આ કલ્પેલા સર્વ સુખના ઢગલા પણ નિશ્ચય કરીને નિરતિશયપણે એકજ સ્વરૂપે છે. જેવી રીતે સર્વ પીડા અને સર્વ પીડાના કારણભૂત કારણાના ક્ષય થવાથી તથા પ્રકાર પૂર્વ જણાવેલ ઢગલા (સુખના રાશિ) લાયક છે. ગાથા ૮. જાણવા તમે જ્યારે ઢગલા કલ્પ્યા એટલે સુખના કણે કણ મેળવ્યા વગર ઢગલા થાય નહિ એવી કલ્પના કરનારને ઉત્તર આપે છે. અર્થાત્ રૂપી અશાના અગર અરૂપી અશોના ઢગલા થાય પરંતુ સુખના અંશાના શી રીતે ઢગલેા થાય એવી કલ્પના કરનારને ઉત્તર આપે છે-જેવી રીતે પૂર્વે કલ્પેલા ઢગલા ભિન્ન ભિન્ન સુખના બિન્દુથી થાય તેવી રીતે ભિન્ન ભિન્ન સુખાના બિન્દુઓના સમુદાય પણ નિશ્ચયે કરીને આ નથી અર્થાત સિદ્ધભગવંતાના સુખના સમુદાય આ નથી. તમને સમજાવવાની ખાતર અર્થાત્ તમારી બુદ્ધિમાં ઉતરે તેની શાન્તિ માટે સુખના ઢગલા કલ્પીને સમજાવ્યેા હતા. તેથી તે ભિન્ન ભિન્ન સુખના બિન્દુએ હાવા છતાં ક્ષયાપશમ ભાવથી શરૂ થતા સુખના બિન્દુની ગણુના કરીને ક્ષાયિકભાવે થવાવાળા મેાક્ષ પતના બધા સુખના બિન્દુઓની ગણત્રી કરવી એ બધા સુખને સમુદાય અહીં હૈાય છે. ગાથા ૯. ક્ષયપશમ ભાવની શરૂઆતના સુખબિન્દુના આવેા સ્વભાવ જે કહ્યા છે તે સિદ્ધના સુખના સ્વભાવને મળતા સ્વભાવ નશી, અને તે ક્ષયા પશમથી થતુ. સુખ પણ તેવી રીતે ઉત્કૃષ્ટપણે પણ હેતુ જ નથી, કારણ કે ઘણા વિષયના કણીઆથી સેળભેળ થયેલું મૃત પણ સંપૂર્ણ અમૃતપણે રહેતુ ંજ નથી. અર્થાત્ સ'સારમાં રહેવાવાળાને ક્ષયે પશમ ભાવથી જે સુખ થશે તે પાદુગલિક હશે અને તેથી વિષના કણ જેવું છે. આ ઉપરથી સિદ્ધ ભગવ'તના સુખ સાથે ઘટાવેલ સુખ બિન્દુ અમૃત જેવુ... અને ક્ષયે પશમ ભાવથી થવાવાળા સાંસારિક પૈલિક સુખ એ વિષના કણીઆથી ભરપૂર છે. તેથી તે સિદ્ધ ભગવંતના અમૃત સમાન સુખ સાથે ઘટી શકતુંજ નથી. ગાથા ૧૦. તમે પૂર્વ સિદ્ધના સુખને પ્રતિપાદન કરતાં સર્વ કાલનું પિડિત કરીને અન'ત વર્ગ વિગેરે કરીને ભાગાકાર કરી જણાવ્યા, તેના કરતાં સિદ્ધ ભગવ'તના સુખનું બિન્દુ માત્ર પણ આકાશ પ્રદેશમાં માતુ નથી; અર્થાત્ અનંતુ છે. એમજ કહેવુ' હતું છતાં આવી ભાંજગડ શા માટે ? આવી શંકા કરનારને ઉત્તર આપતાં જણાવે છે કે—સÖકાલના સિદ્ધ ભગવાનુ સુખ સમ્યક્ પ્રકારે એકઠું' કર્યુ, સર્વ કાલના પ્રદેશાને એકઠા કર્યાં, અને અનંત-વગ કરીને ભાગાકાર કર્યાં, તે ભાગાકારમાં આવેલા ભાગ પશુ આકાશના અન'ત પ્રદેશમાં માઇ શકયા નહિ; અર્થાત્ સર્વ સિદ્ધાનું સુખ, સર્વે કાલના પ્રદેશ અને આકાશ પ્રદેશ એ ત્રણે અનંતા છે તે દેખાડવાને માટેજ આ કથન છે. ગાથા. ૧૧. સિદ્ધના સુખને અનંતુ કહીને આગળ ચાલ્યા હાત તા પ્રથમ-તથા સામાન્ય રીતિએ સ્થાપન કરીએ તે પત્તિ-અનંતામાં આવે, પણ જ્યારે ત્રણેને વિશેષે કરીને ભેળા કરીએ તે આઠમા અનતામાં પ્રવેશે છે; અને તેથીજ
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy