SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ આલેાચના-વિ'શિકા ભિક્ષાએ જતા મુનિવર્યંચાગાત ્=એક ક્રિયામાંથી મીજી ક્રિયામાં જવાની ઇચ્છાવાળા પરિશુદ્ધિને માટે ગુરૂવર્યની પાસે ઉપયાગ કરે છે. યતિવનિ સામીપ્યમાં=નજીકમાં આ સૂત્ર-અર્થે રહસ્ય આદિના ચેગ હાય છે, અર્થાત્ સૂત્રાદિ ચેાગમાં તલ્લીન થયેલે યતિ દાતાર અને દેહના ઉપકારાર્થે કાલાદિની અપેક્ષાએ વિવેકપૂર્વક ધ્યાનમાં લે છે. તેમાં પશુ ભિક્ષામાં પ્રવતી વખતે ભિક્ષાના અંતરાયની શુદ્ધિ માટે, માગમાં વિહાર કરવા માટે, સૂત્રના ચેગ માટે અને ત્રણ ચેાગના ઉપયાગમાં સ્થિર રહેવા માટે ગુરૂ વર્ધાની આજ્ઞા માંગે છે. જુએ. ગાથા-૧-૨-૩. પેાતાના ગુરૂ સમુદાયે કરી યુક્ત, મન, વચન કાયાદિ ત્રણ ચેાગે કરી સહિત નિમિત્ત શુદ્ધિને ત્રણ પ્રકારે પરીક્ષણ કરતા અહીં મગલ (પચ પરમેષ્ટિ ભગવંતાના સ્મરણુ રૂપ ) નુ ચિન્તવન કરે છે. આ નિમિત્તાની અશુદ્ધિ હાય તે ચૈત્યવ ંદન, તેથી પણ શુદ્ધ ન થાય તા કાર્યાત્સગ વિગેરેમાં ઉપયાગવત થાય. શુકન શુદ્ધ હાય તા ગાચરી=ભિક્ષા માટે ગમન કરે અને અશુદ્ધ હાય. તે તે દિવસે ન જાય. શુદ્ધિમાં પણ સમયે 'તરાય રૂપ પ્રતિષેધા અથવા અન્ત સયના પ્રતિષેકે હાય છે, અને નિશ્ચયે કરીને આહારના આ સાધક યોગા ધર્મને માટે થાય છે. જીઆ. ગાથા-૪-૫-૬. [ ૨૫ અતિચારેને આલેચના વિગેરેથી મુનિ શુદ્ધિ કરે છે. (તેર્થીજ આ વિશિ ́કામાં આલેચનાના અધિકાર જણાવાય છે) ગાથા-૧. ૧૫. આલાચના-વિ’શિકા. ભિક્ષાદિને વિષે એવી રીતે પણ=ઉપર કહ્યા પ્રમાણે પ્રયત્નવાળાને પણ પ્રમાદાદિ દોષાને લીધે અતિચારાદિ લાગે છે, અને તે તે લાગેલા આલેાયણના અસ્થિ આત્માને પંદર દિવસે અને ચાર મહિને નિયમા આલેયણા દેવી, અને પૂર્વે ગ્રહણ કરેલા અભિગ્રહેાને નિવેદન કરીને નવાં અભિગ્રહને ગ્રહણ કરે. ગાથા ૨. પેાતાના દેોષનું કથન કરવું=સરળ ભાવે બનેલા દોષોને યથાર્થ રીતિમાં જણાવવું એ ભાવનું પ્રગટપણું' છે, અને આથીજ આલેચનાનું ગ્રાહ્યપણું છે. ગુરૂ મહારાજથી લેત્રા લાયકની આ આલેાચના વૈદ્યના દ્રષ્ટાંતથી જાણવા લાયક છે. ગાથા ૩. જેવી રીતે વૈદ્ય માત્રને દોષનું કથન ( રાગ સંબંધીના ) સુંદર હેતુ' નથી, પરંતુ સુરૈધને રાગનું કથન સુંદર થાય છે. તેવી રીતે ભાવ દોષમાં સુવૈધને સ્થાને સુગુરૂ જાણવા ગાથા ૪. જેવી રીતે સુદ્ય વિધિવિધાનથી રાગીને આરાગ્યવાન કરે છે તેવી રીતે ચારિત્રદ્વારાએ આરગ્ય કરનાર સુગુરૂ જાણવા. જેની સમીપે અહીં=ભિક્ષા 'ભાવરાગીઓને વિધિપૂર્વક પામી ભાવ આરોગ્યને કરે છે. તે ગુરૂ ભાવ રાગ મટાડે. વામાં સિદ્ધ કર્મ-સફળ કાર્ય સિદ્ધ કરનાર વૈદ્ય સમાન જાણવા. ગાથા પ-૬. પૂર્વે જણાવેલ આવા ( સિદ્ધકર્મ જેવા ) અધા પણ ન હોય તેા પણ ધર્મના પ્રભાવથી આલેાચન વિષયમાં સિદ્ધકર્મવાળા વૈદ્યની જેમ વિધિપૂર્વક પ્રયત્ન કરવા લાયક છે. આવે આલેચનાના દાતાર પણ નિશ્ચયે કરીને ગીતાશંદિ ગુણ સયુકત હાય અને વિશેષે કરીને
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy