SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ સુધા-વર્ષા. માટેજ “ સયમે મહાસુખ...” એ વાકયનું વારવાર નિદિધ્યાસન કરે. ૬૬૮. ધર્મ શ્રવણુ કરવેા, સમજવા, સમજાવવા જેટલે સહેલેા છે, તેટલેા જ અગર તેથી ક્રેડશુ! અમલ કરવામાં મુશ્કેલ છે. ૬૬૯. વગર કિંમતના પદાર્થો વર્ણ-ગધ-૨સ-સ્પર્શના અને સ્વભાવના પલટન સાથે પેાતાની કિંમતમાં વધારો કરે છે, આવુ નજરે નિહાળનારા-આત્માએ પેાતાની કિંમત વધારવા એન્રરકાર રહે છે એજ ખેદના વિષય છે. ૫૧ ૬૭૦. વિશ્વભરને શ્રાપરૂપ જીવન-જીવનારા દ્રઢ–પ્રહારી સ્વભાવનાપલ્ટા સાથે ધનધાતી-કને તેાડી કેવળજ્ઞાન પામી મેક્ષે જાય છે, માટે શાસન-માન્ય-સ્વભાવને અનુસરતાં શીખેા. ૬૭૧. રક્ષક કેણુ ?, અને ભક્ષક ક્રેણુ ?; એ બન્નેના વાસ્તવિક-ભેદને જંગલના મૃગલાંએ સમજી શકતાંજ નથી, તેવીજ રીતે જે માનવ-જીવન જીવનારા રક્ષક-ભક્ષકના વાસ્તવિક ફરકને જીદગીના અંત સુધી ન સમજી શકે તે સમજવુ કે મૃગલાંની જેમ મનુષ્ય જીવન એળે ગુમાવાય છે. ૬૭ર. સંસારમાં રહીને ધની દલાલી કરનારા પુણ્યશાલિને શ્રીકૃષ્ણુ-મહારાજાને રાણી દાસી બનાવવાનો પ્રસંગ વિચારણીય છે. ૬૭૩. શુકલ-પક્ષની દ્વિતીયાના શશી જેમ પૂ ભાવને પામે છે, તેવી રીતે સર્વસ્વ-સમર્પણુ કરવાની વાસ્તવિક ક્રિયાના મર્મને સમજનાર-સત્ત્વશાલિએ દેવ-ગુરૂ-ધર્મ પ્રત્યેના પારમાર્થિક-પ્રેમને પૂર્ણ ભાવમાં પરિણમાવીને પૂર્ણ-ઇષ્ટભાવની સિદ્ધિ કરે છે. ૬૭૪. દેવ-ગુરૂ-ધર્મ પ્રત્યે સસ્ત્ર-સમર્પણની મર્યાદા સદો અસ્ખલિતપણે વ્યવસ્થિત અને છે, ત્યારેજ સેવક ભાવને પામેલા સેવકે સેવ્યભાવને સ્પર્શે છે એ ભૂલવા જેવું નથી. ૬૭૫ એક તરપૂનું શ્રવણુ કરીને ન્યાય ચુકવનારાએ મૂખ-શિરામણું છે. ૬૭૬. વાદી-પ્રતિવાદિને સાંભળ્યા છતાં, ઉભય પક્ષના સાક્ષિઓને તપાસ્યા છતાં, બન્ને પક્ષના પ્રસ ંગેાના સમન્વય કર્યા છતાં, અને આજુબાજુના અનેક પ્રંસંગેાનુ અવલેાકન કર્યા છતાં, પણ ન્યયાધીશો ન્યાય ચુકવવામાં અનેક વખત ભૂલે કરે છે, એ સત્યને સમજ્યા છતાં જેએ નિર્ણય બાંધવામાં; અને એલવામાં ઉતાવળ કરે છે, તે પેાતાની મૂર્ખાઈનું વાસ્તવિક પ્રદર્શન કરે છે, અને કરાવે છે. ૬૭૭. અધિકાર વગરની વાત કરનારને પેાતાના અધિકાર શેા છે?, એનુ જેને જ્ઞાન નથી, તેવાઓમાં વર્તમાન-ભાવિપરિણામને તપાસવાની તાકાત નથી, અને તેવાએ સાથે વિચાર-વિનિમય કરવે તે સ્વ-પરઘાતક પ્રવૃત્તિ છે; માટે કલ્યાણકાંક્ષિ-આત્માઓએ સાવધાની પૂર્વક વર્તવું એજ સદા-સત્ર હિતાવહ છે. ૬૭૮. વિનયાદિ ગુણ્ણા શાસકથિત મર્યાદાશીલ હૈાય છે, ત્યારે તે ગુણા સદા સ્વ-પર હિત
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy