SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૧. અનુષ્ઠાનની અમૂલ્યતાને વિચારવી એ આરાધક માટે આવશ્યક છે. ૩૯૨ અનુષ્ઠાનની અમુલ્યતાને સમજીને આપત્તિકાળમાં પણ આરાધનાને છેડવી નહિ, એ આધારકા માટે આવશ્યક છે. ૩૯૩. સુધા-વર્ષા. ૨૯ સફળ થતું નથી, એવા ત્રિકાલાબાધિત સિધ્ધાંતને અનુસરવું; એ આધરકા માટે આવશ્યક છે. ઉદ્દયમાં અને અસ્તમાં એક સરખી અવસ્થાને ધારણ કરનારા સૂર્યની પેઠે સ...પત્તિના કાળમાં, અને આપત્તિના કાળમાં એક સરખી અવસ્થાને ધારણ કરીને દરેક આરાધના કરવી એ આરાધા માટે આવશ્યક છે. ૩૯૪. વિષ, ગરલ, અનુષ્ઠાન, તદ્વેતુ, અને અમૃત નામના પાંચ પ્રકારના અનુષ્ઠાનમાં પહેલાના ત્રણ હેય-કક્ષાના છે, અને પછીના એ ઉપાદેય-કક્ષાના છે; એમ સમજવુ એ આરાધક માટે આવશ્યક છે. -૩૯૫. વિષાનુષ્ઠાન અને ગરલાનુષ્ઠાનના આંતરિક-રહસ્યને નહિ સમજનારાએ અમૂલ્ય-રત્નસમાન–અનુષ્ઠાનના અપૂર્વ-કૂળના બદલામાં મુઠી ચણાની પ્રાપ્તિ કરે છે, એમ સમજવું એ આરાધક માટે આવશ્યક છે. ૩૯૬. વિષાનુષ્ઠાનને, ગરલાનુષ્ઠાનને, અને અન્યાન્યાનુષ્ઠાનને છેડીને તધેતુ અનુષ્ઠાનનુ તથા અમૃતઅનુષ્ઠાનનું સેવન આરાધકો માટે આવશ્યક છે. ૩૯૮. ૩૯૭. તèતુ અનુષ્ઠાનમાં અને અમૃતઅનુષ્ટાનમાં પ્રવેશ કર્યા પહેલા ચિત્તના આઠ દોષોને સમજી લેવું એ આરાધકા માટે આવશ્યક છે. ખેદ્ર વિગેરે ચિત્તના આઠ દોષ ક્રિયામાં એકાગ્રતાની હાનિ કરનારાના હેાવાથી તેના સ્વરૂપને સમજી લેવું, એ આરાધકો માટે આવશ્યક છે. ૩૯૯. શરીરરૂપી મકાનમાં ચિત્તરૂપી ગુપ્ત સ્થાનમાં રહેલા ધધનને લુંટનારા પેદ્રાદિ દોષારૂપ અજસિદ્ધ-ચારાથી સદાકાળ સાવધાન રહેવું, એ આધક માટે આવશ્યક છે. ૪૦૦. ભેદજ્ઞાનમાં નિષ્ણાત, અને છેદ કરવામાં અતિ કુશળ-શિરામણ-તીર્થંકરા છે, માટેજ તેઓના દર્શન, વંદન, પૂજન, સત્કારાદિમાં તત્પર બને. ૪૦૧. શ્રીતીર્થંકર-ભગવંતે એ પૂર્વે પ્રાપ્ત કરેલ શરૂઆતનું સમ્યકત્વ પણ પ્રતિપાતિ હેઈ શકે છે. ૪૦૨. શ્રીતીર્થંકર ભગવતે ને જગતભરના જીવમાત્રને નિન્ય્-પ્રવચનન માટે વિશિષ્ટ-વિચારાવાળું વ»ાધિ-સમ્યક્ત્વ ત્રીજા ભવે નિયમા હોય છે. -પ્રવચનના રસિક બનાવવા
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy