________________
સુધા-વર્ષા.
૨૪૪. ‘પરણેલી પુત્રીના વર્તાવ પિયર તરપૂઅને ઘર તરપૂ કેવા ડેાય છે' ?, એ સમજવાવાળાએ સમ્યકત્વની કરણીમાં સાચા સ્વાદ લઈ શકે છે.
૧૯
૨૪૫. ભેાગ પ્રત્યેની અભિરૂચી વધવાથી ભેગના સાધના, અને ભાગી આત્માએ પ્રત્યે ખૂબ ખૂબ આદર ધરાવનારાઓને ત્યાગ–ત્યાગી અને ત્યાગના સાધનની કિંમત સમજાતી નથી. ૨૪૬. ભાગ, ભેગી, અને ભોગના સાધન પ્રત્યેનો આદર એજ અવિરતિની અકળામણુ છે; અને ત્યાગના સાધન પ્રત્યેના આદર એજ વિરતિનો રાજમાર્ગ છે. ૨૪૭. અવિરતિની અટપટી-અકળામણુમાં અકળાઇ–ગયેલાઓને વિરતિધરાની વિશાળકાય વાહી સમજાતી નથી.
પાતાળ એક
૨૪૮. પચીસ-પચાસ-સાઠ–સીત્તેર-વર્ષના ભાંગ્યા તૂટ્યા જીવન માટે આકાશ કરો છે, પરન્તુ હજી આવતા ભવાના અસખ્ય વર્ષો માટે નિરૂધ્રુમી કેમ છે ? ૨૪૯. સૂવામાં, ઉઠવામાં, ન્હાવામાં, ધેાવામાં, શરીરની ટાપટીપમાં, કપડાના શણગારમાં, ખાવામાં, પીવામાં, પહેરવામાં, ઓઢવામાં, હરવા-ફરવામાં, વેપારમાં; અને સગાંએના સબંધ સભાલવામાં કલાકેાના કલાકેા વીતાવે છે, કારણકે ભાગની તી—અભિરૂચિના આ આંદોલને છે.
૨૫૦. લેગની તીવ્ર અભિરૂચિના આંદોલનમાં અટવાયેલાઓએ સવર નિર્જરા અને પુછ્ય કમાણીના પરમાર્થને પિછાણ્યા નથી.
૨૫૧. કદાગ્રહની કારમી કુટેવથી ટેવાયેલા-કદાગ્રહીઓને સ્વ-પરહિત સમજાતુ નથી. ૨૫૨. કદાગ્રહી કદાગ્રહનું ભયંકર પરિણામ સમજી શકતા નથી, એ કદાચહીએ માટે કરૂણ વિષય છે.
૨૫૩. લડાઈ, દુકાળ આદિ પ્રસ ંગે એ પાંચે વર્ષે દેખાવ દે છે, અને તે અવસરૈજ પદાર્થની સાંધવારી-મેઘવારીમાં પલટાય છે, પરન્તુ વિષયાધીન આત્માને પુરસદની મેાંઘવારીને મહાન્ દુષ્કાળ ડગલે પગલે નજરે ચઢે છે; અર્થાત્ જીવનભરમાં તે સુકાળની સાચી હેજત લઈ શકતાં નથી.
૨૫૪. કદાગ્રહના વ્યસની—આત્માએ મિથ્યા-અભિમાનમાં ઉભરાતાં નજરે ચઢે તેમાં નવાઇ નથી. ૨૫૫. મિથ્યાભિમાનીએન ક્ષુદ્ર-સ્વાર્થની સિદ્ધિ માટે નિર્માલ્ય-જીવન-જીવનારાઓની પણુ પ્રશસા કરવી પડે તેમાં નવાઈ નથી.
૨૫૬. જૂઠી–પ્રશ’સાના પૂરમાં તણાયેલા ત્યાગી અવસર આવે ત્યાગને પણ દેશવટા દે છે. ૨૫૭. મિથ્યા—અભિમાનીઓનું મિથ્યાભિમાન વિચારમાં, વચનમાં, અને વતનમાં સ્પષ્ટપણે દેખાયા વગર રહેતુ નથી.