SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ સુધા-વર્ષા ૮૩. સસારિયાને અમૂલ્ય વસ્તુ સમર્પણ કરીને એછામાં ઓછી જરૂરીયાતથી નભાવી લેનારા શ્રમણ-ભગવન્તેજ છે. ' ૮૪. નિસ્પૃહતાના નિર્મળ ભાવે, અને અકિંચનતાના અપૂર્વ તેજે સસંપત્કરિભિક્ષાવૃત્તિપર જીવન જીવવું એજ શ્રમણ જીવનની સાકતા છે. ૮૫. સુપાત્રદાન દેનારા શ્રમણાપાસકે એ અને ગ્રહણ કરનારા શ્રમણભગવન્તાએ અનુક્રમે દેવાની અને લેવાની મર્યાદાને સમજવી જોઇએ. ૮૬. દેવાની અને લેવાની મર્યાદાને પ્રસ`ગે ‘સુધા દાયી સુધા જીવી’ આ સૂત્રના ઐદ પ યને સમજવાની જરૂર છે. ૮૭. સંવેગની સમરાંગણભૂમિમાં, સયમધારિ—સૈનિકે વિજયવરમાળને વરી શકે છે. ૮૮. સંવેગની સમરાંગણભૂમિમાં સરકેલા સયમધારિયાને સ ંસારની ચારે ગતિમાં ભટકવુજ પડે છે. ૮૯. પતિતાના પડતા આલ બનને જોનારાએ અને પતિતાની જીવનચર્યાને શ્રવણ કરનારા મદસ વેગિએ અને તેમાં આશ્ચર્ય નથી. ૯૦. ચડનારે ચઢવું છે તેા પડનાર કેમ પડયે ?, કેવી રીતે પડયે ?, આ જગેએ આ પડયે કે પૂર્વે બીજો કોઈ પંડયા હતા ?, આવી પરિણામ પાડનારી પ્રશ્નાવળી ચઢનારને શાલતી નથી. ૯૧. સયમસીઢી પર ચઢનારે તે ચઢનારના ચઢતા અવલબનેને જોઇને, સાંભળીને; અને હૃદયમાં તે તે પ્રસ ંગાને ધારી ધારીનેજ ચઢવું એજ હિતાવાડુ છે. ૯૨. ચઢેલા આત્માને પાડનારી ચીજ માન છે, માટે માન થવા પહેલાં સાવધાન થાઓ. ૯૩. કાંચળી ઉતારનારા સર્પ જેમ નિષિ થયા છે એમ મનાતુ નથી તેા પછી નવવધ પરિગ્રહ છુટયા માત્રથી અર્થાત્ ગૃહસ્થાશ્રમને છેડયા માત્રથી હવે સાધુને છેડવાનુ કઈ રહ્યું નથી એમ સમજશે નહિ. ૯૪. નવવિવધ પરિગ્રહની પકડમાં પકડાયેલાને છુટવું જેટલું મુશ્કેલ છે, તેના કરતાંયે અભ્યંતરપરિગ્રહની પૂરી પકડમાંથી છુટવુ એ અત્યંત મુશ્કેલ છે. ૯૫. દના કરનારા તરે છે, અને વદના ઝીલનારા ડુબે છે એના મર્મ સમજતાં શીખે. ૯૬. વંદના ઝીલવાના પ્રસંગે, અને વંદના પચાવવાના પ્રસ ંગે મંદેમત્ત થનારાએની દશા ઉલ્ટી ટ્વીન બને છે તે ધ્યાનમાં છે કે નિહ ? ૯૭. ભરત ચક્રવતી વંદના કરે છે, અને ભગવાન્ મહાવીરના જીવ–મરીચિઢના ઝીલે છે. વદના ઝીલીને પચાવવાના અવસરે અજીર્ણ થવાથી હરખે છે, નાચે છે અને કૂદે છે, પરિણામ એ આવ્યું કે નિંદનીય નીચ ગેાત્રની ગહન ખાઈમાં ઉતરી જવુ પડયું.
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy