SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ‘ભગવતાણું'નું રહસ્ય. તીયં અનાદિનુ છે એમ પણ કહી શકાય છે, અને વ્યકિતની અપેક્ષાએ વિચારીએ તે તે તે તીર્થંકરા તે તે તીના આદિ સંસ્થાપક છે; એમ પણ કહેવામાં લેશભર અતિશયેકિત નથી. આથી પ્રવાહની અપેક્ષાએ અનાદિનું તીર્થ છે, અને વ્યકિતની અપેક્ષાએ તીની આદિ છે. અનાદિ-તી નું સ્પષ્ટીકરણ, અઢાર ક્રોડા ક્રોડી સાગરોપમના આંતરે આ અવસર્પિણીમાં શ્રુત ધર્મની અને ચારિત્ર ધર્મની પ્રવૃત્તિના પ્રારંભ કરનાર શ્રી આદિનાય પ્રભુ છે એમ પણ કહી શકાય છે. છતાં સમ્યક્ત્વ પ્રાપ્તના પૂર્વભવા વિચારીએ તે પ્રથમ ધનાસા વાહના ભવમાં શ્રી ધર્મચેષસૂરિના સમાગમ થયેલો છે, એટલે તે કાળમાં પણ તે તે તીર્થ કરાનું તી અને તે તે તીથૅના સાધુએ પણ હશે, અર્થાત્ હતા. આ ઉપરથી ધનાસા વાહનો પ્રથમ ભવ અને શ્રી ધર્માંધાષસૂરિના તે સમય વિચારીએ તેા, તે કાળના તે તે તીથ કરે અને તે તે સાધુએ પશુ હત. આ રીતિએ વિચારતાં આ જૈન શાસનની સ્થાપનાની આદિ કરનાર કોઈજ નથી, પણ તે સ્થાપના અનાદિ અનંતની છે; એમ બુદ્ધિમાનેને યુકિતયુકત બુદ્ધિગમ્ય છે. ‘“ આગરા ' પદની સાકતા. હવે જ્યારે આ શાસનની આદિ કરનાર ક્રાઇ નથી, તે પછી ભગવદ્ગમત્તાના પ્રથમ પદા રૂપ સમર્ગઐશ્વર્યાંનો વિધેયતાને પ્રતિપાદન કરનાર પ્રથમ પ૬ ૮ આશા =માવિમ્ય: '' ધર્મના આદિ કરનાર અર્થાત્ શ્રુતધર્માંની અને ચારિત્રધર્મની આદિ કરનાર કેમ કહી શકાય ?, આશકાના સમાધાનમાં સમજવું જરૂરીનું છે કે શ્રુતધમની અને ચારિત્રધર્મની શરૂઆત કરવાની ભાવનાપૂનેાજ આ જન્મ છે. દરેક તીર્થંકરાની એક પર્યાયાન્તકૃત્ ભૂમિ અનેક બીજી યુગાન્તકૃત્ ભૂમિ, એમ બન્ને ભૂમિ પ્રતિપાદન કરાય છે, અર્થાત્ પૂ. તીર્થંકર ભગવાને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી મોક્ષમાર્ગ કયારે શરૂ થયા ? અને પૂ તીર્થંકર મેક્ષ સિધાવ્યા પછી કેટલી પાટ પરંપરા સુધી મેક્ષ માર્ગ શરૂ રહ્યો?; આ બે ભૂમિતી મીના સમજનારને સ્હેજે સમજાય તેવું છે કે મેક્ષ માર્ગનુ શરૂ થવું અને બંધ થવું, બંધ થયા પછી પુનઃ શરૂ કરનાર તીર્થંકર ભગવંતેજ હાય છે. એટલે મેાક્ષ-માના અદ્વિતીય સાધનરૂપ શ્રુતધમ ની-અને ચારિત્ર ધની શરૂઆત કરનાર તે તી કરેાજ છે. એવીજ રીતે તે કાળે ભગ-૨ગમાં રંગાયેલું આ આખુ જગત્ છે. ત્યાગ શુ છે ?, ત્યાગી શું છે ?, ત્યાગીને ત્યાગના સાધન રૂપ શરીરને નભાવવાના કયા સાધના છે?, ભાગને છેડવામાં શા લાભ છે ?, ભાગના સાધને ભાગવવામાં ભેગી આત્માઓની કઇ દુર્દશા થાય છે ?; આવાં અનેકવિધ પ્રશ્નો ઉઠવાનીજ અસભાવના છે. કારણ કે આખુ` જગત્ અને નાના મેટાં સઘળાંએ ભાગમાં રક્ત બની રહ્યાં છે. તેા પછી ત્યાગ-ત્યાગીની અને ત્યાગના સાધનની સમજ અને લાભની નજર થવી અશકય છે. આવા ભાગના ભીષણ પ્રવાહમાં આખું જગત્ તણાઇ રહ્યું છે તે અવસરે ‘ત્યાગમાં સુખ છે’, ‘ભાગને છોડવામાંજ આત્માનું કલ્યાણુ છે'; આ વનની પહેલ કરનાર એટલે ચારિત્ર ધર્મની આદિ કરનાર હોવાથી તીથ કરેને ધર્મની આદિ કરનારા કહેવાય છે. એટલુંજ નહિં પણ ચારિત્ર ધર્માંતે પાલન કરવાના અમેઘસાધનાદિને પ્રતિાદ-ન-કરનાર, અને શ્રુત ધર્મની આદિ કરનાર પણ તેઓજ છે. ત્યાગીઓને શરીર નભાવવાના આલંબન. રૂપ પ્ર સુકારાદિ આપવાનું જે કાળમાં જે ક્ષેત્રમાં દાઇ સમજતુ જ નથી, અને ભગવાન સાથે દીક્ષિત થયેલાં ચારે હમ્બરને સાધુપણું મુકવું પડે છે; તેવા ભીષણ પ્રસ ંગમાં ધર્માંની આદિ કરનાર જો કેઈપણુ હોય તેા આ તી કરી છે. તેથી ભગવદ્ગમત્તાના ઉદ્દેશને વધુ દ્રઢ કરનારા છે. વિશેષણારૂપ પદાર્થોમાં પ્રથમ વિશેષણરૂપ પદાર્થ સમગ્ર-એશ્વર્યનું આ ‘આશરાનં’ પદ્મ સા ક-રીતિએ ધ્વનિત
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy