________________
ક્ષેત્ર-સ્પર્શનાની જરૂર
દર-ક્ષેત્ર-પર્શનાની જરૂર
દેવ, ગુરૂ ધર્મ પ્રત્યે શ્રદ્ધા, પ્રતીતિ અને રૂચિ વધે, ધર્મ શ્રવણુમાં બહેળે સમુદાય લાભ લે, ધર્માધનથી વિમુખ થયેલ વર્ગ આકર્ષાય, જોડાય અને ધર્મારાધન કરે, સંધમાં કલેશ-કંકાશ કુસંપથી વિભિન્નતાઓ થયેલી હોય તેનું અનુસંધાન થાય તેવી પ્રેરણાઓ કરે, સાત ક્ષેત્ર પૈકી જરૂરીના ક્ષેત્રે પ્રત્યે લાભાલાભના વિચારો સમથે. અને શાસન-હિતવર્ધક તથા શાસનની પ્રભાવનાના કાર્યોને કરાવે, અને વેગવ તા બનાવે; તેજ હતુથી શ્રમણોપાસકનો વર્ગ સાધુ-સાધ્વીઓનાં ચાતુર્માસ કરાવે છે તે ભુલવા જેવું જ નથી. વિહાર કરતાં પહેલાં ક્ષેત્રની જનતાને શું લાભ આપ્યો, અને વિહાર પછી તે જનતા વારસામાં પિધેલા સંસ્કારોદ્વારાએ આત્મ-હિતમાં, શાસન-હિતમાં અને પરોપકાર-કાર્યમાં કેટલી ઉદ્યમશીલ રહેશે; તેને સમન્વય કરીને દરેકે દરેક શમણાદિ વ્યકિત ચાતુર્માસ પછી વિહાર કરે, અને વિચારે તે જરૂર વર્તમાનભાવિ-રૂપરેખાઓનું ચિત્ર દોરવા જરૂર–પ્રયત્નશીલ થાય.
કાર્તિક પૂર્ણિમાએ સ્થળે સ્થળે જન વસ્તીથી ભરપૂર ગામ-નગર-શહેરાદિમાં બિરાજમાન સાધુઓ અને સાધ્વીઓ ચાતુર્માસની પરિસમાપ્તિ કરીને વિહાર કરવાની ભાવનામાં ઉજમાળ થશે.
અતિ પરિચયે અવજ્ઞા' એ કહેવતનું દિગ્દર્શન થતું હોય તે ક્ષેત્રને પરિચય ઓછો કરવાની જરૂર છે, જે ક્ષેત્રોની જન-જનતાએ શ્રમણ ભગવતેના દર્શન કર્યા જ નથી, સમાગમમાં આવ્યા નથી, વન્દન વાણી શ્રવણ કરી નથી, વિનય-વૈયાવચ્ચના સ્થાનાદિની ઓળખ કરી નથી, તે પછી તે જૈનજનતાના હિતને અર્થે તે દિશાઓના એટલે ખાનદેશ-વિરાર-મધ્યપ્રાંત માળવા-મેવાડના ક્ષેત્રોને એકવાર જરૂર સ્પર્શન કરવાની જરૂર છે.
૬૩ “માવંતાન'નું રહસ્ય.
નમોઘુળ” આ પુનીત-પદથી પ્રારંભ કરાતાં સૂત્રને “નમોશુળ” એ નામથી, અથવા શાસ્તવના નામથી સમગ્ર જૈન જનતા જાણે છે. આ સૂત્ર ઉપર શ્રીલલિતવિસ્તરા-વૃત્તિ એ નામથી પ્રસિદ્ધિ પામેલી ચૈત્યવંદન વૃત્તિને પૂ. શ્રી હરિભસૂરીશ્વરજીએ કરેલી છે, અને તે ઉપર સહસ્ત્રાવધાની શ્રી સુંદરસૂરિજીએ પંજિકા રચી છે. આ શકસ્તવની પંજિકામાં શરૂઆત કરતાં ઉપત્તિમત્તાને લીધે તેતવ્ય સંપદામાં જણાવેલાં “નમોશુળ, રતાળું, માવંતા; આ ત્રણ પદે છે. અર્ધમાગધી-ભાષા-બદ્ધ ત્રણ પદને નમોડસ્તુ, વહેંચ, માવસ્યા, એ રીતિએ સંસ્કૃત ભાષામાં અવતરણ કરવાથી અરિહંતભગવતેને નમસ્કાર થાઓ; એમ એ ત્રણ પદને સમુદાય અર્થ થાય છે.
આ સંપદામાં અંતિમ પદમાવંતાળ-બાવળ્યુ તે પદની “નવયુનત્તા ને સુસંગત-યુકિત યુક્ત-કલ્પનાઓથી વાસ્તવિક રીતિએ વિચારતાં પ્રાતઃસ્મરણીય-પૂજ્યપાદ ગીતાર્થ–
સામઆગામે દ્ધારક પૂ. ગુરૂદેવશ્રીઆનન્દસાગર સૂરીશ્વરજીએ જણાવેલા વિચારોને મૂર્ત-સ્વરૂપે વાંચકઅભ્યાસિઓના લાભાર્થે અવશ્યમેવ વિચાણીય હેવાથી, અને પરિશીલનીય હોવાથી આ લેખમાં અત્ર જણાવાય છે. અને તે જ વિચારોને અનુસરીને આલેખન કરાયેલું છે.