SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રધ્ધાદિ-પાષક-સુધાધિ ૩૩ ૨. માખ્યાતવૃત્તિ—આ વિભાગમાં ક્રિયાપદો, તે તે સબન્ધિ કાલ-સૂચક પ્રત્યયા, કતાર, કણિ; અને ભાવે પ્રયોગા; પ્રેરક-ચ્છાદર્શક આદિ, સેટ્–વેટ્ટ–અનિટ આદેશે, તથા સાધનિકા; અને ધાતુ-સમ્બન્ધિ ચર્ચા ત્રીજા પાદના ત્રીજા પાથી સપૂર્ણ ચેાથે। અધ્યાય છે, અર્થાત્ ઉપરના દોઢ અધ્યાયના છ પાદમાં ૬.૮૩ સૂત્રેા છે; અને તેનું શ્લા* પ્રમાણુ લગભગ ૪૫૦૦) છે. ૩ કૃદન્તવૃત્તિ—મા વિભાગમાં કૃદન્તના નિયમો, પ્રત્યયા અને તે સબન્ધિ ચર્ચાથી ભરપૂર પાંચમા અધ્યાય છે. પાંચમા અધ્યાયના ચારે પાદમાં ૪૯૮ સૂત્ર છે. પરન્તુ આ અધ્યાયના બીજા પાનુ અંતિમ સૂત્ર કળાયઃ || ૯ | ર્। ૧૩ । છે, અર્થાત્ આ સૂત્રની પૂર્તિ 'રૂપ ઉણાદિ સૂત્રેા ૧૦૦૬ છે. એ રીતે કૃદન્તની અંદર પાંચમા અધ્યાયના બીજા પાના અંતિમ સૂત્રનાં નામથી પ્રસિદ્ધિ પામેલ ઉડ્ડાદિ વિભાગ જેનું પ્રાથમિક પ્રકાશન જર્મન ગ્રેફેસરે કરેલ છે. એટલે કૃદન્તના ૪૮, અને ઉણુાદિ સૂત્રેા ૧૦૦૬ એ બન્ને મળીને કુલ સૂત્રો ૧૫૦૪ છે. તે સૂત્રો અને તે સૂત્રોની વૃત્તિનું શ્લોક પ્રમાણુ ૭૨૦૦) લગભગ ગણી શકાય. ૪ તદ્વૈિતવૃત્તિ—આ વિભાગમાં તદ્ધિતના પ્રત્યયો, સમાસાન્ત પ્રકરણ, પ્લુત પ્રકરણ, ન્યાયના સૂત્રે અને તે સબન્ધિ વધુ છણુવટ અને ચર્ચાઓ છે. આ વિભાગ ટ્ટા અને સાતમા અધ્યાયમાં સંપૂર્ણ ચચેલે છે. બન્ને અધ્યાયના આઠ પદેમાં ૧૭૬૫) સૂત્રો છે, અને તેનું શ્લાક પ્રમાણ ( સૂત્રોની વૃત્તિ સાથે ) ૪૫૦૦) લગભગ છે. આ ચારે વૃત્તિઓ અનુક્રમે રા અધ્યાય ૧૦ પાદ. ૧ા અધ્યાય છ પાદ, એક અધ્યાય ચાર પાદ અને એ અધ્યાય આઠ પાદમાં પુરી થાય છે; અનંત્ સાત અધ્યાયના ૨૮ અ‰વીશ પાદમાં ચારે વૃત્તિ પરિપૂર્ણ થાય છે. ઉપરની ચાર વૃત્તિ રૂપ મહા વિભાગે કાલ્પનિક છે કે સુસ'ગત છે?, પૂર્વ પુરૂષોએ તે વિભાગાને પેાતાના ગ્રન્થમાં સુસંગત સન્માન્યા છે કે નહિ ?, આ પ્રશ્નેને અનુસરતાં અનેક પ્રશ્નાનું સમાધાન સમજનારે વસૂર્ણિ જોવી. આ 'વણૢિ વિ. સ. ૧૨૬૪ના શ્રાવણ સુદ ૩ને રવિવારે શ્રી જયાનન્દસૂરિના શિષ્ય શ્રી અમરચન્દ્રે લખેલી છે. તે તાડપત્રીય-ગ્રન્થ ખમ્ભાત–શ્રી શાન્તિનાથ જૈન ભંડારનેા છે, અને અન્યના અંતમાં આ પ્રશસ્તિ છે,— .. संवत् १२६४ वर्षे श्रावण सुदी ३ रवौ श्रीजयानन्दसूरिशिष्येणाऽमरचन्द्रेणाऽऽत्मयोग्यावचूर्णि - कायाः प्रथम पुस्तिका लिखिता ॥ અવચૂર્ણિકારે આ મહાવ્યાકરણના સાતે અધ્યાયેાને ા રીતે જણાવ્યા છે:— 'तत्राऽप्यध्याय सप्तके चतुष्काऽऽख्या कृत्तद्धितरूपाणि चत्वारि प्रकरणानि भवन्ति । तत्र सन्धिनाम-कारक समासाश्चत्वारो मानमस्येति चतुष्कश्चतुर्णां समुदाय: । धातुप्रत्यययोगात् क्रियासाधकत्वेनाऽऽख्याते स्मेत्याख्यातं, चतुष्काख्याताभ्यां पश्चात् क्रियल इति कृत्, तेभ्योऽणादिप्रत्ययेभ्यो ૧. જુઓ દે. લા. પુ. ક્રૂડ ગ્રન્યાંક ૯૨. પૃ. ૪ની ૫મી પશ્ચિતથા ૧૦ પંકિત સુધીનું લખાણુ વિચારવું
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy