SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ स्त्रीवशवर्त्तिजनचेष्टितम् योगसार: ४/१२ ३४२ इत्थं नारी नरकस्य दीपिका मोक्षस्य चाऽर्गला । ततः साधकैस्तथा स्वसत्त्वं विकसितव्यं यथा स्त्रीकटाक्षैस्तेषां धैर्यमहत्त्वविवेका न नश्येयुः । इत्थं स्त्रीभिरजेयास्ते जगति सर्वैरप्यजेया भवन्ति ॥११॥ अवतरणिका - स्त्रीणामनर्थकृत्त्वं प्रदर्श्याऽधुना स्त्रीवशवर्त्तिजनानां चेष्टितमाह मूलम् - गृहं च गृहवार्त्ता च, राज्यं राज्यश्रियोऽपि च । समर्प्य सकलं स्त्रीणां, चेष्टन्ते दासवज्जनाः ॥१२॥ अन्वयः जना गृहं च गृहवार्त्ता च राज्यं राज्यश्रियोऽपि च सकलं स्त्रीणां समर्प्य दासवच्चेष्टन्ते ॥१२॥ - पद्मीया वृत्तिः - जनाः - लोकाः, गृहं - गेहं चशब्दः समुच्चये, गृहवार्तां गृहस्य - अगारस्य वार्त्ता-वृत्तान्तश्चिन्ता वेति गृहवार्त्ता, ताम्, चशब्दः समुच्चये, राज्यम् - सप्ताङ्गम्, राज्यश्रियः - राज्यस्य श्रियः - सम्पद इति राज्यश्रियः, ताः, अपिशब्दो अन्यत्त्वर्पयन्ति राज्यश्रियोऽप्यर्पयन्तीति द्योतयति, चशब्दः समुच्चये, सकलम् - सर्वस्वम्, स्त्रीणाम् - नारीभ्यः, समर्प्य दत्त्वा दासवत् - किङ्करवत्, चेष्टन्ते - प्रवर्त्तन्ते । स्त्रियामासक्ता नरास्तामेव स्वप्राणतुल्यां मन्यन्ते । ते तां तोषयन्ति । ते तस्याः सर्वा T આમ સ્ત્રી એ નરકની દીવડી અને મોક્ષનો આગળિયો છે. તેથી સાધકોએ તેવી રીતે પોતાના સત્ત્વનો વિકાસ કરવો કે જેથી સ્ત્રીઓના કટાક્ષોથી તેમના ધૈર્ય, મહત્ત્વ અને વિવેક જતા ન રહે. આમ સ્ત્રીઓથી નહીં જિતાયેલા તેઓ જગતમાં બધા વડે सभ्य जने छे. ( ११ ) અવતરણિકા - સ્ત્રીઓના અનર્થકારીપણાને બતાવી હવે સ્ત્રીઓના વશમાં રહેલા લોકોની વર્તણૂંક બતાવે છે - શબ્દાર્થ - લોકો ઘ૨, ઘરની ચિંતા, રાજ્ય અને રાજ્યની લક્ષ્મી – બધું સ્રીઓને सोंधीने हास ठेवुं खायरा रे छे. ( १२ ) પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - સ્રીમાં આસક્ત મનુષ્યો તેણીને જ પોતાના પ્રાણ સમાન માને છે. તેઓ તેણીને ખુશ કરે છે. તેઓ તેણીની બધી ઇચ્છાઓ પૂરે છે. તેઓ
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy